Nile river dam dispute latest News

દુનિયાની સૌથી લાંબી નદી પર બનાવ્યો તે પુલ, જેના લીધે ત્રણ દેશો લડ્યા, પછી થયું આ
Nile River Dam row: નાઇલ નદી ઇથોપિયામાંથી ઇજિપ્ત અને સુદાનમાં વહે છે. એક દાયકા પહેલા, ઇથોપિયાએ વિશ્વની આ સૌથી લાંબી નદી પર બંધ બાંધવાનું શરૂ કર્યું. તેનો ગ્રાન્ડ ઇથોપિયન રેનેસાં ડેમ અથવા જીઇઆરડી એ આફ્રિકન ખંડ પરનો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે. જે શરૂઆતથી જ નાઇલ બેસિન વિસ્તારમાં તણાવનું કારણ પણ છે. આ દરમિયાન, ઇથોપિયાએ કહ્યું છે કે તેણે મેગા-ડેમ પર સુદાન (Sudan) અને ઇજિપ્ત (Egypt) સાથે વાતચીતનો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે. આ બંધ ત્રણ દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવનું કારણ છે. સુદાન અને ઇજિપ્તને ડર છે કે $4.2 બિલિયનનો મેગા ડેમ નાઇલના પાણીના તેમના હિસ્સામાં ભારે ઘટાડો કરશે. એટલા માટે તેઓ વારંવાર ઇથોપિયાને અપીલ કરી રહ્યા છે કે જ્યાં સુધી દેશો સમજૂતી ન કરે ત્યાં સુધી તેને ભરવાનું બંધ કરે.
Sep 24,2023, 15:20 PM IST

Trending news