nitin gadkari

મોંઘા પેટ્રોલ-ડીઝલમાંથી મળશે છુટકારો, ફ્લેક્સ ફ્યૂલર વડે દોડશે કાર, જલદી જાહેર થશે આદેશ

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ શુક્રવારે કહ્યું કે તે આગામી ત્રણ ચાર મહિનામાં એક આદેશ જાહેર કરશે. જેના હેઠળ કાર નિર્માતાઓ માટે વાહનોમાં 'ફ્લેક્સ ફ્યૂલ એન્જીન' (Flex Fuel Engine in India) લગાવવું ફરજિયાત કરી દેવામાં આવશે.

Sep 24, 2021, 10:07 PM IST

Nitin Gadkari દર મહિને યૂટ્યૂબ વડે કરે છે 4 લાખ રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે?

કોરોના મહામારીથી બચવા માટે લગાવવામાં આવેલું લોકડાઉન (Corona Lockdown) ઘણા લોકો માટે ભલે સારું ન રહ્યું હોય, પરંતુ કેંદ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ આફતમાં પણ કમાણીનો નવો અવસર શોધી કાઢ્યો.

Sep 17, 2021, 10:50 PM IST

ગુજરાતમાં બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો હાઇવે, આજે એક સાથે ચાર રેકોર્ડ બન્યા

દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે નિર્માણ પામી રહ્યો છે. દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવેનું રૂ.એક લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં રૂ.૧.૨૫ લાખ કરોડના માર્ગોના કામો ચાલી રહ્યા છે, અને વધુ રૂ.૧.૨૫ લાખ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે. આ માર્ગને નરીમાન પોઈન્ટ સુધી લંબાવવામાં આવશે. ગુજરાતમાં રૂ.૩૬ હજાર કરોડના ખર્ચે ૪૨૩ કી.મી.ના આઠ લેનના પ્રથમ તબક્કામાં ૧૩૨ કી.મી. પૈકી ૪૦ ટકા કામ પૂર્ણ થઇ ચુક્યું છે. 

Sep 17, 2021, 07:44 PM IST

'જો સારા રસ્તા જોઇએ તો પૈસા આપવા પડશે', આવું કેમ બોલ્યા નિતિન ગડકરી

કેંદ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ ગુરૂવારે રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ ચાર્જ વિશે પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે લોકોને સારા રસ્તા અને સારી સેવાઓ માટે ચૂકવણી કરવી પડશે. સાથે જ તેમણે જણાવ્યું કે એક્સપ્રેસવે બનતાં જ યાત્રાના સમયે અને ઇંધણની લાગતને ઓછી કરવામાં કેવી રીતે મદદ મળે છે. 

Sep 16, 2021, 11:43 PM IST

Delhi-Mumbai Expressway: દિલ્હી-મુંબઈની મુસાફરી હવે 24 નહીં 12 કલાકમાં પૂરી થશે, અમદાવાદ-સુરતને પણ ફાયદો

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે બન્યા બાદ દિલ્હીથી મુંબઈ વચ્ચે 24 કલાકની મુસાફરી હવે 12 કલાકમાં પૂરી થશે. દેશના આ સૌથી લાંબા એક્સપ્રેસ વેને પૂરો કરવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. આ એક્સપ્રેસ વેને માર્ચ 2023 સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે. જેની સમીક્ષા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કરી. 

Sep 16, 2021, 01:24 PM IST

Nalia થી ભુજના ધોરીમાર્ગ વચ્ચે બનશે ઇમરજન્સી લેન્ડિંગ, સરહદોની સુરક્ષામાં થશે વધારો

કેન્દ્ર સરકાર દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નેતૃત્વની અંદર દેશની અંદર અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ થઇ રહ્યું છે. આપણે ગૌરવ લઈ શકીએ એ રીતે દેશની અંદર વિશ્વ સ્તરીય ધોરીમાર્ગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ત્યા

Sep 9, 2021, 07:50 PM IST

Vehicle Scraping Policy: કચરાને કંચન બનાવશે ગુજરાત, પીએમ મોદીએ લોન્ચ કરી દેશની સૌથી મોટી સ્કેપ પોલિસી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટનું (Investor Summit) સંબોધન કર્યું છે. સ્વૈચ્છિક વાહન-ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ પોલિસી (Vehicle scraping policy) હેઠળ વાહન સ્ક્રેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Vehicle scraping infrastructure) સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે

Aug 13, 2021, 11:35 AM IST

ગુજરાતમાં ધકેલ પંચે ચાલી રહેલી હાઈવેની કામગીરી વિશે નીતિન ગડકરીને કરાઈ રજૂઆત

ગુજરાતના રાજ્યસભા સાંસદો સાથે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ બેઠક યોજી હતી. જેમાં ગુજરાતમાં નેશનલ હાઈવેના ચાલી રહેલા કામ અને પ્રશ્નો અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ઓણ હાજર રહ્યા હતાં. ભાજપ-કોંગ્રેસના સાંસદોએ એક સૂરે નેશનલ હાઈવેના કામ અંગે અઢળક રજૂઆતો કરી. જેમાં કેટલીક જગ્યાએ મંથર ગતિએ ચાલી રહેલી કામગીરી અંગે પણ રજુઆત કરવામાં આવી. મોટાભાગના સાંસદોની રજુઆત હતી કે, જે તે વિસ્તારમાં નેશનલ હાઈવે (national highway) પ્રોજેક્ટના કામ ખૂબ ધીમા ચાલી રહ્યા છે અને તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. 

Aug 11, 2021, 10:50 AM IST

પર્યાવરણ દિવસ પર બોલ્યા પ્રધાનમંત્રી, ક્લાઇમેટ ચેન્જને કારણે આવી રહેલા પડકારો પ્રત્યે ભારત જાગરૂત

પ્રધાનમંત્રીએ આગળ કહ્યું- ક્લાઇમેન્ટ ચેન્જને કારણે જે પડકાર સામે આવી રહ્યાં છે, ભારત તેના પ્રત્યે જાગરૂત પણ છે અને સક્રિયતાથી કામ પણ કરી રહ્યું છે. 

Jun 5, 2021, 03:38 PM IST

Coronavirus In Nagpur: કેન્દ્રીય મંત્રી ગડકરી બોલ્યા, તૈયાર રહો, એક મહિનામાં કેટલો ખતરનાક થશે કોરોના કોઈ નથી જાણતું

નીતિન ગડકરીએ ગુરૂવારે અહીં રાષ્ટ્રીય કેન્સર કેન્દ્રમાં 100 બેડની ખાનગી કોવિડ-19 દેખરેખ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ. ગડકરીએ મહામારીનો સામનો કરવા માટે લાંબા ગાળાની વ્યવસ્થાઓની જરૂરીયાત પર ભાર આપતા કહ્યુ, સ્થિતિ અતિ ગંભીર છે અને કોઈ નથી જાણતું કે ક્યાં સુધી ચાલશે. 

Apr 15, 2021, 08:20 PM IST

Old Vehicles: જૂની ગાડી વાપરનારાઓ થઈ જાઓ સાવધાન...ભરવો પડશે હવે આ ટેક્સ 

દેશના રસ્તાઓ પર 15 વર્ષ કરતા પણ વધુ જૂના લગભગ 4 કરોડ વાહનો દોડી રહ્યા છે. આ બધી ગાડીઓ પર હવે ગ્રીન ટેક્સ લાગવાનો છે. આ મામલે કર્ણાટક ટોપ પર છે.

Mar 28, 2021, 02:04 PM IST

Scrappage Policy ની જાહેરાત, કોને થશે ફાયદો, કયારથી લાગુ થશે? તમામ વિગતો ખાસ જાણો

Scrappage Policy: દેશના પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં  Vehicle Scrappage Policy ની જાહેરાત કરી.

Mar 19, 2021, 11:07 AM IST

Big News! ટોલ પ્લાઝા અંગે નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

Toll Plaza: દેશના રસ્તાઓ પર હવે ટોલ પ્લાઝા (Toll Plaza) જોવા મળશે નહીં. કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ લોકસભામાં જણાવ્યું કે સરકાર એક વર્ષની અંદર તમામ ટોલ પ્લાઝાને ખતમ કરવાની યોજના પર કામ કરી રહી છે.

Mar 18, 2021, 02:27 PM IST

Bengal: મતદાનના દિવસે કમળનું બટન દબાવજો એટલે મમતા બેનર્જીને કરંટ લાગશેઃ ગડકરી

પશ્ચિમ બંગાળમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યુ કે, પોલિંગ બૂથ પર જાવ અને કમળનું બટન દબાવજો. મમતા બેનર્જીને એવો કરંટ લાગશે કે તે પોતાની ખુરશીથી બે ફૂટ ઉપર ઉઠી જશે. 

Mar 3, 2021, 10:25 PM IST

Petrol-Diesel પર Nitin Gadkari નો મોટો સંકેત! જાણો શું કરવાની છે સરકાર?

દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol-Diesle Price) સતત વધી રહ્યા છે. સરકારને પણ તેનો અહેસાસ છે, પરંતુ અત્યાર સુધી કોઈ પ્રકારની રાહતની વાત કરવામાં આવી નથી. પરંતુ વાત હવે એવી થઈ રહી છે કે, પેટ્રોલ ડીઝલની જગ્યાએ અન્ય ઈધણ કેવીરીતે યૂઝમાં લાવી શકાય

Feb 17, 2021, 01:08 PM IST

દેશનું પહેલું CNG ટ્રેક્ટર થયું લોન્ચ, 10 પોઈન્ટમાં સમજો તેની વિશેષતાઓ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભારતનું પહેલું સીએનજી ટ્રેક્ટર લોન્ચ કર્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રેક્ટરથી ઈંધણના ખર્ચ પર વાર્ષિક લગભગ 1 લાખ રૂપિયા સુધીની બચત થઈ શકે છે.

Feb 12, 2021, 07:07 PM IST

India's First CNG powered tractor: શુક્રવારે રજૂ થશે સીએનજીથી ચાલનાર ભારતનું પ્રથમ ટ્રેક્ટર, નીતિન ગડકરી ખુદ કરશે લોન્ચ

India's First CNG powered tractor: શુક્રવારે નીતિન ગડકરી ભારતનું પ્રથમ સીએનજી ટ્રેક્ટર બજારમાં રજૂ કરશે. તેનાથી ઈંધણના ખર્ચ પર વર્ષે લગભગ એક લાખ રૂપિયાની બચત કરી શકાય છે. 

Feb 11, 2021, 09:54 PM IST

Cement અને Steelના વધતા જતા ભાવ પર ભડ્ક્યા નિતિન ગડકરી, કહી આ વાત

આ સ્ટીલ અને સિમેન્ટના ભાવ એ પ્રકારે વધતા રહ્યા છે તો ભારતને 5,000 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને પુરૂ કરવું મુશ્કેલ થશે.

Jan 10, 2021, 11:49 PM IST

Fastagએ બનાવ્યો નવો રેકોર્ડ, દરરોજ થઈ રહ્યું છે કરોડોનું ટ્રાન્જેક્શન

ભારતીય નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI)એ કહ્યું છે કે નવા વર્ષથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત રહેશે. દેશમાં ફાસ્ટાગ દ્વારા ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ હવે રેકોર્ડ 50 લાખ ટ્રાન્ઝેક્શન સાથે 80 કરોડ રૂપિયા પર પહોંચ્યી ગયું છે

Dec 25, 2020, 09:33 PM IST

1 જાન્યુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાતઃ નીતિન ગડકરી

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1 જાન્યુઆરીથી દરેક વાહનો પર ફાસ્ટેગ (FASTags) લગાવવાનું ફરજીયાત કરી દીધું છે. જો તમે 1 જાન્યુઆરીતી કાર કે મોટા વાહનો પર ફાસ્ટેગ વગર નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર પહોંચો છો તો તેની ભારે કિંમત ચુકવવી પડી શકે છે. 
 

Dec 24, 2020, 08:27 PM IST