हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Non-Secretarial Clerk
Non secretarial clerk News
5 accused
બિન સચિવાલય પેપરલીક મામલો: અમદાવાદની આ સ્કૂલમાં ફૂટ્યું પેપર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક-3ની ભરતી પરીક્ષાને 16 ડિસેમ્બરે રાજ્ય સરકારે રદ કરી હતી. જો કે આ મામલે આજે પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. આ અંગે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, પ્રવીણદાન ગઢવી પેપરલીક કાંડનો મુખ્ય સૂત્રધાર છે. વોટ્સએપ અને ટેલિગ્રામ પર પેપર મોકલવામાં આવ્યું હતું. તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની પણ સંડોવણી છે અને દાણીલીમડાની એક સ્કૂલમાંથી પેપરલીક થયું હતું. લખવિંદર સિંહ નામનો આરોપી કોંગ્રેસનો કાર્યકર છે. સ્કૂલ સંચાલકો મારફતે આખું કૌભાંડ થયું છે. આ સ્કૂલ સામે તપાસ ચાલુ કરવામાં આવી છે. ફખરુદ્દીન નામના શખ્સે પેપરના ફોટોઝ પાડ્યા હતા.
Dec 25,2019, 23:50 PM IST
5 accused
બિન સચિવાલય પેપરલીક મામલો, જુઓ મહત્વના સમાચાર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક-3ની ભરતી પરીક્ષાને 16 ડિસેમ્બરે રાજ્ય સરકારે રદ કરી હતી. જો કે આ મામલે આજે પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. આ અંગે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, પ્રવીણદાન ગઢવી પેપરલીક કાંડનો મુખ્ય સૂત્રધાર છે.
Dec 25,2019, 23:40 PM IST
5 accused
બિન સચિવાલય ક્લાર્ક ગેરરીતિમાં કોંગ્રેસનો હાથ, જુઓ વીડિયો
બિન સચિવાલય પરીક્ષા મુદ્દે ભારે વિવાદ થયા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ મુદ્દે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તપાસ ચાલુ કરવામાં આવી હતી. જો કે આ મુદ્દે પોલીસ દ્વારા 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં મોકલવામાં આવેલી ટીમને મહત્વની સફળતા મળી હતી. તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું હાલ પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.
Dec 25,2019, 22:15 PM IST
5 accused
બિન સચિવાલય ક્લાર્ક ગેરરીતિ મુદ્દે મોટી સફળતા, 6 આરોપીઓની ધરપકડ
બિન સચિવાલય પરીક્ષા મુદ્દે ભારે વિવાદ થયા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ મુદ્દે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
Dec 25,2019, 20:13 PM IST
Non-Secretarial Clerk
બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા રદ્દ, જુઓ પ્રદિપસિંહે શુ કહ્યું
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ખુબ જ વિવાદિત રહી હતી. જે અંગે પરીક્ષા રદ્દ કરવા મુદ્દે ખુબ જ મોટુ આંદોલન થયું હતું. ત્યાર બાદ સરકારે સીટની રચના કરીને યોગ્ય કરવાની બાંહેધરી આપ્યા બાદ સમગ્ર આંદોલન સમેટાયું હતું. સીટમાં ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરીને 10 દિવસમાં અહેવાલ આપવા માટે આદેશ અપાયો હતો. આ અંગે આજે સીટ દ્વારા પોતાનો અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ સરકાર દ્વારા અહેવાલનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. જેમાં સરકારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
Dec 16,2019, 21:45 PM IST
બિન સચિવાલય ક્લાર્ક
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરાવવા મુદ્દે વિદ્યાર્થીઓનું પ્રદર્શન યથાવત્ત...
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવા વિદ્યાર્થીઓનું પ્રદર્શન યથાવત્ત છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર આંદોલનને દત્તક લેવામાં આવ્યું છે.
Dec 6,2019, 21:50 PM IST
Non-Secretarial Clerk
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા મુદ્દે NSUI એ કોલેજ બંધીનું આહ્વાન કર્યું...
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા મુદ્દે NSUI એ કોલેજ બંધીનું આહ્વાન કર્યું છે. અત્રે ઉલ્લેખીય છે કે, આંદોલનમાં બે ફાંટા પડી ગયા બાદ કોંગ્રેસે સમગ્ર આંદોલનને ખોળે લીધું છે.
Dec 6,2019, 19:20 PM IST
Paper Leak
બિન સચિવાલયની પરીક્ષાના પેપરમાં દલિતો માટે વાંધાજનક શબ્દનો ઉપયોગ કરાતા, વિવાદ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate service selection Board) દ્વારા આજે બિન સચિવાલય ક્લાર્કની (non secretariat clerck) પરીક્ષા લેવાઇ હતી. 3700 જગ્યાઓ માટે લેવાયેલી આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી 11 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. રાજ્યનાં દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષામાં ભાગ લીધો હતો. અગાઉ અનેક પ્રકારનાં વિવાદોનાં કારણે બિનસચિવાલય પરીક્ષા એક ખુબ જ હાઇવોલ્ટેજ ડ્રામા બની ગઇ હતી.
Nov 17,2019, 18:30 PM IST
Paper Leak
બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા ફરી વિવાદમાં, સુરેન્દ્રનગરમાં પેપર ફુટ્યુ?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate service selection Board) દ્વારા આજે બિન સચિવાલય ક્લાર્કની (non secretariat clerck) પરીક્ષા લેવાઇ હતી
Nov 17,2019, 17:12 PM IST
બિન સચિવાલ ક્લાર્ક
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થવા પર જાણો પરેશધાનાણીએ શું કહ્યું....
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થવા પર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો કે, ભાજપએ ભરતીમેળાને રાજકારણ બનાવ્યું છે, ભાજપની પરીક્ષામાં ગોટાળાની માનસિકતા છે, પરીક્ષા બંધ રાખી 10 લાખ લોકોના ભાવી સાથે ચેડાં કર્યા છે હવે ગુજરાતનો યુવાનો જાગ્યો છે તેની અસર 6 પેટાચૂંટણીમાં દેખાશે. યુવાનો આંદોલન કરશે અને કોંગ્રેસ તેનું નેતૃત્વ કરશે.
Oct 12,2019, 19:35 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ