हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NZ vs AUS
Nz vs aus News
T20 World Cup 2022
સુપર-12ના પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ધબડકો, ન્યૂઝીલેન્ડે 89 રને કારમો પરાજય આપ્યો
T20 World Cup 2022 New Zealand vs Australia: ન્યૂઝીલેન્ડે આઈસીસી ટી20 વિશ્વકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવી ધમાકેદાર શરૂઆત કરી છે. કીવી ટીમે મોટા અંતરથી કાંગારૂને પરાજય આપ્યો છે.
Oct 22,2022, 16:10 PM IST
Aaron Finch
ટ્રોફી જીતનાર ઓસ્ટ્રેલિયા પર પૈસાનો વરસાદ, ડેવિડ વોર્નર 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ'
વિજેતા કાંગારૂ ટીમને 1.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 12 કરોડ ભારતીય રૂપિયાનું ઈનામ મળ્યું છે. તો રનર-અપ ન્યૂઝીલેન્ડ ટીમને 6 કરોડ રૂપિયા મળ્યા છે.
Nov 14,2021, 23:54 PM IST
Aaron Finch
ઓસ્ટ્રેલિયા બન્યું ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન ન્યૂઝીલેન્ડને હરાવી પ્રથમવાર જીતી ટ્રોફી
ICC T20 World cup 2021: આખરે ઓસ્ટ્રેલિયાનું ટી20 વિશ્વકપનું ફાઇનલ જીતવાનું સપનું પૂરુ થઈ ગયું છે. દુબઈમાં રમાયેલી ફાઇનલમાં કાંગારૂ ટીમે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે પરાજય આપી પ્રથમવાર ટી20 વિશ્વકપ પર કબજો કર્યો છે.
Nov 15,2021, 6:43 AM IST
Aaron Finch
વોર્નર-મિચેલ માર્શની ધમાલ, ઓસ્ટ્રેલિયા બન્યું ચેમ્પિયન
T20 WC 2021, Match 45, NZ vs AUS: ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની પાસે પ્રથમવાર ટી20 વિશ્વકપ જીતવાની શાનદાર તક છે. આ મેચ ખુબ રોમાંચક થવાની આશા છે.
Nov 14,2021, 23:41 PM IST
Australia vs New Zealand
દુબઈમાં ઈતિહાસ રચવા ઉતરશે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, ફેન્સને રોમાંચક મુકાબલાની આશા
14 નવેમ્બર એટલે કે રવિવારે સાંજે દુબઈના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને હશે તો બંનેની નજર પ્રથમ ટી20 વિશ્વકપ જીતવા પર હશે. કેન વિલિયમસન અને આરોન ફિન્ચની ટીમ નવો ઈતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે.
Nov 14,2021, 8:00 AM IST
Kane Williamson
T20 વિશ્વકપ ફાઇનલ પહેલા કેટલી ચિંતામાં છે કીવી ટીમ? સાંભળો કેન વિલિયમસનનો જવાબ
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે (New Zealand Cricket Team) આઈસીસી વનડે વિશ્વકપ 2019ના ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તેવામાં શું કેન વિલિયમસન રવિવારે રમાનાર ટી20 વિશ્વકપ ફાઇનલને લઈને ચિંતામાં છે?
Nov 13,2021, 23:45 PM IST
Aaron Finch
કોણ બનશે ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન, આંકડા કરી રહ્યાં છે ઓસ્ટ્રેલિયાની જીતનો ઈશારો
તમામ ટીમોને ચોંકાવતા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે આઈસીસી ટી20 વિશ્વકપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે રવિવારે દુબઈના મેદાનમાં બંને ટીમ આ ટ્રોફી પ્રથમવાર જીતવાના ઈરાદા સાથે ઉતરશે.
Nov 13,2021, 15:22 PM IST
Boxing Day Test
Melbourne Test: ટ્રેવિસ હેડની સદીની મદદથી ઓસ્ટ્રેલિયા બનાવ્યા 467 રન
બીજા દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે રોસ ટેલર અને ટોમ લાથમ ક્રીઝ પર હતા.
Dec 27,2019, 14:56 PM IST
Boxing Day Test
AUS vs NZ: સ્ટીવ સ્મિથની નજર સદી પર, ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો પ્રથમ દિવસ
સ્ટાર કાંગારૂ બેટ્સમેન સ્ટીવ સ્મિથે અણનમ 77 રન બનાવ્યા જેની મદદથી ઓસ્ટ્રેલિયાએ ગુરૂવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દિવસે ચાર વિકેટ પર 257 રન બનાવીને પોતાની સ્થિતિ મજબૂત રાખી છે.
Dec 26,2019, 15:26 PM IST
Trending news
RBI
2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો...
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!