boxing day test

ભારતની ધમાકેદાર જીતથી Test Championship ટેબલમાં મોટો ફેરફાર, જાણો ટીમની સ્થિતિ

ચેમ્પિયનશિપ ટેબલમાં ફેરફાર થયો છે. ભારત વિરુદ્ધ હાર બાદ ઓસ્ટ્રેલિયાને નુકસાન થયું છે પરંતુ તે હજુ પ્રથમ સ્થાને છે. તો ભારત બીજા અને ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાને છે. 

Dec 29, 2020, 11:35 PM IST

SA vs SL Boxing Day Test: સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને ઈનિંગ અને 45 રનથી હરાવ્યું

South Africa Beat Sri Lanka: બોક્સિંગ ડે ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ટીમે શ્રીલંકાને ઈનિંગ અને 45 રને પરાજય આપ્યો છે. આ જીતની સાથે તેણે ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

Dec 29, 2020, 08:56 PM IST

હાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને લાગ્યો મોટો ઝટકો, સ્લો ઓવર રેટ માટે લાગ્યો 40% દંડ, 4 WTC પોઈન્ટનું પણ નુકસાન

Australian squad fined: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પર ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં સ્લો ઓવર રેટ માટે મેચ ફીના 40 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચાર પોઈન્ટ પણ કાપી લેવામાં આવ્યા છે. 
 

Dec 29, 2020, 05:32 PM IST

India vs Australia Boxing Day Test: મેલબર્નમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતના આ છે 5 મોટા કારણ

આવો જાણીએ એવા 5 મહત્વના કારણ જેના લીધે ટીમ ઈન્ડિયાએ આ જીત મેળવી. 

Dec 29, 2020, 10:49 AM IST

IND vs AUS Boxing Day Test: મેલબર્નમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત, સિરીઝ 1-1થી બરાબર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોક્સિંગ ડે ટેસ્ટનો ચોથા દિવસ ભારત માટે લકી નીકળ્યો. ભારતે મેચમાં ઐતિહાસિક જીત મેળવી છે. ભારત હવે સિરીઝમાં 1-1 ની બરાબરી પર છે. 

Dec 29, 2020, 07:42 AM IST

IND vs AUS: મેદાન વચ્ચે ટકરાયા ઋષભ પંત અને મેથ્યુ વેડ, જાણો સમગ્ર મામલો

 ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)ની મેચમાં સ્લેજિંગ (Sledging)નો કિસ્સો સામે આવતો હોય છે. મેદાનમાં ટકરાયાનો કિસ્સો તાજેતરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે સામે આવ્યો છે. કંગારૂ બેટ્સમેન મેથ્યૂ વેડ (Matthew Wade) અને ભારતીય વિકેટકીપર ઋષભ પંત (Rishabh Pant)ની વચ્ચે થોડી તકરાર થઈ જે સ્ટંપના માઈકમાં કેદ થઈ ગઈ.

Dec 28, 2020, 03:45 PM IST

Boxing Day test: ભારતને લાગ્યો મોટો ઝટકો, ઈજાગ્રસ્ત થતા Umesh Yadav મેદાનથી બહાર

મેલબર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS Boxing Day Test) વચ્ચે ચાર મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ સોમવારના ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમમાં આક્રમક બોલિંગ કરનાર ઉમેશ યાદવ (Umesh Yadav) ઈજાગ્રસ્ત થયો છે

Dec 28, 2020, 01:43 PM IST

IND vs AUS Boxing Day Test Day 3: ઇનિંગ્સની જીતથી ચૂકી ટીમ ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા 133/6

ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે રમાતી બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test)ના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવી 133 રન બનાવ્યા છે. આ સાથે જ મેજબાન ટીમે 2 રનની લીડ પર હાંસલ કરી છે

Dec 28, 2020, 12:46 PM IST

મિશેલ સ્ટાર્ક માટે ખાસ રહી ઋષભ પંતની વિકેટ, ઓસ્ટ્રેલિયા માટે બનાવ્યો આ રેકોર્ડ

ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મુકાબલો ચાલી રહ્યો છે. જેમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિંક્યે રહાણે ટીમ ઈન્ડિયાની કપ્તાની કરી રહ્યો છે. એક તરફ રહાણેએ ટેસ્ટના બીજા દિવસે શાનદાર સદી ફટકારીને ટીમ માટે લીડ હાંસલ કરી છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે આ ટેસ્ટમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

Dec 27, 2020, 05:03 PM IST

ઓસ્ટ્રેલિયાને લાગી શકે છે મોટો ઝટકો, ત્રીજી ટેસ્ટમાં પણ બહાર રહી શકે છે આ દિગ્ગજ ખેલાડી

વોર્નર ગ્રોઇન ઇંજરીથી પરેશાન છે અને તેણે ત્રીજી મેચમાં પણ બહાર રહેવું પડી શકે છે. આ ગંભીર ઈજામાંથી વોર્નર હજુ સંપૂર્ણ પણે રિકવર થઈ શક્યો નથી. 
 

Dec 27, 2020, 03:43 PM IST

IND vs AUS Boxing Day Test: 35 વર્ષ બાદ Team India એ કરી બતાવ્યો જાદૂ

આ પહેલાં 1985-86માં ભારતે એડિલેડમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં પણ બઢત લીધી હતી. તેણે ઓસ્ટ્રેલિયા દ્વારા બનાવવામાં આવેલા 381 રનના જવાબમાં 520 રન બનાવ્યા હતા.

Dec 27, 2020, 02:49 PM IST

Boxing Day Test: અજિંક્ય રહાણેની શાનદાર સદી, ભારતે ઓસ્ટ્રેલિયા પર મેળવી 82 રનની લીડ

મેલબર્ન ક્રિકેટ ગ્રાંઉડ (Melbourne Cricket Ground) પર ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) મેચના બીજા દિવસ અજિંક્ય રહાણેએ શાનદાર બેટિંગ કરી. બીજા દિવસના અંતે ભારત-277/5

Dec 27, 2020, 01:21 PM IST

અંજ્કિય રહાણેએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કમાલની સિદ્ધિ હાસિલ કરી, વિરાટ કોહલી ચુકી ગયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1947થી શરૂ થયેલી ક્રિકેટ યાત્રા આજે 100મી ટેસ્ટ મેચમાં પહોંચી છે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં શરૂ થયેલી ટેસ્ટ મેચ બંન્ને દેશો વચ્ચે 100મી મેચ છે. 
 

Dec 26, 2020, 04:09 PM IST

Tribute To Dean Jones: બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન ડીન જોન્સને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, સામેલ થયો પરિવાર

Tribute To Dean Jones: ડીન જોન્સનું આ વર્ષે સપ્ટેમ્બરમાં મુંબઈમાં હાર્ટ એટેકથી નિધન થયુ હતું. તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોમેન્ટ્રી કરવા અહીં આવ્યા હતા. મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયાને ખેલાડીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. 
 

Dec 26, 2020, 12:50 PM IST

AUS vs IND 2nd Test: ઓસ્ટ્રેલિયા માત્ર 195 રનમાં ઓલઆઉટ, પ્રથમ દિવસના અંતે ભારત 36/1

બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે દમદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને માત્ર 195 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જસપ્રીત બુમરાહે ચાર અને આર. અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. 
 

Dec 26, 2020, 12:37 PM IST

ઓસ્ટ્રેલિયાના મહાન બોલરનો દાવો- બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને મળશે હાર

વોર્ને શમી અને વિરાટના બહાર રહેવા પર પણ પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, શમીના રૂપમાં એક ખુબ મોટુ નુકસાન ભારતીય ટીમને છે. તે એક દમદાર બોલર છે.
 

Dec 24, 2020, 03:39 PM IST

ટીમને પ્રોત્સાહન આપ્યું, ખેલાડીઓનો જુસ્સો વધાર્યો, વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાથી ભારત રવાના

ઓસ્ટ્રેલિયાથી ઉડાન ભરતા પહેલા વિરાટ કોહલીએ ટીમના સાથીઓ સાથે મુલાકાત કરી અને સિરીઝની બાકી મેચોમાં સારૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. હવે તેની ગેરહાજરીમાં અંજ્કિય રહાણે ટીમની કમાન સંભાળશે. 

Dec 22, 2020, 07:41 PM IST

AUS vs IND 2nd Test: બોક્સિંગ ડે ટેસ્ટ મેચના મેન ઓફ ધ મેચને મળશે 'ખાસ મેડલ'

India vs Australia Boxing Day Test: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ એટલે કે બોક્સિંગ ડે-ટેસ્ટને લઈને એક જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આ મેચના મેન ઓફ ધ મેચને જોની મુલાગ મેડલ મળશે.

Dec 21, 2020, 03:44 PM IST

IND vs AUS: મેલબોર્ન ટેસ્ટમાં ચાર ફેરફાર સાથે ઉતરશે ભારતીય ટીમ, આ ખેલાડી કરશે પર્દાપણ

ભારતીય ટીમ આગામી 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝની બીજી મેચમાં ચાર ફેરફાર સાથે ઉતરી શકે છે. વિરાટ કોહલી પિતૃત્વ અવકાશ પર સ્વદેશ પરત ફરશે તો ઈજાને કારણે શમી પણ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. 
 

Dec 20, 2020, 03:24 PM IST

સેન્ચુરિયન ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 107 રને હરાવ્યું

દક્ષિણ આફ્રિકાએ પોતાની શાનદાર બોલિંગની મદદથી સુપરસ્પોર્ટ્ પાર્ક મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિવારે ઈંગ્લેન્ડને 107 રને પરાજય આપ્યો હતો. 
 

Dec 29, 2019, 08:23 PM IST