pabiben rabari success story: આજે તમને એક એવી મહિલાની કહાની જણાવીશું જે માત્ર ચાર ધોરણ સુધી ભણેલા છે. જેમને બાળપણમાં એક ડોલ પાણી ભરવાનો 1 રૂપિયા મળતો હતો, પરંતુ આજે આ મહિલા કરોડપતિ બની ગયા છે.
"હરી-જરી" રબારી ભરતની વિવિધ વસ્તુઓ બનાવતા કુટીર ઉદ્યોગ થકી અનેક મહિલાઓને રોજગાર આપતા પાબીબેન મહિલા સશક્તિકરણનું પ્રેરક ઉદાહરણ
Pabiben Rabari of Bhadroi village made self-reliance meaningful