Pakistan coup News

ઈમરાનની થશે હકાલપટ્ટી!, PAK સેનાની 111 બ્રિગેડનો જ કેમ તખ્તાપલટમાં થાય છે
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય પટલ પર ઊંધે માથે પછડાયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ નિષ્ફળતા સાંપડી છે. યુએનમાં ઈમરાન ખાનના નબળા પ્રદર્શન બાદ પાકિસ્તાન પર નજર રાખી રહેલા વિશ્લેષકો માની રહ્યાં છે કે ત્યાંની સેના પાકિસ્તાનના વડાપ્રધાનથી ખુશ નથી. આમ પણ પાકિસ્તાનમાં વિદેશ નીતિ અને ખાસ કરીને કાશ્મીર મુદ્દે સેનાની ભૂમિકા જ નિર્ણાયક હોય છે. કાશ્મીર પર ઈમરાન ખાન સરકારની આંતરરાષ્ટ્રીય પટલ પર કારમી હાર અને ખરાબ અર્થવ્યવસ્થાને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે પડદા પાછળ અદ્રશ્ય શક્તિ બની બેઠેલી પાકિસ્તાનની સેના હવે ફરી એકવાર સામે જોવા મળી રહી છે. 
Oct 4,2019, 11:41 AM IST

Trending news