हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
petrol pump owner
Petrol pump owner News
gujarat
પેટ્રોલપંપ માલિકનું અપહરણ કરી લઇ ગયા ખેતરની ઓરડીમાં અને પછી...
પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ છ આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ અને અપહરણના ગુનામાં ઝડપી લીધા છે. બનાવ અંગેની હકીકત એવી છે કે અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા અને પેટ્રોલ પંપના માલિક અતુલ પટેલની 8 જૂનના રોજ સવારે પોતાની કાર લઈ નીકળ્યા હતા
Jun 9,2022, 18:02 PM IST
Amreli Police
અમરેલીનો 'બાપ' કાઠી દરબાર બોલું, 10 લાખ રૂપિયા આપવાં પડશે: પોલીસે જેલમાં ખંડણી આપી!
પેટ્રોલપંપ માલિકને ધમકી આપી એસપી નિર્લિપ્ત રાયને પણ ના ગાંઠતો હોવાનો દાવો કરનારો ખંડણીખોર અંતે બિલાડી બની ગયો. પેટ્રોલપંપ માલિકની ફરિયાદ બાદ આ ફરાર ખંડણીખોરને પોલીસે દબોચી લીધો છે. અમરેલી પોલીસ જાપ્તામાં નીચી મૂંડી રાખીને બેઠેલો આ જ શખ્સ છે છત્રપાલસિંહ વાળા. લાઠીરોડ પરના પેટ્રોલ પંપને આ ખંડણીખોર પોતાની ઓળખ આપી ધમકી આપી રહ્યો છે અને 10 લાખની ખંડણી ન આપે તો ફાયરિંગ કરવાની ધમકી આપી હતી.
Jun 12,2021, 23:24 PM IST
puncture shopkeeper
પેટ્રોલપંપ માલિકના ત્રાસથી કંટાળેલા પંચરના દુકાનદારે અગ્નિસ્નાન કરી લીધું
મેમનગર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપમાં પંચર બનાવતા વ્યક્તિએ આત્મહત્યા કરતા પેટ્રોલ પંપના સંચાલક અને મેનેજર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. ત્યારે સોશિયલ મીડિયામાં મૃતકનો વાયરલ વિડીયો પણ પોલીસ માટે મહત્વનો પુરાવો સાબિત થયો છે. મહત્વનું છે કે પેટ્રોલ પમ્પ બીજેપીના માજી કોર્પોરેટર જીતુ રાણાનો હોવાનું સામે આવ્યું છે.
Jan 24,2021, 18:21 PM IST
Trending news
Virat Kohli
T20 વિશ્વકપ માટે ભારતના 20 ખેલાડીઓના સામે આવ્યા નામ, જાણો લિસ્ટમાં કોણ છે સામેલ
breaking news
રાજકોટમાં રૂપાલાનું મોટું નિવેદન, મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છો
Indian railways
રોકેટ ગતિએ દોડશે દેશમાં બનનારી પ્રથમ બુલેટ ટ્રેન! જાણો શું હશે ટોપ સ્પીડ
IPL 2024
ગુજરાતની ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ, દિલ્હીએ માત્ર 8.5 ઓવરમાં જીતી લીધી મેચ
breaking news
ગુજરાતમાં અહીં પેટ્રોલ ભરાવતા નહીં! પેટ્રોલમાં પાણી મિક્સ, વાહનો બગડ્યા તો ચાલકો લાલ
Lok Sabha Election 2024
ભાજપે અનેક આયાતી નેતાઓને આપી ટિકિટ, અન્ય પાર્ટીઓમાંથી આવેલા 10 મોટા ચહેરા મેદાનમાં
breaking news
માતા સાથે મારઝૂડ કરવું મોટા ભાઈને ભારે પડ્યું! નાના ભાઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી
Lok Sabha Election 2024
પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો માટે થશે મતદાન, આજથી પ્રચાર પડઘમ શાંત
bjp
પરેશ ધાનાણી રાજકોટ પહોંચતા જ થયો મોટો વિવાદ; શું ધાનાણીને ડૂબાડશે આંતરિક વિખવાદ?
Loksabha election 2024
દુબઈ અને લંડનમાં એપાર્ટમેન્ટ્સ, લક્ઝરી કાર, ₹1,400 કરોડની છે માલકિન BJPની ઉમેદવાર