pigs
ગેરકાયદેસર વેક્સીન લગાવવાથી Chinaમાં ફેલાઈ નવી બીમારી, સંક્રમિતોની સંખ્યા થઈ 1000
ચીનથી (China) શરૂ થયેલો કોરોના વાયરસ (Coronavirus) દુનિયાભરમાં ફેલાયો છે અને અત્યાર સુધીમાં વાયરસથી લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વચ્ચે ચીનમાં એક નવી બીમારીએ પગ પેસારો કર્યો છે અને આ બીમારીથી 1000 ભૂંડ સંક્રમિત થયા છે
Jan 22, 2021, 04:09 PM ISTકોરોનાના કહેર વચ્ચે આ રાજ્યોમાં જાનવરોના મોતથી ખૌફનો માહોલ
અસમના ધેમાજી, ઉત્તરી લખીમપુર, વિશ્વનાથ, ડિબ્રૂગઢ, શિવસાગર અને જોરહાર જિલ્લાની સાથે જ અરૂણાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભૂંડના અસામાન્ય રીતે મોતનો મામલો સામે આવ્યો છે.
Apr 28, 2020, 09:53 PM IST