हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nipah Virus
Nipah virus News
Corona
ભારતના આ રાજ્યએ શું પાપ કર્યું છેકે, Corona જેવી મહામારીનો અહીં જ આવે છે પહેલો કેસ?
Corona Pandemic Soft Target: ફરી એકવાર દેશ પર મંડરાઈ રહ્યું છે કોરોનાનું સંકટ. ફરી એકવાર એ જ રાજ્ય બન્યુ છે કોરોનાનું સોફ્ટ ટાર્ગેટ જ્યાંથી અગાઉ થઈ હતી પહેલી લહેરની શરૂઆત. કેમ વારંવાર આ જ રાજ્ય બને છે Pandemic નું Soft Target?
Dec 19,2023, 8:47 AM IST
Nipah Virus
સાવધાન! કોરોનાથી 70% વધુ ખતરનાક વાયરસની એન્ટ્રી, અહીં સ્કૂલ-કોલેજો બંધ
Nipah Virus: નિપાહ વાયરસ કોરોના વાયરસની જેમ ઝડપથી ફેલાતો નથી અને સમયાંતરે જો તેને કંટ્રોલ કરી લેવામાં આવે તો તેને મર્યાદિત વિસ્તારમાં રોકી શકાય છે. પરંતુ આ વાયરસથી જીવ જવાનું જોખમ રહે છે. આ બીમારીની સીધી રીતે કોઈ દવા નથી.
Sep 16,2023, 12:31 PM IST
Nipah Virus
એવો વાયરસ જેની કોઈ દવા કે વેક્સીન નથી, સંક્રમણથી બચવા તરત કરો આ 5 કામ
Nipah Virus: કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસે દસ્તક આપી છે. દક્ષિણ ભારતના આ મલિયાલમ ભાષી રાજ્યમાં અત્યાર સુધીમાં 6 કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રદેશના લોકો નિપાહ વાયરસથી દહેશતમાં છે. બે દિવસ સુધી શાળાઓ બંધ રહી છે. કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા બાદ અનેક વિસ્તારોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે.
Sep 15,2023, 15:56 PM IST
Kerala
આ ઝાડથી ફેલાયો કોરોનાથી વધુ જીવલેણ નિપાહ વાયરસ? કેરળમાં મચી ગયો હડકંપ
Nipah Virus: કેરળમાં નિપાહ વાયરસથી બે દર્દીઓના મોતની પુષ્ટિ થયા બાદ હડકંપ મચ્યો છે. કોરોનાથી વધુ જીવલેણ એવા આ વાયરસ અંગે ખુબ સતર્કતા વર્તવામાં આવી રહી છે.
Sep 13,2023, 15:33 PM IST
new delhi
કેરલમાં નિપાહ વાયરસથી બે લોકોના મોત, જાણો શું છે આ વાયરસ, લક્ષણ અને બચાવના ઉપાયો
કેરલમાં ફરી નિપાહ વાયરસ ફેલાવા લાગ્યો છે. નોંધનીય છે કે કેરલમાં નિપાહ વાયરસના સંક્રમણથી બે લોકોના મોત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યુ કે પ્રદેશ સરકાર બંને મોતને ગંભીરતાથી લઈ રહી છે. પરંતુ ડરવાની જરૂર નથી.
Sep 12,2023, 22:18 PM IST
Nipah Virus
કોરોનાનો માર ઝેલી રહ્યા કેરળ પર વધુ એક ઘાતક વાયરસનું જોખમ, 12 વર્ષના બાળકનું મોત
એકબાજુ દેશમાં જ્યાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લેતા અને કેરળ હાલ કોરોનાની સૌથી વધુ થપાટ સહન કરી રહ્યું છે ત્યાં કેરળમાં વધુ એક વાયરસની એન્ટ્રીથી હડકંપ મચ્યો છે.
Sep 5,2021, 10:46 AM IST
Nipah Virus
મહાબળેશ્વરની ગુફાઓમાંના ચામાચીડિયાને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર
Jun 22,2021, 20:26 PM IST
Nipah Virus
કેરી ખાનારા પહેલા નિપા વાયરસ સાથેનું કનેક્શન જરૂરી જાણી લેજો
WHOના જણાવ્યા અનુસાર, નિપા વાયસર એક પ્રકારના ચામાચીડિયામાં હોય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચામાચીડિયાના માધ્યમથી ફળોમાં આ વાયરસ ફેલાય છે. જે ફળને આવા ચામાચીડિયા ખાય છે, તેમાં વાયરસ મલે છે. તે ફળના સમગ્ર પાકમાં આ વાયરસ થવાની શક્યતા રહે છે.
Jun 5,2019, 9:31 AM IST
કેરળ
કેરળના 23 વર્ષના વિદ્યાર્થીમાં નિપાહ વાયરસનો રિપોર્ટ પોઝિટીવ
કેરળના આરોગ્ય મંત્રી કે.કે. શૈલજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "પુણેની વાયરોલોજી ઈન્સ્ટીટ્યુટના રિપોર્ટમાં કોચીના એર્નાકુલમના એક વ્યક્તિમાં નિપાહ વાયરસ પોઝિટીવ હોવાનું જણાવાયું છે."
Jun 4,2019, 11:04 AM IST
Trending news
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો