potato snacks

Chilli Garlic Potato: બાળકો માટે નાસ્તામાં બનાવો આ વસ્તુ, ભુલી જશે બહારનું ખાવાનું

તમે બાળકો માટે સાંજે નાસ્તામાં ચિલી ગાર્લિક પોટેટો બનાવવા માગો છો. તો તેને બનાવવું એકદમ સરળ છે. તે એક સ્વાદિષ્ટ વાનગી છે. તેને બનાવવામાં માત્ર થોડી જ મિનિટ લાગે છે. આ વાનગી બાળકોને બહુ પસંદ આવશે. તે ઉપરાંત તમે તેને કોઈ ખાસ પ્રસંગે બનાવી શકો છો. સરળતાથી બનનારી આ વાનગીની રેસિપી તમારે જાણવી જોઈએ.

Sep 23, 2021, 04:51 PM IST