हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pride of gujarat
Pride of gujarat News
gujarat
ગુજરાતનું ગૌરવ: દેશના હજારો પોલીસ સ્ટેશનમાં ગુજરાતનુ આ પોલીસ સ્ટેશન બન્યું સર્વશ્રેષ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ મથકનો ખિતાબ પ્રાપ્ત થયો. કાયદો અને વ્યવસ્થામાં અનોખી કામગીરી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને એવોર્ડ પ્રદાન કરાયો.
Dec 20,2024, 16:29 PM IST
gujarat
ગુજરાતનું ગૌરવ! મહેસાણાની દીકરી માલદિવમાં રમાઈ રહેલી ઈન્ટરનેશનલ સીરિઝની ફાઈનલમાં...
Maldives international challenge series : કહેવાય છે કે, દરેક વ્યક્તિની સફળતા પાછળ બીજા કોઈ વ્યક્તિનો હાથ હોય છે. તસ્નીમની સફળતા પાછળ ખાસ કરીને તેના પિતાનો હાથ છે. તસ્નીમના પિતા પોલીસકર્મી છે. જેઓ મહેસાણામાં ફરજ બજાવતા હોવા છતાં તેમની દીકરી માટે એક કોચની ભૂમિકા અદા કરીને રોજ પ્રેક્ટીસ કરાવી છે.
Jun 9,2023, 18:13 PM IST
Jain Samaj
ઐતિહાસિક ઘટના : આઝાદી પછી પહેલીવાર કોઈ જૈન મુનિ પાકિસ્તાનમાં વિહાર કરવા પહોંચ્યા
Jain Muni In Pakistan : દેશના ઈતિહાસમાં પ્રથમવાર બની ઘટના... વડોદરાના જૈન મુનિ વિહાર કરવા પહોંચ્યા પાકિસ્તાન... વડોદરામાં વિહાર કરી ચૂકેલા જૈન મુનિ પહોંચ્યા પાકિસ્તાન
May 21,2023, 15:56 PM IST
pride of gujarat
ગુજરાતનું ગૌરવ : લક્ઝુરિયસ કાર કરતા પણ મોંઘી છે ગુજરાતની આ ભેંસ
તમે ક્યારે વિચાર્યું છે કાર કરતા પણ ભેંસ મોંઘી હોઈ શકે અને આખલાની કિંમત લાખો રૂપિયા હોઈ શકે. પરંતુ આ વાસ્તવિકતા છે. કચ્છના બન્નીમાં 13મો પશુ પ્રદર્શન મેળો યોજાયો હતો. જેમાં કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાંથી ભેંસ, કાંકરેજ ગાય, આખલા, બળદ, સિંધી ઘોડા સહિત વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું.. માં કાંકરેજ ઓલાદનો આખલો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સવા બે લાખનો આખલો તંદુરસ્તીની હરીફાઈમાં બધાને પછાડ્યા. તો કાર કરતા પણ બન્નીની ભેંસ મોંઘી નીકળી. બન્ની નસલની 5 થી 6 લાખની કિંમતની ભેંસ 20 લીટર દૂધ આપી હરીફાઈ જીતી છે. આ પશુમેળામાં વિજેતા બનનારને 2 હજારથી 10 હજાર રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું. મહત્વનું છે માલધારીઓ જાગૃત બને તેના માટે આવા પશુમેળા યોજવામાં આવે છે. જેમાં સારી ઓલાદના પશુઓનું ઉછેર કરવાનો મુખ્ય ઉદેશ્ય છે. ત્યારે આ પશુમેળામાં માલધારીઓ 500થી 600 પશુઓ લાવ્યા હતા.
Nov 21,2021, 11:24 AM IST
pride of gujarat
સરકારે જેમને પદ્મશ્રીથી નવાજ્યા, એ યઝદી કરંજિયાએ રંગભૂમિ પાછળ આખી જિંદગી ખર્ચી નાંખી
સુરતના યઝદી કરંજિયાને ભારત સરકારે ‘પદ્મશ્રી’ના ઈલ્કાબથી નવાજ્યા છે. હાલમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેમને પદ્મશ્રી (Padma Shri) એવોર્ડ આપવામાં આવ્યો છે. મહત્વનું છે પદ્મશ્રી દેશનું ચોથા ક્રમનું સર્વોચ્ચ સન્માન છે. યઝદી કરંજિયા (Yazdi Karanjia) એ પારસી નાટકો દ્વારા કરેલી સમાજ સેવા તેના કેન્દ્રમાં છે. તેમણે ‘યઝદી કરંજિયા ગ્રુપ’ દ્વારા સાંઠથી વધુ વર્ષોથી હાસ્ય નાટકો કર્યા છે, જેની રજૂઆત સુરત, ગુજરાત, દેશ અને દુનિયાના અનેક ભાગોમાં થઇ છે. તેમનું આખું પારસી પરિવાર (Parsi theater) નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે, આવું કરનારું આ આખરી પરિવાર છે.
Nov 11,2021, 15:47 PM IST
pride of gujarat
GUJARAT નું ગૌરવ: સ્માર્ટ શહેરોની યાદીમાં સુરત પ્રથમ અને અમદાવાદ ચોથાક્રમે
ગુજરાત માટે વધારે એક ગૌરવ સમાન વાત સામે આવી છે. દેશમાં સ્માર્ટ સીટીઝમાં દેશનાં પ્રથમ 100 શહેરો પૈકી પ્રથમ તબક્કાના 20 શહેરોમાં સુરત પ્રથમ ક્રમે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ સિટીઝ મીશન યોજના જાહેર કરાઇ હતી. જેના પ્રથમ તબક્કામાં પસંદ કરાયેલા 20 શહેરોમાં સુરતને અગાઉ ચોથુ સ્થાન મળ્યું હતું. જો કે અમલીકરણમાં પહેલાથી અગ્રણી સુરત હવે ટોચે પહોંચી ચુક્યું છે. તો સુરત ચોથા ક્રમે પહોંચ્યું છે.
Jun 19,2021, 19:18 PM IST
pride of gujarat
ગુજરાતનું ગૌરવ: ટાંચી સગવડો છતાં પ્રેમિલા બારીયા ઓલમ્પિકથી એક ડગલું દુર
જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ઘોઘંબા તાલુકાના બોર ગામની ગરીબ પરિવારની દીકરીની ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિકમાં તીરંદાજીની સ્પર્ધા માટે પસંદગીના સંજોગો ઉજળા બન્યા છે. ચાર વર્ષની વયથી ઘોઘંબાની શ્રીજી આશ્રમ શાળામાં અભ્યાસ સાથે વાંસના તીરકાંમઠાથી તીરંદાજી શીખીને આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચેલી પ્રેમિલા બારીયા આગામી ટોક્યો ઓલમ્પિક 2020 માટે ક્વોલિફાય થવાથી માત્ર એક કદમ દૂર છે. ટોક્યો ખાતે યોજાનાર ઓલ્મ્પિક ગેમ માટે હાલમાં વિશ્વભરમાં અલગ અલગ રમતો માટે ખેલાડીઓની પસંદગીની તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ભારતમાં પુના ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તીરંદાજીના ખેલાડીઓની પસંદગી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી 20 તીરંદાજ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની એક માત્ર પંચમહાલના ઘોઘંબા તાલુકાના બોર ગામની પ્રેમિલા બારીયાની ટોપ-8માં પસંદગી કરવામાં આવી છે. હવે જયારે આ ટોપ 8 માંથી ટોપ 4માં પ્રેમિલાનું સિલેક્શન થાય તો ભારત માટે આર્ચરીની રમતમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરી શકવાનો માર્ગ મોકળો થયો છે.
Jan 30,2020, 0:00 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા