हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
178/ 5
(27.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
property law
Property law News
ancestral property
રજિસ્ટ્રેશનથી નથી બની જવાતુ ઘર કે જમીનનું માલિક, આ ડોક્યુમેન્ટ નહીં હોય તો માથે પડશે
Property Law: ઘર-જમીન કે કોઈપણ પ્રકારની પ્રોપર્ટી ખરીદતા પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જાણવું સૌથી અગત્યનું છે. શું તમે જાણો છોકે, ઘર ખરીદતા પહેલાં સૌથી મહત્ત્વની કઈ બાબત હોય છે? ઘર કે જમીનના ખરાં અર્થમાં માલિક બનવા માટે કયા ડોક્યુમેન્ટ સૌથી અગત્યના ગણાય છે?
Jun 14,2023, 16:11 PM IST
power of attorney
Power of Attorney: પાવર ઓફ એટર્ની શું છે, શું તે માલિકીના આપે છે અધિકારો?
Power of Attorney: જ્યારે તમે ઘર અથવા જમીન ખરીદો છો, ત્યારે તમારે તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે સરકારને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. આ સ્ટેમ્પ ડ્યુટીથી બચવા માટે લોકો માત્ર તેમના નામે પાવર ઓફ એટર્ની મેળવે છે. અહીં પણ ખરીદનારને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે પરંતુ તે રજિસ્ટ્રી કરતા ઘણી ઓછી છે.
Apr 19,2023, 14:03 PM IST
property law
ભાડુઆત મકાન બથાવી લે તો શું થાય? શું 12 વર્ષ બાદ ખરેખર મિલકત ભાડુઆતની થઈ જાય છે?
Property Ownership 12 Years Rule: થોડા અમથા પૈસા મોટે લોકો પોતાનું મકાન બીજાના ભાડે આપી દેતાં હોય છે. પણ શું તમે જાણો છોકે, મકાન ભાડે આપતા પહેલાં તમારી પાસે આ નિયમોની જાણકારી હોવી જોઈએ. નહીં તો ભાડુઆત બથાવી લેશે મકાન અને હાથ ઘસતા રહેશે મકાનમાલિક....
Apr 18,2023, 8:51 AM IST
law
કાયદાની વાત! નહી ચાલે બિલ્ડરની મનમાની : તમે હકથી માંગી શકશો વળતર, જાણી લો આ છે નિયમો
RERA ACT: એકવાર પ્રોજેક્ટ અને હાઉસ પ્લાન સંબંધિત ઓથોરિટી અથવા વિભાગ મંજૂરી આપે પછીબિલ્ડર તેમાં ફેરફાર કરી શકતા નથી. જો તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર હોય તો તેના માટે બિલ્ડરે ઓછામાં ઓછા બે તૃતીયાંશ ખરીદદારોની મંજૂરી લેવી પડશે.
Apr 14,2023, 9:22 AM IST
Business News
Attachment Of Property નો મતલબ શું થાય? કોણ કરી શકે ઓર્ડર, જરા જાણી લેજો
Attachment Of Property: સીઆરપીસીની કલમ 82 હેઠળ, એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ જેની સામે વોરંટ જારી કરવામાં આવ્યું હોય તો તે ગુનાની સજાથી બચવા અથવા દેવું ચૂકવવાનું ટાળવા માટે ફરાર થઈ જાય છે. જેના કારણે વોરંટની બજવણી થઈ શકતી નથી. તેથી કોર્ટ આવા વ્યક્તિને ઓછામાં ઓછા 30 દિવસની અંદર ચોક્કસ જગ્યાએ હાજર થવા માટે લેખિત જાહેરાત પ્રસિદ્ધ કરાવી શકે છે.
Apr 5,2023, 14:45 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા