protect

ગુજરાતના ગામડાઓને સુરક્ષીત કરવા અને ત્રીજી લહેર સામે લડવા કોર કમિટી અને ટાસ્ક ફોર્સ વચ્ચે મહત્વની બેઠક

હાલ ચો તરફ કોરોનાની ત્રીજી સંભવિત લહેર અંગે જોરશોરથી ચર્ચાઓ શરૂ થઇ ચુકી છે, ત્યારે ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા કોવિટ ટાસ્ક ફોર્સ અને નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ સાથે બેઠક યોજીને સંક્રમણની ચેન તોડવા માટેની રણનીતિ ઘડવામાં આવશે, અન્ય રાજ્યો અને વિદેશોમાં ત્રીજી લહેરની પરિસ્થિતી અંગેની સમીક્ષા કરવામાં આવી રહી છે. 

May 9, 2021, 11:58 PM IST

PM મોદીની મુલાકાત પહેલા તેમને મેલી નજરથી બચાવવા અહીં ચાલી રહી છે ખાસ પુજા

ભારતીય સમાજમાં માન્યતા અનુસાર ખરાબ નજરથી બચવા માટે કેટલીક વિધિ અને પુજા પાઠની મદદ લેવામાં આવતી હોય છે. કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં પણ એવી જ એક વિધિ ચાલી રહી છે. તેમને વારાણસી આગમન પહેલા મોદી સમર્થકોએ કાશીનાં કોતવાલ અને ખરાબ નજર દુર કરનારા કાળ ભૈરવના મંદિરમાં વડાપ્રધાન મોદીના કટ આઉટની સાથે ન માત્ર વિશેષ પુજા કરી પરંતુ તેમની નજર પણ ઉતારી હતી. 

May 26, 2019, 09:43 PM IST

ખેડૂતો પ્રાકૃતિક વિપત્તીથી પાકને બચાવવા રોજ હનુમાનચાલીસાનો પાઠ કરે

વડાપ્રધાનની પાક વિમા યોજનાની વાતો વચ્ચે મંત્રીઓ દ્વારા હનુમાન ચાલીસા દ્વારા પાકનું રક્ષણ કરવાની અનોખી તરકીબ

Feb 13, 2018, 10:45 AM IST