हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pushes 95 per cent people
Pushes 95 per cent people News
LPG Cylinder
LPG સિલિન્ડરની સબસીડી ગાયબ, 95 ટકા લોકને મોંઘવારીના દાવાનળમાં ધકેલ્યા: મોઢવાડીયા
પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવ વધારા બાદ રાંધણ ગેસના ભાવ વધારાના પગલે ગૃહિઓનુ બજેટ ખોરવાવા લાગ્યુ છે જે મુદ્દે ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી અર્જૂન મોઢવાડિયાએ કહ્યુ કે ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી હજમ કરીને દેશના 95% લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલી દીધા વર્ષ 2020-21 ના કેન્દ્રીય બજેટમાં LPG સિલિન્ડર માટે ₹40,915 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેની સામે વર્ષ 2021-22 ના બજેટમાં LPG સિલિન્ડર સબસીડી માટે માત્ર ₹14,000 કરોડ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે ₹26,915 કરોડનો સીધો માર લોકો ઉપર નાંખવામાં આવ્યો. મોઢવાડિયાએ ઉમેર્યું કે ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ અને LPG સિલિન્ડરના વધતા ભાવો માટે આંતરાષ્ટ્રીય બજારને જવાબદાર ગણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી છે. શું આ સબસીડી ઉપર કાપ પણ આંતરાષ્ટ્રીય બજારે મુક્યો છે? શું સરકારનું કામ માત્ર ટેક્સ ઉઘરાવવાનું છે, લોકોને રાહત આપવાની કોઈ જવાબદારી નથી?
Jul 6,2021, 23:40 PM IST
Trending news
spiritual
મંડરાઈ રહ્યો છે સૂર્ય ગ્રહણનો કહેર! ભૂલથી પણ ના કરતા આવી ભૂલ
Anil Ambani
કોણ બદલી રહ્યું છે અનિલ અંબાણીની કિસ્મત? કઈ રીતે થઈ રહ્યું છે દેવું માફ? જાણો વિગતો
israel
મિડલ ઈસ્ટનો નક્શો બદલી નાખો, નેતન્યાહુને મળી ગઈ લીલી ઝંડી! આખરે કયા હુમલો કરશે ઈઝરયલ
breaking news
ખંભાળિયા શહેરમાં અજબ કિસ્સો! સગા પિતાએ 7 વર્ષીય પુત્રનું કર્યું અપહરણ, આ મુદ્દો...
multibagger stock
₹1 લાખના બની ગયા ₹42 લાખ, 4 વર્ષમાં આ કંપનીએ આપ્યું 4000% નું રિટર્ન
remedies for diabetes
અંગ્રેજી દવાઓ વગર કાબૂમાં રહેશે Blood Sugar, ઘર પર તૈયાર કરો આ આયુર્વેદિક પાઉડર
Govinda
ગોવિંદાના નિવેદન સાથે મુંબઈ પોલીસ સહમત નથી? જાણો કેમ થઈ રહ્યો છે શક
technology
અરે વાહ! iPhone 16 પછી આવી રહ્યો છે સસ્તો iPhone, iPad અને Mac, જાણો વિગતો
gujarat
કોઈ યુવતીની છેડતી કરતાં વિચારજો! આ રીતે ચણિયાચોળીમાં ઘૂમતાં ઘૂમતાં ત્રાટકશે SHE ટીમ
astrology
Surya Grahan: સૂર્ય ગ્રહણ શું છે? જાણો સમય, સૂતક કાળ, મોક્ષ કાળ સહિતની વિગતો