Rahu Rashi Parivartan 2025: રાહુને આમ તો પાપી ગ્રહ માનવામાં આવે છે અને જ્યારે તે ગોચર કરે છે ત્યારે લોકોને નુકસાન સહન કરવું પડે છે. પરંતુ આવતા વર્ષે રાહુનું ગોચર 3 રાશિઓનું ભાગ્ય બદલી નાખશે.
Rahu Ketu Gochar 2025 Date: રાહુ-કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. તે જેની કુંડળીમાં પહોંચી જાય છે તેનો વિનાશ કરી નાખે છે. પરંતુ આગામી વર્ષે તે વિનાશ નહીં પરંતુ લાભ પહોંચાડવાના છે.