Team India : અફઘાનિસ્તાન સામેની આગામી ODI શ્રેણીમાં વિરાટ કોહલી બહાર થતાં હવે તેના સ્થાને કોણ મેદાનમાં ઉતરશે ? આ અંગે ઘણા નામો સામે આવ્યા છે, જેમાં રજત પાટીદાર અને તિલક વર્મા સૌથી આગળ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે કોહલીની જગ્યાએ કોને તક મળી શકે છે.
Rajat Patidar : IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે શાનદાર પ્રદર્શન કરીને સતત બે ટાઇટલ જીત્યા હતા. RCBની આ જીતનો બધો શ્રેય કેપ્ટન રજત પાટીદારને જાય છે. IPL પૂર્ણ થયા પછી હવે પાટીદાર આ આગામી ટુર્નામેન્ટમાં રમતો જોવા મળશે.
Rajat Patidar : રજત પાટીદારની કહાની IPLની સૌથી ભાવુક અને યાદગાર કહાનીઓમાંની એક છે. રજત કે જેણે એક સમયે RCBમાં જોડાવા માટે પોતાના લગ્ન મુલતવી રાખ્યા હતા અને હવે તેણે ટીમના કેપ્ટન તરીકે સતત બીજી વખત ટીમને ટાઇટલ અપાવ્યું છે.
Rajat Patidar : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2026 ફાઇનલ જીતીને બીજી વખત ઇતિહાસ રચ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે RCBના કેપ્ટન રજત પાટીદારે સતત બીજી IPL ટ્રોફી જીતીને ધોની અને રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી છે.
Phil Salt : IPL 2026ની ફાઇનલ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે સ્ટાર ઓપનર ફિલ સોલ્ટની ફિટનેસ અંગે એક મોટી અપડેટ આપી. આંગળીની ઇજાને કારણે લાંબા સમયથી બહાર રહેલો સોલ્ટ હવે ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે.
Ahmedabad IPL 2026 Final: અમદાવાદમાં આઈપીએલ ફાઇનલ મેચને પગલે હોટેલ ઉદ્યોગમાં તેજી: હોટેલોના ભાડામાં ૩૦૦% થી ૧૦૦૦% સુધીનો અભૂતપૂર્વ વધારો. સ્ટેડિયમની નજીકની સામાન્ય હોટેલ્સના ભાવ ₹૩,૫૦૦થી વધીને ₹૩૫,૦૦૦ સુધી અને લક્ઝરી હોટેલ્સના ભાવ ₹૫૦,૦૦૦ને પાર પહોંચ્યા. મેચ પૂર્ણ થયા બાદ દર્શકોને ઘરે પહોંચાડવા માટે AMTS અને BRTS બસની પણ વ્યવસ્થા કરવામાં આવી.
RCB playing 11 : IPL 2026ની પહેલી ક્વોલિફાયરમાં RCB અને ગુજરાત ટાઇટન્સ આમને સામને હશે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ મેચમાં વિરાટ કોહલીની સાથે RCB માટે કોણ ઓપનિંગ કરશે ? આ ઉપરાંત RCBની પ્લેઈંગ-11 કેવી હશે ? તેના વિશે આ લેખમાં જાણીશું.
RCB Captain : IPL 2026માં RCBને પહેલીવાર પોતાનો કેપ્ટન બદલવો પડ્યો છે. પંજાબ કિંગ્સ સામેની મેચ નિયમિત કેપ્ટન રજત પાટીદાર રમી રહ્યો નથી. ત્યારે ટીમની કમાન જીતેશ શર્માને સોંપવામાં આવી છે. ત્યારે રજત પાટીદારને કેમ રમી રહ્યો નથી અને ટીમની પ્લેઈંગ ઈલેવન વિશે આ લેખમાં જાણીશું.
IPL 2026 : બુધવારે રમાયેલી IPL મેચમાં RCBએ LSGને 5 વિકેટથી હરાવ્યું. RCBમાં એક એવો બેટ્સમેન છે, જે 2026ની IPL સીઝન પછી ભારતની T20 ટીમમાં ડેબ્યૂ કરવા માટે એક મજબૂત દાવેદાર છે. આ 32 વર્ષીય બેટ્સમેન મિડલ ઓર્ડરમાં તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે.
Virat Kohli Injury Update : IPL 2026માં RCB અને MI વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. મેચ દરમિયાન વિરાટ કોહલીને ઈજા થઈ હતી અને પરિણામે તે ફિલ્ડિંગ કરવા આવ્યો નહોતો. હવે રજત પાટીદારે કોહલીની ઈજા અંગે એક મોટી અપડેટ આપી છે.
RCB vs CSK : IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન ડ્રિંક્સ બ્રેક દરમિયાન એક વિચિત્ર ઘટના બની હતી. જ્યારે કેપ્ટન રજત પાટીદાર તેની પાણીની બોટલ શોધી રહ્યા હતા, ત્યારે તે બોટલ અમ્પાયરના હાથમાં જોવા મળી હતી. જે બાદ કેપ્ટન પાટીદાર અને દિનેશ કાર્તિકનું રિએક્શન જોવા જેવું હતું.
IPL 2026ની શરૂઆતની મેચમાં RCBએ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ઇતિહાસ રચ્યો, 203 રનના ટાર્ગેટનો પીછો કરતા માત્ર 15.4 ઓવરમાં જ વિજય મેળવ્યો. વિરાટ કોહલીએ 69 રનની શાનદાર અણનમ ઇનિંગ્સ રમી, જ્યારે દેવદત્ત પડિકલે 61 રનનું શાનદાર યોગદાન આપ્યું.
Team India : ભારતીય ચાહકો માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઘરેલુ ક્રિકેટમાં પ્રભાવશાળી પ્રદર્શન કરીને લાંબા સમયથી ભારતીય ટીમમાં વાપસી માટે સ્પર્ધા કરી રહેલા એક ખેલાડીને ગંભીર ઈજા થઈ છે, જેના કારણે તે લગભગ ચાર મહિના માટે ક્રિકેટથી બહાર થઈ ગયો છે.
RCB Captain Rajat Patidar Story : 17 વર્ષ અને 18 IPL સીઝન...રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઈન્તજાર આખરે પૂરો થયો. તેમણે IPL ઇતિહાસમાં પોતાની પહેલી ટ્રોફી જીતી લીધી છે. ટુર્નામેન્ટની 18મી સીઝનમાં, 18 નંબરની જર્સી પહેરનાર દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીને ઉજવણી કરવાની તક મળી.
IPL 2025 Final RCB vs PBKS playing XI : પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL 2025ની ફાઇનલની પ્લેઇંગ ઇલેવન અંગે સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે. જો યુઝવેન્દ્ર ચહલ રમવા માટે ફિટ ન હોય તો પંજાબ કિંગ્સને ફેરફાર કરવો પડી શકે છે. તો ફિલ સોલ્ટના રમવા પર પણ શંકા છે. ટિમ ડેવિડ ફિટ છે કે નહીં તે અંગે પણ એક પ્રશ્ન છે.
Rcb Vs Srh : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદાર અને સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સને IPL મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
Virat Kohli : પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન RCBના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી તેના કેપ્ટન રજત પાટીદાર પર ગુસ્સે થયો હતો. આ ઘટના 16મી ઓવરમાં બની હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે, રજત પાટીદારે એવી તે શું ભૂલ કરી કે કોહલી ગુસ્સે થયો હતો.
RCB Captain : રજત પાટીદારને RCBના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. વિરાટ કોહલી ફરીથી સુકાનીપદ સંભાળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ ફ્રેન્ચાઈઝીએ તેના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે, ત્યારે આ લેખમાં જાણીશું કે કોહલી કેમ RCBનો કેપ્ટન ના બન્યો.
IPL 2025 : IPLની 18મી સીઝન શરૂ થવાની છે. ત્યારે તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કેટલીક ટીમોના કેપ્ટન પહેલેથી જ નક્કી કરવામાં આવ્યા છે જ્યારે કેટલાકે IPL 2025 માટે તેમના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે RCBએ પણ તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે.
IND Vs ENG: કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા બહાર થતાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. બીજી ટેસ્ટમાં રોહિત શર્મા બે ખેલાડીઓનું પર્દાપણ કરાવી શકે છે.
Virat Kohli Replacement:ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાની પાંચ મેચનો ટેસ્ટ સિરિઝની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે ભારતીય ટીમમાં આવ્યો છે એક એકદમ ખતરનાક ખેલાડી. ઉપરાઉપરી શતક ઠોકીને આવ્યો છે આ ખેલાડી.
IND A vs ENG Lions Scorecard: કેપ્ટન અભિમન્યુ ઇશ્વરનનો સંભવિત રૂપથી કેરિયર બદલનાર મુકાબલામાં નિષ્ફળતાનો દૌર ચાલી રહ્યો છે. ઈંગ્લેન્ડ 'A' ટીમ શુક્રવારે પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત બાદ ભારત 'A' સામે મોટી જીતથી છ વિકેટ દૂર છે. ભારતની 'A' ટીમ 490 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરતાં સ્ટમ્પ આઉટ સુધી 159 રનમાં ચાર વિકેટ ગુમાવી ચૂક્યું હતું.