हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rajyog 2024
Rajyog 2024 News
rajyog 2024
Rajyog 2024: 3 પાવરફુલ ગ્રહોએ બનાવ્યો મૂળ ત્રિકોણ રાજયોગ, 5 રાશિઓનું ભાગ્ય ચમકશે
Mool Trikon Rajyog: પંચાંગ અનુસાર ગ્રહોના રાજકુમાર બુધ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કન્યામાં ગોચર કરે છે. વૈભવ અને સુખના દાતા શુક્ર તુલા રાશિમાં અને કર્મ ફળના સ્વામી શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે કોઈ ગ્રહ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હોય ત્યારે શક્તિશાળી અને મજબૂત હોય છે. જેના કારણે તે રાશિઓને ઉત્તમમાં ઉત્તમ ફળ આપે છે.
Sep 28,2024, 8:02 AM IST
Ruchak Rajyog
Ruchak Rajyog: મેષ રાશિમાં મંગળ ગોચરથી બનશે રૂચક રાજયોગ, 4 રાશિવાળાને બલ્લે-બલ્લે
Mangal Gochar in Mesh: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની રાશિ બદલી નાખે છે. રાશિચક્રના પરિવર્તનને કારણે રાજયોગ રચાય છે. આ રાજયોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થાય છે જ્યારે કેટલીક રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. આ કારણે બહાદુરી, હિંમત, બળ અને ઉર્જાનો કારક મંગળ પણ જલ્દી જ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે.
May 13,2024, 10:17 AM IST
Chaturgrahi Yog
Chaturgrahi Yog ચારેયબાજુથી આપશે લાભ જ લાભ, સમજો 4 રાશિઓ માટે ઉગશે સોનાનો સૂરજ
Chaturgrahi Yog in Vrishabha 2024: દરેક ગ્રહ નિશ્વિત સમયમાં રાશિ પરિવર્તન કરે છે. મે મહિનામાં ઘણા મહત્વપૂર્ણ ગ્રહ ગોચર થઇ રહ્યા છે. ગુરૂ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી ગયો છે. ત્યારબાદ સૂર્ય પરિવર્તન કરીને વૃષભ રાશિમાં જશે. પછી 19મેના રોજ વૃષભ રાશિમાં શુક્રનો પ્રવેશ થશે. તેનાથી વૃષભ રાશિ ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. એટલું જ નહી આ ગ્રહ ઘણા રાજયોગ પણ બનાવશે. જેમ કે ગુરૂ-શુક્રની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ બનશે. સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ અને શુક્ર અને સૂર્યની યુતિથી શુક્રાદિત્ય યોગ પણ બનશે. આ તમામ રાજયોગ 4 રાશિવાળા માટે ખૂબ શુભ રહેશે.
May 4,2024, 11:18 AM IST
malavya rajyog 2024
Rajyog 2024: મે મહિનામાં વૃષભ રાશિમાં બનશે માલવ્ય રાજયોગ, 3 રાશિના લોકો થશે માલામાલ
Malavya Rajyog in Taurus: વૃષભ રાશિમાં પહેલાંથી ગુરૂ બિરાજમાન છે. શુક્રના પ્રવેશ કર્યા બાદ વૃષભ રાશિમાં ગુરૂ અને શુક્રનું મિલન થશે જેથી માલવ્ય રાજયોગ અને ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગ 3 રાશિઓ માટે ખૂબ શુભ ગણવામાં આવે છે.
Apr 27,2024, 13:17 PM IST
Trending news
Dev Diwali 2024
વર્ષમાં એકવાર માત્ર દેવ દિવાળીએ ખૂલે છે ગુજરાતનું આ મંદિર, સૂર્યાસ્ત પહેલા બંધ કરાય
Eggs
વાળમાં ઈંડા કેવી રીતે લગાડવા? આ રીતે લગાડવાથી વાસ નહીં આવે અને હેર પ્રોબ્લેમ થશે દુર
Maharashtra
મહારાષ્ટ્રમાં મતદાન પહેલા થઈ ગયો 'ખેલા'? MVAમાં હડકંપ મચાવી શકે ફડણવીસનું આ નિવેદન
Guava
Guava: આ 5 સમસ્યા હોય તો જામફળ ખાવાનું ટાળજો, ખાવાથી બગડશે તબિયત
shani margi 2024
Shani Margi 2024: 139 દિવસ પછી શનિ ચાલશે સીધી ચાલ, જાણી લો 12 રાશિઓ પર કેવી થશે અસર
Nita Ambani
અરબોની દૌલત છતાં દીકરી ઈશાએ પહેરેલી ઈયરિંગ પહેરીને ઈવેન્ટમાં આવ્યા નીતા અંબાણી
Russia
રશિયાએ ભારતને ઓફર કર્યું મહાશક્તિશાળી હથિયાર, ચીન-પાકિસ્તાન થરથર કાંપશે!
padra police
ચોંકાવનારી ઘટના! 20 વર્ષીય યુવતીએ વૃદ્ધના ગુપ્તાંગ પર માર્યુ ચાકુ, છેડતી કરતા પાપીને
Rajkot
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમા મામા સામે ભાણેજને ઝટકો! ગુજરાત હાઈકોર્ટે કર્યો આ હુકમ
Rajasthan
રાજસ્થાનમાં ગુંજ્યો થપ્પડકાંડ! નરેશ મીણાની એક થપ્પડને કારણે ભડકે બળ્યું રાજસ્થાન