हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ram madhav
Ram madhav News
ram madhav
હનુમાનજીના વિવાદિત ભીતચિત્રો વચ્ચે RSSની એન્ટ્રી; રામ માધવે સાધુ સંતો સાથે મુલાકાત
Salangpur Hanuman Distortion : સમગ્ર વિવાદ મામલે હવે રાષ્ટ્રીય સ્વયં સંઘ એટલે કે RSSની એન્ટ્રી થઈ છે. વિવાદનો અંત લાવવા આરએસએસએ દરમિયાનગીરી કરી છે. RSSના રામ માધવે સાધુ સંતો સાથે બેઠક કરી છે.
Sep 3,2023, 17:36 PM IST
Rajya Sabha election results
રાજ્યસભા ચૂંટણી LIVE: 19માંથી 14 સીટોનું પરિણામ આવ્યું, જાણો કોને કઇ સીટ મળી
દેશના આઠ રાજ્યોની 19 રાજ્યસભા સીટો પર શુક્રવારે મતદાન થયું. કોરોનાના કાળ વચ્ચે યોજાયેલી રાજ્યસભાની સીટો પર ચૂંટણી પંચ દ્વારા ખુબ જ સાવધાની પૂર્વક મતદાન કરાવ્યું હતું. મતદાન બાદ હવે મતને ગણવાની પ્રક્રિયા ચાલી રહી છે. કેટલાક રાજ્યોમાંથી પરિણામ પણ સામે આવવા લાગ્યા છે. હાલની માહિતી અનુસાર મધ્ય પ્રદેશની ત્રણ રાજ્યસભા સીટોમાંથી બે ભાજપનાં ખાતામાં ગઇ છે જ્યારે એક પર કોંગ્રેસે જીત મેળવી છે.
Jun 19,2020, 22:00 PM IST
ram madhav
'અખંડ ભારત'ની દિશામાં PoK પરત લેવું આગામી પગલું: રામ માધવ
ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યું કે, પીઓકેને પરત લેવાનું કામ તબક્કાવાર રીતે થશે. તેમણે આ વાત દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કહી હતી.
Feb 22,2020, 23:44 PM IST
રામ માધવ
200 ભાગલાવાદી નેતા હોટલમાં નજરકેદ, દરેક કાશ્મીરી દેશ વિરોધી નથી: રામ માધવ
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે શુક્રવારે કહ્યું કે હવે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની ગયુ છે. તે દેશના કોઈ પણ અન્ય રાજ્યની જેમ છે. બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યાં છે.
Oct 5,2019, 9:05 AM IST
જમ્મુ અને કાશ્મીર
EXCLUSIVE : BJP મહાસચિવ રામ માધવે કહ્યું- અમે PoK ઉપર પણ આગળ કામ કરી રહ્યા
કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ ભાજપના મહાસચિવ રામ માધવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાંથી કલમ 370 હટવાથી ત્યાં વિકાસની નવી ધારા વહેશે. રોજગારી અને રોકાણ વધશે. આ સાથે જ ભારતના આ નિર્ણય બાદ ધૂંધવાયેલું પાકિસ્તાન સતત નિવેદનો આપી રહ્યું છે જેના પર તેમણે કહ્યું કે પાકિસ્તાનની પ્રતિક્રિયાથી આપણે કોઈ મતલબ હોવો જોઈએ નહીં. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર તેમણે કહ્યું કે પાક અધિકૃત કાશ્મીર છે તેના ઉપર પણ અમે આગળ કામ કરી રહ્યાં છીએ. ઝી ન્યૂઝ સાથે વિશેષ વાતચીતમાં તેમણે આ બધી વાતો ખુલીને કરી.
Aug 9,2019, 12:17 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: નોર્થ ઇસ્ટની 22 બેઠકો જીવતા માગે છે ભાજપ
ભારતીય જનતા પાર્ટી (BJP) ના પૂર્વોત્તરમાં ગઠબંધનની પ્રક્રિયા સંપૂર્ણ કરી લેવામાં આવી છે અને વિસ્તારના 8 રાજ્યોની 25 લકોસભા બેઠકોમાંથી કામ ઓછામાં ઓછી 22 જીતવાનો લક્ષ્ય રાખ્યો છે.
Mar 13,2019, 15:30 PM IST
ram madhav
J&K: રામ માધવે કહ્યુ રાજ્યપાલ શાસન યથાવત્ત રહેશે,અન્ય પક્ષો સ્પષ્ટતા કરે
રામ માધવે કહ્યું કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ કે શું તેઓ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશે અથવા બહિષ્કાર કરશે જેવું તેમણે સ્થાનિક ચૂંટણીમાં કર્યું હતું
Nov 14,2018, 21:00 PM IST
ram madhav
જમ્મુ-કાશ્મીરની ભાવિ સરકારમાં પણ ભાજપની મહત્વની ભુમિકા હશે: રામ માધવ
માધવે કહ્યું કે, ભાજપ જ્યારે સત્તામાં આવશે તો જમ્મુ કાશ્મીરને એક નવી જ દિશામાં લઇ જવા માટેનું કામ કરશે
Aug 11,2018, 22:27 PM IST
jammu and kashmir
J&K: BJP દ્વારા સરકાર બનાવવાની અટકળો વચ્ચે રામ માધવનું મોટુ નિવે
નેશનલ કોન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લાહે એક સમાચાર ટ્વીટ કર્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પીડીપી ધારાસભ્યોનું એક મોટુ જુથ ભાજપ હાઇકમાન્ડના સંપર્કમાં છે
Jul 7,2018, 20:57 PM IST
jammu kashmir
BJP જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા વગર બનાવશે સરકાર: 4MLA તુટ્યાં
સજ્જાદ લોન સાથે રામ માધવની મુલાકાત બાદ કાશ્મીરની રાજનીતિમાં તોડજોડ ચાલુ કરી દેવાઇ છે
Jul 5,2018, 16:11 PM IST
Trending news
avocado
દિવસમાં એકવાર આ ફળ ખાવાથી ઘટી શકે છે બેડ કોલેસ્ટ્રોલ, ખાશો તો ઘણી બીમારીઓથી બચી જશો
Rajasthan
અજમેર રોડ પર પેટ્રોલ પંપ પર ભીષણ આગ લાગી, 4 લોકોના મોત, 20થી વધુ લોકો ICUમાં દાખલ
skin care routine
હિરોઈન જેવી ચમકતી અને કોમળ ત્વચા જોઈએ છે? ફોલો કરવા લાગો આ 4 સ્ટેપ સ્કિન કેર રુટીન
Parliament Scuffle
જાણો કઈ કલમો હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ થઈ FIR, શું છે સજાની જોગવાઈ?
Gaurav Khanna
Gaurav Khanna: ગૌરવ ખન્ના ટીવી પર કરશે ધમાકેદાર વાપસી, આ શો સાથે જોડાયો એક્ટર
Shani Gochar
27 ડિસેમ્બરે શનિ બદલશે પોતાની ચાલ, 3 રાશિને થશે બંપર લાભ, અણધાર્યો ધન લાભ થવાના યોગ
Ravichandran Ashwin
'તેમને એકલા છોડી...'અશ્વિનના પિતાએ ખુલ્યું નિવૃતિનું મોટું રાજ,દિગ્ગજે તોડ્યું મૌન
woolen clothes for tree in korea
આ દેશના લોકો વૃક્ષો પર સુંદર ગરમ વસ્ત્રો કેમ લપેટી રહ્યા છે? ઈમોશનલ કરી દેશે કારણ
Rajkot
રાજકોટ ત્રિપલ મર્ડર કેસમાં મોટો ખુલાસો, સિરીયલ કિલર નવલસિંહ સાથે જોડાયું કનેક્શન
Pratap Sarangi Injured
રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, ભાજપની ફરિયાદ પર દિલ્હી પોલીસે દાખલ કરી FIR