हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
141/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rander
Rander News
gujarat
સુરતમાં બેફામ બન્યા ગુંડા તત્વો! અંદરો અંદરની બબાલમા લાકડાના ફટકા ઝીંકી યુવકની હત્યા
સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત રહેતો જોવા મળી રહ્યો છે. રાંદેરના તાડવાડી વિસ્તારમાં જમવા બાબતે બોલાચાલી થતા મૃતક દંડો લઇને ત્યાં આવ્યો હતો, આ દંડો લઈ આરોપીઓએ તેના જ માથા પર માર મારી હત્યા કરી નાખી હતી.
Aug 1,2023, 19:15 PM IST
gujarat
‘આજે તો તને મારી જ નાંખવી છે’, કહી પતિએ પત્નીના ગળે બ્લેડના ઉપરા છાપરી ઘા ઝીંક્યા
બોમ્બે કોલોનીમાં મિતાલી અને તેનો મહેશ રહે છે. મહેશ ઘર જમાઈ રહેતો હતો. બન્ને વચ્ચે ઘણીવાર ઝઘડા થતાં હતા, ગઈકાલે પૈસાના મામલે પણ ઝઘડો થયો હતો. જેમાં ઉગ્ર બોલાચાલી બાદ પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો.
Feb 17,2023, 21:13 PM IST
CCTV Footage: Theft of cash from SBI Bank
CCTV Footage: Theft of cash from SBI Bank, Rander, Surat
CCTV Footage: Theft of cash from SBI Bank, Rander, Surat
Apr 8,2022, 16:50 PM IST
surat
SURAT: ભાજપના ગઢ અડાજણ-રાંદેરમાંથી 400 કાર્યકર્તાઓએ પક્ષ સાથે છેડો ફાડી ઝાડુ પકડ્યું
આમ આદમી પાર્ટી દ્વારા તારવારી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા અને કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હતું. જેના કારણે સ્થાનિક રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. સુરત શહેરના ભારતીય જનતા પાર્ટી પ્રમુખની પકડ નબળી સાબિત થઇ રહી છે. અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જવાનો સિલસિલો યથાવત્ત છે.
Jun 20,2021, 17:06 PM IST
સુરત
સુરતના રાંદેરમાં પિતાએ પુત્રની મોપેડ સળગાવી નાંખી
સુરતના રાંદેરમાં પિતાએ પુત્રની મોપેડ સળગાવી નાંખી હોવાની ઘટના બની છે. આ મામલામાં પુત્રને મોપેડ ચલાવા માટે પિતાએ ના પાડી હતી પણ આમ છતાં પુત્રએ મોપેડ ચલાવતા પિતા ઉશ્કેરાયા હતાં. ગુસ્સે ભરાયેલા પિતાએ જાહેર રોડ પર મોપેડ સળગાવી નાખી હતી. આ મામલામાં ફાયરની ટીમ ઘટના સ્થળે આગ કાબુ મેળવ્યો હતો.
Jan 3,2020, 20:50 PM IST
Trending news
Gujarat politics
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો, આટલાએ લખાવ્યા નામ
Best CNG Car
CNG કાર લેવાનું વિચારો છો ? તો આ છે વર્ષ 2025 માં લેવા જેવી 4 કાર, જોરદાર છે માઈલેજ
gujarat
રેરેસ્ટ ઓફ ધ રેર કિસ્સો: અમદાવાદમાં નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા...
love story
દરેક વાલી ખાસ વાંચે આ ખબર! ધોરણ-5માં ભણતી દીકરી ઈન્સ્ટાગ્રામના પ્રેમી સાથે ભાગી ગઈ
Property Right
સંપત્તિનો અધિકાર એ બંધારણીય અધિકાર છે, યોગ્ય વળતર વગર....કોર્ટનો મોટો ચુકાદો
health
ડોક્ટરને દર્દીથી થયું કેન્સર, દુનિયામાં પહેલા વાર સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો
Hardik Patel
છાતી ઠોકીને હાર્દિક પટેલનો મોટો દાવો, ગુજરાતને વધુ એક જિલ્લાના આપ્યા સંકેત
Ind vs Aus
બીજી ઈનિંગમાં પણ ધબડકો, બેટર્સના ફ્લોપ શોના કારણે મુશ્કેલીમાં ટીમ ઈન્ડિયા
big decision
દરેક ગુજરાતી માટે કામની ખબર, સરકારે PMJAY યોજના માટે જાહેર કરેલો આ નંબર સેવ કરી લેજો
BJP gujarat
ભાજપની ઓફિસમાં કોના કપડા ઉતારવાની વાત થઈ? વડોદરા ભાજપના નેતા આ શું બોલી ગયા?