हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Range IG
Range ig News
Abhay Chudasama
શિવાંશ કેસ ઉકેલનાર અભય ચુડાસમા-મયુર ચાવડાનું નામ સાંભળીએ આજે પણ આતંકવાદીઓ થથરે છે
ગુજરાતમાં બહુ ગાજેલા હાઇપ્રોફાઇલ બાળક શિવાંશના કેસમાં ગણત્રીની કલાકોમાં જ નરાધમ પિતાને ઝડપી પાડનાર ટીમમાં સૌથી મહત્વની ભુમિકા ભજવનાર બંન્ને ઉચ્ચ અધિકારીઓએ કુશળતા પુર્વક આ કેસ સોલ કર્યો છે. ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા અને મયુર ગાંધીનગર એસપી મયુર ચાવડાની આ જોડી ભલભલા કુખ્યાત આરોપીનો દાંત ખાટા કરી ચુકી છે. દેખાવે સૌમ્ય દેખાતી આ જોડી જ્યારે એક્શન મોડમાં આવે છે ત્યારે ભલભલા અસામાજિક તત્વો અને આતંકવાદીઓ પણ થથરી ઉઠે છે. આ જોડી અગાઉ પણ એવા કારનામા કરી ચુકી છે કે, જે જોઇને ભલભલા પોલીસ અધિકારીઓ મોમાં આંગળા નાખી ગયા હતા. શિવાંશ કેસમાં 24 કલાક જેટલા સમયમાં શિવાંશને રઝળતો મુકી જનાર પિતાની ન માત્ર ઓળખ કરી પરંતુ તેના પિતાની ધરપકડ પણ કરી લીધી હતી.
Oct 11,2021, 19:16 PM IST
Rupani government
25 વર્ષ પહેલા કેશુભાઇએ શરૂ કરેલા RR સેલને રૂપાણી સરકારે વિખેરી નાખ્યો
આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આર.આર સેલને (રેપિડ રિસ્પોન્સ સેલ) રદ્દ કરી દીધા છે. ગુજરાત પોલીસમાં છેલ્લા ઘણા સમયથી ગૃહવિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચારના કેસ પ્રકાશમાં આવ્યા હતા. જેમાં એસીપી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં જ અમદાવાદ રેન્જ IG ના તાબા હેઠળના આર.આર સેલનો કર્મચારી 50 લાખનો વહીવટ કરવા માટે ગયો અને પોલીસનાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. જે આર.આર સેલના દુરૂપયોગનો એક કિસ્સો હતો. જો કે તપાસ વધારે થાય તે પહેલા આર.આર સેલના વડા એટલે તત્કાલીન રેન્જ આઇજી કે.જી ભાટીનું આકસ્મિક અવસાન થયું છે. જો કે હવે રાજ્ય સરકારે આ બાબતનું ભાન થયું હોય તેમ 25 વર્ષતી ચાલતા આર.આર સેલને કાયમ માટે બંધ કરી દેવાયો છે.
Jan 22,2021, 18:17 PM IST
Ahmedabad
અમદાવાદ રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન, 1999 બેચના હતા આઇપીએસ અધિકારી
રેન્જ આઇજી કે.જી ભાટીનું આજે ટુંકી બિમારી બાદ નિધન થયું છે. જેના પગલે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. રેન્જ આઇજી કેસરીસિંહ ભાટીને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે કે સારવાર દરમિયાન તેમને બચાવી શકાયા નહોતા. આ સમાચારના પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી છે. કે.જી ભાટીની બે દિવસ પૂર્વે તબિયત બગડતા ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
Jan 10,2021, 23:42 PM IST
ધારાસભ્ય પ્રદીપ પરમાર
બોટાદ: જાળીલાના ઉપસરપંચની હત્યાનો મામલો, આરોપીઓને પોલીસ સ્ટેશને કરાયા હાજર
બોટાદાના બરવાળા અને રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવત રાખીને ગામના ઉપસરપંચની હત્યા કરવામાં આવી હતી. જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની ગામના 6 શખ્સો દ્વારા ઘાતકીપણે હત્યા કરવામાં આવી હતી. ત્યારે ઉપસરપંચની હત્યાના મુખ્ય ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.
Jun 20,2019, 19:30 PM IST
ધારાસભ્ય પ્રદીપ પરમાર
બોટાદ: જાળીલાના ઉપસરપંચની હત્યાનો મામલો, પીડિત પરિવાર સાથે યોજાઈ બેઠક
બોટાદાના બરવાળા અને રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવત રાખીને ગામના ઉપસરપંચની હત્યા કરવામાં આવી હતી. જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની ગામના 6 શખ્સો દ્વારા ઘાતકીપણે હત્યા કરવામાં આવી હતી. ત્યારે ઉપસરપંચની હત્યાના મુખ્ય ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.
Jun 20,2019, 18:15 PM IST
Range IG
બોટાદ: જાળીલાના ઉપસરપંચની હત્યાનો મામલો, રેન્જ IGએ લીધી ઘટનાસ્થળની મુલાકાત
બોટાદાના બરવાળા અને રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવત રાખીને ગામના ઉપસરપંચની હત્યા કરવામાં આવી હતી. જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની ગામના 6 શખ્સો દ્વારા ઘાતકીપણે હત્યા કરવામાં આવી હતી. ત્યારે ઉપસરપંચની હત્યાના મુખ્ય ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.
Jun 20,2019, 17:40 PM IST
જૂનાગઢ
જૂનાગઢ: એલર્ટ બાદ તણાવની સ્થતિમાં વિધિવત ધ્વજારોહણ સાથે ‘કુંભ’નો પ્રારંભ
જૂનાગઢમાં આજે વિધિવત ધ્વજારોહણ સાથે કુંભ મેળાનો પ્રારંભ થઇ ચુક્યો છે. અને શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટીમાં ઉમટી પડ્યા છે. ત્યારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત મુક્યો છે. બીજી તરફ સરહદ ઉપર તનાવ અને હાઈ એલર્ટના પગલે મેળાની સુરક્ષામાં વઘારો કરી માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. સુભાષ ત્રિવેદી, જૂનાગઢ એસ. પી. સૌરભ સિંઘે ભવનાથની મુલાકાત લઈને નિરીક્ષણ કરીને સુરક્ષાના અનેક નિર્દેશો આપ્યા હતા.
Feb 27,2019, 18:00 PM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા