हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
359/ 5
(110)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Remedivir injection
Remedivir injection News
Pradeep Singh Jadeja
નકલી દવાઓનું વેચાણ અને સંગ્રહ કરતા લોકોને સરકારની સ્પષ્ટ ચેતવણી
માનવ જીવન હણાય એવા ચેડા કરનાર મોતના સોદાગરો ચેતી જાય- તેમના આ કૃત્યને માનવ વધ અપરાધ ગણી તેમની સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરાશે.
May 1,2021, 17:17 PM IST
Remedivir injection
રાજ્યમાં સૌથી મોટા ઇન્જેક્શનના કાળા કૌભાંડનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતમાં કોરોના કેસની સાથે આ તકનો લાભ લઈ દર્દીઓને નકલી ઇન્જેક્શન આપવાનું મોટુ કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યના પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
May 1,2021, 17:06 PM IST
Remedivir injection
ગુજરાતમાં હવે ઘરે બેઠા મળી જશે રેમડેસિવિર ઇન્જેક્શન, કોઇ પણ ટેસ્ટ પોઝિટિવ હશે ચાલશે
હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતી અત્યંત ગંભીર છે તેવામાં સૌથી વધારે માંગ હોય તો તે છે રેમેડિસિવિર ઇન્જેક્શનની. જો કે તેમ છતા ગંભીર દર્દીઓમાટે જરૂરી તેવા રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે તંગી થઇ છે અને કાળા બજારી પણ સામે આવી રહ્યા છે. જેના પગલે આરોગ્ય વિભાગે RT-PCR રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝિટિવ આવેલા દર્દીઓને સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગના નવા પરિપત્ર અનુસાર HRCT કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવશે.
Apr 15,2021, 23:50 PM IST
Remedivir injection
હવે રેમડેસિવિર ઇન્જેક્શનની થશે રેલમછેલ? જેને જોઇને તેને મુળ કિંમતે ઇન્જેક્શન અપાશે
રાજ્યમાં ફાટી નિકળેલા કોરોનાના દર્દીઓના જીવ બચાવવા ખુબ જ મહત્વપુર્ણ સાબિત થઇ રહ્યા છે. તેવામાં રેમડેસિવિર ઇન્જેક્શનની તંગી સર્જાઇ છે તેના કારણે ગુજરાતમાં સ્થિતી ખુબ જ વિપરિત થઇ છે. કિલોમીટરો લાંબી લાઇનો લાગેલી જોવા મળે છે. જેના પગલે 5 એપ્રિલે હાઇપાવર કમિટીની બેઠકમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોય તેવા દર્દીઓને વ્યાજબી ભાવે રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. જે માટે સિવિલ હોસ્પિટ, મેડિકલ કોલેજ, GMERS મેડિકલ કોલેજની સ્થાનિક જરૂરિયાત અનુસાર જથ્થા પૈકી શક્ય હોય તેટલા રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને મદદરૂપ થતી હોસ્પિટલોને પડતર કિંમતે ફાળવવાનો નિર્ણય લેવાયો છે.
Apr 12,2021, 0:03 AM IST
Government
રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી મુદ્દે સરકારે કોર્ટમાં રજૂ કર્યો જવાબ
રાજકોટમાં કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી અને બોગસ બીલિંગ કૌભાંડમાં રાજ્ય સરકારે કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ઇન્જેક્શન નકલી હોવાની સરકારે રજૂઆત કરી હતી. ઇન્જેક્શનની કાળા બજારી અને બોગસ બીલિંગ કૌભાંડ એફ.આઇ.આર નોંધી તપાસ ચાલુ હોવાની સરકારે રજૂઆત કરી છે.
Oct 5,2020, 15:19 PM IST
રેમડેસિવિર ઇન્જેક્શન
રાજકોટ: રેમડેસિવિર ઇન્જેકશનના કાળો કારોબારમાં મહિલા સહિત પાંચની ધરપકડ
રાજકોટ પોલીસે જીવન રક્ષક ઇન્જેકશનનો કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસે ડમી ગ્રાહક ઉભા કરીને આખું છટકું ગોઠવ્યું હતું જેમાં એક મહિલા સહિત પાંચની પોલીસે ધરપકડ કરી છે
Sep 28,2020, 8:54 AM IST
બોગસ બિલિંગ કૌભાંડ
રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી બાદ વધુ એક ઈન્જેક્શન કૌભાંડ
શહેરમાં વધુ એક કોરોના વાયરસમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી બાદ બોગસ બીલનું કૌભાંડ સામે આવ્યું છે. કોરોનામાં વપરાતા કોવિફોર 100 MG ઇન્જેક્શનના બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે.
Sep 28,2020, 8:22 AM IST
Remedivir injection
કોરોના દર્દીઓ માટે સારા સમાચાર, હવે માત્ર આટલા રૂપિયામાં મળશે રેમડેસિવિર ઇન્જેક્શન
ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડીલાએ રેમડેક નામનું ઇન્જેક્શન બનાવ્યું છે. જે કોરોનાના દર્દીઓને મદદરૂપ સાબિત થવાનું છે.
Aug 13,2020, 19:47 PM IST
Trending news
vegetable price surge
શિયાળામાં પણ શાકભાજીના ભાવ આસમાને, લસણ 500 રૂપિયામાં 1 કિલો, ગૃહિણીઓ પરેશાન
Business
50 લાખના હોમ લોનનું 10 વર્ષથી પણ ઓછા સમયમાં થઈ જશે રી-પેમેન્ટ, જાણો સરળ ટ્રિક્સ
lifestyle
ડાઘ-ધબ્બાથી લઈને ડેડ સ્કિન સેલ્સ સુધી દૂર કરે છે બેસન, ચહેરા પર જરૂર કરો અપ્લાય
gold and silver price
લગ્નની સીઝન વચ્ચે વધી ગયા સોના-ચાંદીના ભાવ, ખરીદતા પહેલા ચેક કરો તમારા શહેરનો ભાવ
Election
મહારાષ્ટ્રના પરિણામની જોવા મળશે ભવિષ્યની રાષ્ટ્રીય રાજનીતિ પર અસર, 6 પોઈન્ટમાં સમજો
Online scam
'ફ્રેન્ડશીપ કરવી છે..?' ટેલીગ્રામમાં આવેલો આ મેસેજ બેંક અકાઉન્ટ કરી દેશે ખાલી
KYC
રાજ્યભરમાં રાશન કાર્ડ KYCની માથાકૂટ, લોકોની લાગે છે લાંબી લાઈનો, જનતા પરેશાન
anger issues
વાત-વાતમાં ગુસ્સો કરતા પાર્ટનરને આ રીતે કરો કંટ્રોલ, મગજ બરફ જેવો ઠંડો રહેશે
Sachin Tendulkar
ર્થમાં સદી ફટકારી યશસ્વીએ રચ્યો ઈતિહાસ, કરી સચિનની બરોબરી
morning habits
સવારની આ 5 ખરાબ આદતો જ બગાડે છે દિવસ, હેલ્ધી અને ફીટ રહેવું હોય તો આજથી જ કરો ફેરફાર