हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
91/ 0
(19.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Riyaz naikoo
Riyaz naikoo News
Hizbul Mujahidden
મોટો ખુલાસો! રિયાઝ નાયકૂ બાદ સૈફુલ્લાહને કમાન્ડર બનાવી શકે છે હિજબુલ મુજાહિદ્દીન
રિયાઝ નાયકૂ (Riyaz Naikoo)ના ખાતમા બાદ સૈફુલ્લાહને હિજબુલ મુજાહિદ્દીન (Hizbul Mujahideen) નો નવો કમાન્ડર બનાવવામાં આવી શકે છે. સુરક્ષા એજન્સીઓના હવાલે આવેલી જાણકારી મુજબ હિજબુલ મુજાહિદ્દીન સેફુલ્લાહને નવો કમાન્ડર બનાવવા માંગે છે. નાઈકૂના માર્યા ગયા બાદ સુરક્ષા એજન્સીઓ હવે સેફુલ્લાહની શોધમાં છે. સૈફુલ્લાહ હાલ સાઉથ કાશ્મીરમાં એક્ટિવ છે અને તે પણ A++ કેટેગરીનો આતંકી છે. તેને રિયાઝની જેમ જ ખતરનાક આતંકીઓની કેટેગરી લિસ્ટમાં સામેલ કરાયો છે.
May 8,2020, 13:05 PM IST
CDS
રિયાઝ નાયકૂ જેવા આતંકવાદીઓની વાહવાહી કરવી અયોગ્ય: CDS બિપિન રાવત
કોરોના વાઇરસની વિરુદ્ધ લડાઇમાં ત્રણેય સેવાઓ મહત્વની ભુમિકા નિભાવી રહી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આજ સુધીમાં તયેલી ખાસ વાતચીતમાં કહ્યું કે, રિયાઝ નાયકૂ જેવા આતંકવાદી લીડરને ગ્લોરીફાઇ કરવું ખોટું છે. જનરલ રાવતે કહ્યું કે, કોરોના સંકટને પહોંચી વળવા માટે સમગ્ર દેશ એક છે.
May 7,2020, 22:31 PM IST
Hizbul Mujahideen
નિર્ણય: આતંકીઓને હીરો બનાવવાનું નાટક બંધ, નહીં મળે લાશ, નહીં જાણી શકાય કબરનું સરનામુ
હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદી રિયાઝ નાયકુની લાશ પરિવારના સભ્યોને સોંપવામાં આવશે નહીં. તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા પછી પ્રશાસન જ તેના અંતિમ સંસ્કાર કરશે. આતંકવાદ સામેની લડતમાં આ એક મોટો નિર્ણય છે જેથી આતંકવાદીઓને હીરો બનાવવાની પ્રક્રિયા રોકી શકાય. ભૂતકાળમાં પણ, વિદેશી આતંકવાદીઓના કિસ્સામાં, પ્રશાસન ઘણી વખત આ પદ્ધતિનું પાલન કરતું રહ્યું છે.
May 6,2020, 23:54 PM IST
pakistan
રોષે ભરાયેલા પાકિસ્તાને LoC પર કર્યું ફાયરિંગ, ઘૂસણખોરીનો કર્યો પ્રયાસ
હિઝબુલ મુઝાહિદ્દીનના નેતા રિયાઝ નાયકુના મોત બાદ પાકિસ્તાને બુધવારે બપોરથી એલઓસી પર ગોળીબાર શરૂ કર્યો છે. સૈન્યના સૂત્રોનું કહેવું છે કે, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો જવાબ આપવામાં આવી રહ્યો છે. ગોળીબારની આડમાં આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવાના પ્રયાસની સંભાવના છે, તેથી સેનાએ નિયંત્રણ રેખા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 400 થી 500 વચ્ચે આતંકવાદીઓને ઘૂસણખોરી માટે તૈયાર રાખવામાં આવ્યા છે. તેમના નિશાના પર સુરક્ષા દળો ઉપરાંત કાશ્મીરીઓ પણ છે, જેઓ વહીવટમાં મહત્વપૂર્ણ હોદ્દા ધરાવે છે.
May 6,2020, 20:48 PM IST
stone pelting
આતંકી રિયાઝ નાયકુની ઠાર માર્યા બાદ અવંતિપુરામાં સુરક્ષા દળો પર પથ્થરમારો
આતંકવાદી રિયાઝ નાયકુની મોત બાદ અવંતિપુરામાં સુરક્ષાદળો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. અવંતિપુરામાં ટોળાએ સુરક્ષા દળોને ઘેરી લીધા હતા અને પથ્થરમારો કર્યો હતો. આ તસવીરોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ભીડ કેવી રીતે પોતાનો રોષ વ્યક્ત કરી રહી છે. સુરક્ષા દળોની ગાડી ઉપર ચઢીને કેટલાંક લોકો તોડફોડ કરી રહ્યા છે.
May 6,2020, 20:29 PM IST
Riyaz naikoo
પાકિસ્તાનના 'પોસ્ટર બોય' રિયાઝ નાયકુનો THE END, 10 પોઈન્ટમાં જાણો ઈન્સાઈડ સ્ટોરી
પુલવામા (Pulwama) જિલ્લાના અવંતિપોરાના બેગપોરા ગામમાં બુધવારના સુરક્ષા દળોએ કાશ્મીરના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને હિઝ્બુલ મુઝાહિદ્દીનના ટોપ કમાન્ડર રિયાઝ નાયકુ (Riyaz Naikoo)ને ઠાર માર્યો છે. આ તે જ ગામ છે જ્યાં રિયાઝ નાયકુનો જન્મ થયો હતો. અહીં તેનો પરિવાર રહે છે. આથંકી રિયાઝ નાયકુ A++ કેટેગરીનો આતંકી હતો. સુરક્ષા દળો લાંબા સમયથી તેને શોધી રહ્યાં હતા અને સેનાએ તેના પર 12 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું. આ પહેલા 4 વખત સુરક્ષા દળને ચકમો આપી રિયાઝ નાયકુ ભાગી છુટ્યો હતો. નાયકુને મારવા માટે સુરક્ષા દળોએ ખાસ પ્લાન બનાવ્યો હતો. જાણો નાયકુના મોતની ઈન્સાઈડ સ્ટોરી...
May 6,2020, 19:04 PM IST
jammu and kashmir
J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, હિજબુલનો ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂ ઠાર
કાશ્મીર ઘાટીમાં એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. હિજબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂ માર્યો ગયો છે. રિયાઝ નાયકૂના માથે 12 લાખનું ઈનામ હતું. આતંકી રિયાઝ નાયકૂને સુરક્ષાદળોએ આતંકીઓની સૌથી ખતરનાક શ્રેણી A++માં તેને રાખ્યો હતો. એક સમયે નાયકૂ મેથ્સ ટીચર હતો અને ત્યારબાદ આતંકી બની ગયો.
May 6,2020, 15:28 PM IST
Trending news
Karsan Patel Patidar
પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરસન પટેલ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ
lifestyle
Dandruff solution: શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે 6 અસરકારક ઘરેલું નુસ્ખા
lifestyle
બ્યુટી કેર રૂટીનમાં ચાને કરો 3 રીતે સામેલ, સ્કિનથી લઈને વાળ સુધી રહેશે હલ્ધી
Rythu Bharosa Scheme
ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના
health
શું થશે જો 14 દિવસ સુધી ખાંડને કરી દો ગુડબાય? આવશે આ ચોંકાવનારા બદલાવ!