हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
roar
Roar News
alpesh thakor
અલ્પેશ ઠાકોરનો હુંકાર, મને ગાળો આપનારાઓની ખેર નથી હું દરેકને જોઇ લઇશ
કાંકરેજના તેરવાડા ખાટલા બેઠકમાં પહોંચેલા અલ્પેશ ઠાકોરે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. કેટલાક રાજકીય કાવાદાવાઓમાં અમે પણ ભુલા પડ્યા અમે પણ ક્યાંક ફસાયા પણ ખરા જો કે આજે કોઈપણ સભા હોય કોઈપણ મિટિંગ હોય પણ એકમાત્ર લક્ષ્ય હોય છે આ બધાનો અલ્પેશ ઠાકોર. સ્ટેજ ઉપરથી અલ્પેશ ઠાકોરને ગાળો દેવા સિવાય કોઈ કામ નથી કરતા. જે ઝેર ઓકે છે તેમાં કેટલું અમૃત છે એ મને ખબર છે. એ બોલે છે પણ હું બોલી નથી શકતો પણ જાણું તો હું એ બધું છું જેઓ તે કહેવા માંગે છે.
Apr 11,2022, 0:43 AM IST
Yuvraj sinh jadeja
યુવરાજનો હુંકાર કાં વોરા નહી કાં અમે નહી: ગુજરાતનાં યુવાન માટે છેલ્લા શ્વાસ સુધી લડી
આજે આપ નેતા યુવરાજસિંહ જાડેજા અને આપનાં કેટલાક નેતાઓ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે મહેશ સવાણીથી માંડીને અસિત વોરા સુધીના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. યુવરાજસિંહ કહ્યું કે, મહેશ સવાણીની તબિયત ખૂબ જ ખરાબ છે. સવાણીના ઉપવાસ વિધાર્થીઓ માટે છે. તેવામાં માત્ર નેતાઓ નહી પરંતુ વિદ્યાર્થીઓએ પણ આગળ આવીને લડત આપવી પડશે. મહેશ ભાઈ જેવા સમાજના અગ્રણીની જરૂર છે તો જ તેઓ ઉપવાસ તોડે તે ખુબ જ જરૂરી છે.
Dec 28,2021, 22:27 PM IST
Trending news
farmers
"બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે" જો આ કાયદો આવ્યો તો કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરશે
Ahmedabad
અમદાવાદ પોલીસ ખ્યાતિના હત્યારા ડો.વજીરાણીને આપે છે VIP સુવિધા, તંત્ર સામે ઉઠ્યા સવાલ
health tips
Roti Flour: ઘઉં છોડો, શિયાળામાં આ 5 લોટની રોટલી ખાઓ, મળશે જબરદસ્ત એનર્જી અને ફાયદા
Nirmala Sitharaman
ભારત સરકાર વધુ 4 સરકારી બેન્કોને વેચવાની તૈયારીમાં..!તમારું ખાતું તો નથીને આ બેન્કમા
Fake doctor
સૌથી મોટો ખુલાસો, સુરતમાં નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા IPS અધિકારી
Rahu ketu gochar
Rahu-Ketu Gochar 2025: વર્ષ 2025માં રાહુ-કેતુ કરશે ગોચર, ત્રણ જાતકોને મળશે અઢળક લાભ
Agarbatti
Agarbatti: પૂજા સમયે અગરબત્તી કરવી શુભ કે અશુભ ? જાણો અગરબત્તી કરવાના સાચા નિયમ વિશે
Scientists
મરઘી અને ઈંડામાં પહેલા કોણ આવ્યું, નવી શોધમાં વૈજ્ઞાનિકોએ આપ્યો ફાઈનલ જવાબ
hair loss
શું તમે પણ નાની ઉંમરે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? આ ટિપ્સ બનાવશે મજબૂત
health tips
રોજ સવારે 1 ચમચી આદુનો રસ પી લેશો તો આખો શિયાળો રહેશો તંદુરસ્ત, જાણો આદુના ફાયદા