sa vs wi

SA vs WI: ડિફેન્ડિંગ ચેમ્પિયન વિન્ડિઝનો સતત બીજો પરાજય, આફ્રિકાને મળી શાનદાર જીત

આઈસીસી ટી20 વિશ્વકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી છે. ટીમને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે તેનો સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. 
 

Oct 26, 2021, 07:41 PM IST