salt satyagraha

નાનકડું દેલાડ પણ ઐતિહાસિક દાંડી યાત્રાનું સાક્ષી રહ્યું છે, જ્યાં ગાંધીજીએ મૌન પાળ્યું હતું

  • બાપુની દાંડી યાત્રા ૨૦ મા દિવસે ઓલપાડના દેલાડ પહોંચી હતી
  • દેલાડ ખાતે બે દિવસ પસાર કર્યા બાદ બાપુએ એ દિવસ મૌન રાખ્યું હતું 

Mar 14, 2021, 08:54 AM IST

DANDI YATRA: દાંડીયાત્રા દરમિયાન ગાંધીજીની ધરપકડની હતી સંભાવના, આ વ્યક્તિએ અંગ્રેજો સામે અજમાવ્યો આ કિમિયો

ગાંધીજીએ 1930માં મીઠાના ભાવ માટે દાંડીયાત્રા કરી હતી. 91માં વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાંડીકૂચ કરવાના છે જેનો 12 તારીખથી પ્રારંભ થશે. આઝાદીનો અમૃત મહોત્સવ 75 અઠવાડિયા સુધી ઉજવાશે. જ્યારે ગાંધીજીએ દાંડીયાત્રા કરી હતી ત્યારે એક અદિભુત કિસ્સો થયો હતો.

Mar 12, 2021, 12:15 PM IST

Dandi Yatra: કોણ હતા તે લબરમૂછિયા યુવાનો? જેમણે ગાંધીજી સાથે મળીને અંગ્રેજ સરકારને ઘૂંટણિયે પાડી દીધી...

ગાંધીજીની સાથે જે 80 યાત્રીઓએ દાંડીમાં મીઠાનો કાળો કાયદો તોડ્યો હતો. તેમાં મોટા ભાગના સત્યાગ્રહીઓની ઉંમર 16થી 25 વર્ષની હતી. 

Mar 12, 2021, 11:59 AM IST

Dandi Yatra: આજે પણ દાંડીયાત્રાના સમયને યાદ કરીને વડીલોની આંખો થઈ જાય છે ભીની...

અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડી યાત્રા અસલાલી, નવાગામ, માતર, નડીયાદ થઈ આણંદ પહોંચી. આણંદમાં આવેલા બોરસદ તાલુકાની નાપા ગામની ધર્મશાળામાં 78 પદયાત્રીઓ સાથે રાતવાસો કર્યો હતો. અહીં મીઠાના વિરોધમાં નાનકડી સભા યોજવામાં આવી હતી.

Mar 12, 2021, 11:39 AM IST

Dandi March: કેમ કરવામાં આવી દાંડી કૂચ? શું થયું દાંડી કૂચ પછી? અને દાંડી પહોંચીને બાપુએ શું કહ્યું? જાણો ઈતિહાસ

12મી માર્ચ 2021ના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 91 વર્ષ બાદ ફરીએકવાર અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી કૂચનો પ્રસ્થાન કરાવ્યો. પણ શું 9 દાયકાઓ પહેલાંના આ ઈતિહાસ વિશે જાણો છો તમે?

Mar 12, 2021, 11:03 AM IST

Dandi March: કેમ કોંગ્રેસના સભ્યોને બદલે ગાંધીજીએ દાંડીયાત્રા માટે કરી હતી આશ્રમના સભ્યોની પસંદગી? જાણો રસપ્રદ કહાની

બાપુએ ચપટી મીઠું ઉપાડ્‌યું અને બોલ્યા કે, ‘મૈને નમક કા કાનુન તોડા હૈ...’ આ ઘટના બાદ દેશના અનેક ભાગોમાં આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો અને અંગ્રેજ સરકાર સામે વિરોધ તીવ્ર બનતો ગયો. ગાંધીજીની આ પદયાત્રા દાંડી કૂચ તરીકે ઇતિહાસમાં અંકિત થઈ ગઈ.

Mar 12, 2021, 10:19 AM IST