sabarmati ashram

દાંડીયાત્રીઓની સેવાનો એક નવો પ્રયોગ, આત્મ-નિર્ભર ભારત પ્રત્યે દર્શાવી કટીબદ્ધતા

ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બ્રિટિશ શાસનમાં લાગુ કરાયેલા મીઠાના કાયદાના વિરૂદ્ધમાં મહાત્મા ગાંધીએ સાબરમતીથી દાંડી સુધી કૂચ કરી હતી.

Apr 4, 2021, 07:38 AM IST

નાનકડું દેલાડ પણ ઐતિહાસિક દાંડી યાત્રાનું સાક્ષી રહ્યું છે, જ્યાં ગાંધીજીએ મૌન પાળ્યું હતું

  • બાપુની દાંડી યાત્રા ૨૦ મા દિવસે ઓલપાડના દેલાડ પહોંચી હતી
  • દેલાડ ખાતે બે દિવસ પસાર કર્યા બાદ બાપુએ એ દિવસ મૌન રાખ્યું હતું 

Mar 14, 2021, 08:54 AM IST

Dandi March Anniversary: PM મોદીએ મીઠાના 3 અર્થ ગણાવ્યાં, કહ્યું- આપણા ત્યાં મીઠું શ્રમ અને સમાનતાનું પ્રતિક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) ની શરૂઆત કરી.

Mar 12, 2021, 01:18 PM IST

DANDI YATRA: દાંડીયાત્રા દરમિયાન ગાંધીજીની ધરપકડની હતી સંભાવના, આ વ્યક્તિએ અંગ્રેજો સામે અજમાવ્યો આ કિમિયો

ગાંધીજીએ 1930માં મીઠાના ભાવ માટે દાંડીયાત્રા કરી હતી. 91માં વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાંડીકૂચ કરવાના છે જેનો 12 તારીખથી પ્રારંભ થશે. આઝાદીનો અમૃત મહોત્સવ 75 અઠવાડિયા સુધી ઉજવાશે. જ્યારે ગાંધીજીએ દાંડીયાત્રા કરી હતી ત્યારે એક અદિભુત કિસ્સો થયો હતો.

Mar 12, 2021, 12:15 PM IST

Dandi Yatra: કોણ હતા તે લબરમૂછિયા યુવાનો? જેમણે ગાંધીજી સાથે મળીને અંગ્રેજ સરકારને ઘૂંટણિયે પાડી દીધી...

ગાંધીજીની સાથે જે 80 યાત્રીઓએ દાંડીમાં મીઠાનો કાળો કાયદો તોડ્યો હતો. તેમાં મોટા ભાગના સત્યાગ્રહીઓની ઉંમર 16થી 25 વર્ષની હતી. 

Mar 12, 2021, 11:59 AM IST

Dandi Yatra: આજે પણ દાંડીયાત્રાના સમયને યાદ કરીને વડીલોની આંખો થઈ જાય છે ભીની...

અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડી યાત્રા અસલાલી, નવાગામ, માતર, નડીયાદ થઈ આણંદ પહોંચી. આણંદમાં આવેલા બોરસદ તાલુકાની નાપા ગામની ધર્મશાળામાં 78 પદયાત્રીઓ સાથે રાતવાસો કર્યો હતો. અહીં મીઠાના વિરોધમાં નાનકડી સભા યોજવામાં આવી હતી.

Mar 12, 2021, 11:39 AM IST

PHOTOS: PM Modi એ સાબરમતી આશ્રમની લીધી મુલાકાત, વિઝિટર્સ બૂકમાં લખ્યો આ ખાસ સંદેશ

પીએમ મોદી આજે અમદાવાદની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની (Azadi ka Amrut Mahotsav) શરૂઆત કરાવશે. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે જ્યારે દાંડી યાત્રાના પણ 91 વર્ષ પૂરા થયા છે. પીએમ મોદીએ અમદાવાદમાં આગમન સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી અને એક ખાસ સંદેશ પણ વિઝિટર્સ બૂકમાં લખ્યો. 

Mar 12, 2021, 11:33 AM IST

Dandi March: કેમ કરવામાં આવી દાંડી કૂચ? શું થયું દાંડી કૂચ પછી? અને દાંડી પહોંચીને બાપુએ શું કહ્યું? જાણો ઈતિહાસ

12મી માર્ચ 2021ના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 91 વર્ષ બાદ ફરીએકવાર અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી કૂચનો પ્રસ્થાન કરાવ્યો. પણ શું 9 દાયકાઓ પહેલાંના આ ઈતિહાસ વિશે જાણો છો તમે?

Mar 12, 2021, 11:03 AM IST

Dandi March: કેમ કોંગ્રેસના સભ્યોને બદલે ગાંધીજીએ દાંડીયાત્રા માટે કરી હતી આશ્રમના સભ્યોની પસંદગી? જાણો રસપ્રદ કહાની

બાપુએ ચપટી મીઠું ઉપાડ્‌યું અને બોલ્યા કે, ‘મૈને નમક કા કાનુન તોડા હૈ...’ આ ઘટના બાદ દેશના અનેક ભાગોમાં આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો અને અંગ્રેજ સરકાર સામે વિરોધ તીવ્ર બનતો ગયો. ગાંધીજીની આ પદયાત્રા દાંડી કૂચ તરીકે ઇતિહાસમાં અંકિત થઈ ગઈ.

Mar 12, 2021, 10:19 AM IST

આઝાદી કા અમૃત મહોત્સવઃ સાબરમતી આશ્રમ ખાતે પીએમ મોદીની હાજરીમાં મુખ્ય કાર્યક્રમથી રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ થશે

‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે. 

Mar 10, 2021, 09:15 PM IST

હરતુ-ફરતું 'વ્હાઇટ હાઉસ' છે ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન, જાણો શું છે ખાસિયત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ છે. એવામાં તેમની સુરક્ષા પણ ચાંપતી છે, પછી તે હવામાં હોય કે જમીન પર. જમીન પર તે બીસ્ટમાં સવાર થાય છે, તો બીજી તરફ હવાઇ યાત્રા માટે એરફોર્સ વનનો ઉપયોગ કરે છે. તેને હરતુ ફરતું વ્હાઇટ હાઉસના નામે પણ ઓળખવામાં આવે છે. જ્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. 

Feb 24, 2020, 05:21 PM IST

ટ્રમ્પના ભાષણમાં બોલીવુડનો ઉલ્લેખ, યાદ આવી અમિતાભની શોલે, શાહરૂખની DDLJ

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારતીયોને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે બોલીવુડ ફિલ્મોની પણ ખુબ પ્રશંસા કરી હતી. તેમણે શાહરૂખ ખાન-કાજોલની ફિલ્મ ડીડીએલજેનો પણ ઉલ્લેખ કર્યો હતો. 
 

Feb 24, 2020, 03:14 PM IST

પાકિસ્તાનના આતંક પર બોલ્યા ટ્રમ્પ, તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું મોટેરા

નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, તે કટ્ટર ઇસ્લામિક આતંકવાદ વિરુદ્ધ જંગમાં ભારતની સાથે છે. તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા બંન્ને જ પોતાના નાગરિકોને ઇસ્લામિક આતંકવાદથી બચાવી રહ્યાં છે. 
 

Feb 24, 2020, 03:04 PM IST

PiCS : ટ્રમ્પે કાંત્યો ચરખો અને લખ્યો સુંદર મેસેજ

પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બન્ને નેતાઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં સાબરમતી આશ્રમને સજાવવામાં આવ્યો હતો અને પીએમ મોદી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા ટ્રમ્પે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પરંપરા અનુસાર પોતાના બુટ ઉતારીને આશ્રમમાં પ્રવેશ કર્યો હતો.

Feb 24, 2020, 01:54 PM IST

નમસ્તે ટ્રમ્પ: ડોનાલ્ડ ટ્રંપે લીધી ગાંધી આશ્રમની લીધી મુલાકાત, ચરખો કાંતી લખ્યો મેસેજ

ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે સાબરમતી આશ્રમની વિઝિટર બુકમાં લખ્યું કે, અમારા મહાન મિત્ર વડાપ્રધાન મોદીને આ ખાસ મુલાકાત કરાવવા બદલ આભાર. સાબરમતી આશ્રમની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો મોટેરા સ્ટેડિયમ જવા માટે રવાના થઈ ગયો હતો.

Feb 24, 2020, 01:38 PM IST
Donald Trump Can Visit Sabarmati Ashram At Ahmedabad PT3M55S

ડોનાલ્ડ ટ્રંપ લઈ શકે છે સાબરમતી આશ્રમની મુલાકાત

અમેરીકાના રાષ્ટ્રીય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાબરમતી આશ્રમની મુલાકાતાને લઇને ચર્ચાઓએ જોર પકડ્યુ છે વિશ્વના કે દેશના કોઇ પણ મોટા નેતાઓ જ્યારે ગુજરાત અને અમદાવાદની મુલાકાતે હોય ત્યારે સાબરમતી આશ્રમની મુલાકાત ચોક્કસ લેતા હોય છે અમદાવાદના મોટેરા ખાતેના સ્ટે઼ડીયમાં હાઉડી ટ્રમ્પ કાર્યકમની ચર્ચાઓ થઇ રહી છે તે મુલાકાત દરમ્યાન ટ્ર્રમ્પ આશ્રમની મુલાકાત લેશે તેવી આશાઓ જાગી છે.

Jan 30, 2020, 07:10 PM IST

ગાંધી જયંતી પર મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય લલિત વસોયાની જીપ લપસી

ગઈકાલે મહાત્મા ગાંધીજી (gandhi jayanti)ની 150 (Gandhi 150) મી જન્મજયંતી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ હતી. અનેક કાર્યક્રમો, અભિયાન દ્વારા મહાત્મા ગાંધીજી અને તેમના વિચારોને યાદ કરાયા હતા. અનેક નેતાઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ વચ્ચે ધોરાજી (Dhoraji) ના ધારાસભ્ય લલિત વસોયા (Vasoya) નો વીડિયો સોશિયલ (Viral Video) મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે મહાત્મા ગાંધીજી (Mahatma gandhi)ને લઈને મોટો ભાંગરો વાટ્યો છે. 

Oct 3, 2019, 09:02 AM IST

VIDEO : દુબઈના બુર્જ ખલીફા પર અપાઈ ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ

આજે 2 ઓક્ટોબરના રોજ ભારતમાં પણ સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ગાંધી જયંતીની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સ્વચ્છ ભારત એવોર્ડના વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ સાથે જ તેમણે દેશને આગામી 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. 
 

Oct 3, 2019, 12:00 AM IST

ગાંધી જયંતી 150મું વર્ષઃ દેશમાં 'સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત' અભિયાનનો પ્રારંભ કરાવતા પીએમ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર, ગાંધીજયંતી નિમિત્તે મહાત્મા ગાંધીના અમદાવાદના સાબરમતી આશ્રમના મહેમાન બન્યા હતા. તેમણે આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને ફુલ ચડાવીને વિશ્વ મહાત્માને શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી આશ્રમની મુલાકાત લીધી હતી અને આશ્રમમાં પ્રદર્શનમાં મુકવામાં આવેલી વિવિધ વસ્તુઓ વિશે માહિતી મેળવી હતી. (તમામ ફોટો સાભારઃ ANI)

Oct 2, 2019, 10:28 PM IST