samsung news

આવી રહ્યો છે 32MP સેલ્ફી કેમેરા સાથે સેમસંગ ગેલેક્સી A52s, જાણો કિંમત અને ફીચર્સ

કેટલાક દિવસ પહેલા આવેલા રિપોર્ટથી જાણ થાય છે કે ગેલેક્સી A52s 5G માં સ્નેપડ્રેગન 778G પ્રોસેસર આપવામાં આવશે. મહત્વનું છે કે કંપનીએ ગેલેક્સી A52 4G અને ગેલેક્સી  A52 5G સ્માર્ટફોન સ્નેપડ્રેગન 720G અને સ્નેપડ્રેગન 750G ની સાથે આવે છે. 
 

Aug 3, 2021, 09:20 AM IST