हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sanya Malhotra
Sanya malhotra News
jawan
Jawan: જવાનની 'ગર્લ ગેંગ'ને મળો, એક ઈશારામાં જ શરૂ કરી દે છે અંધાધૂંધ ફાયરિંગ
Jawan Girl Gang: જવાનમાં વારંવાર એક જ અવાજ સંભળાય છે, તે છે રેડી ગર્લ્સ અને સામેથી આવતો અવાજ યસ ચીફનો છે. હવે તો બધા જાણે છે કે ચીફ કોણ છે, પરંતુ ચાલો આપણે એ પણ ઓળખીએ કે તે ગર્લ ગેંગ કોણ છે.
Sep 8,2023, 8:05 AM IST
OTT Release Movies Web Series
OTT પર રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી રહી છે આ Movies અને Web Series, જુઓ લિસ્ટ
OTT પર ગયા અઠવાડિયે ઘણી વેબ સિરીઝ અને મૂવી રિલીઝ થઈ હતી. આ ફિલ્મો અને વેબ સિરીઝે ઓટીટી પર ધમાલ મચાવી છે. જાણો OTT પર આ સિરીઝ અને મુવીઝને અત્યાર સુધીમાં કેટલા વ્યુઝ મળ્યા છે...
May 30,2023, 9:45 AM IST
Sanya Malhotra
Sanya Malhotra કરી રહી છે ખૂબ મસ્તી, તમને પણ થશે માલદીવ જવાનું મન
બોલીવુડ અભિનેત્રી સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) વેકેશન પર છે અને ખૂબ મજા કરી રહી છે. સાન્યાએ બ્રાઉન કલરની બિકીનીમાં ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે.
Feb 19,2021, 23:35 PM IST
સાન્યા મલ્હોત્રા
સાન્યા મલ્હોત્રાએ કર્યો માધુરીના અંદાજમાં ડાન્સ, વાયરલ થયો VIDEO
સાન્યા દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં તેને માધુરીના એક પ્રખ્યાત ગીત પર નાચતી જોઈ શકાય છે.
Oct 15,2019, 17:08 PM IST
સાન્યા મલ્હોત્રા
આ મામલે બીજી એક્ટ્રેસ કરતા અલગ છે સાન્યા, જાણો શું કહ્યું આ અંગે
‘દંગલ’થી ચર્ચિત અભિનેત્રી સાન્યા મલ્હોત્રા વિશે એક વાત જાણી તમે પણ હેરાન થઇ જશો. કેમકે, જ્યાં બીજી એક્ટ્રેસ એકવાર પહેરેલા કપડા બીજી વખત પહેરતી નથી, ત્યારે સાન્યાની આ વાતનું કોઇ ઍબસ્ટિનન્સ નથી.
May 4,2019, 10:52 AM IST
ફોટોગ્રાફ
'ફોટોગ્રાફ'માં પોતાના પાત્ર માટે નવાજુદ્દીને પાપારાઝી પાસેથી લીધી પ્રેરણા!
રિતેશ બત્રાની ફિલ્મ ''ફોટોગ્રાફ''માં અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી એક ફોટોગ્રાફરની ભૂમિકામાં જોવા મળશે. અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી ફિલ્મોમાં પોતાના પાત્ર સાથે પ્રયોગ કરવા માટે જાણીતા છે. નવાજુદ્દીન સિદ્દીકી પોતાના પાત્રમાં ઢળી જવા માટે કોઇ કસર છોડતા નથી. ફિલ્મ ''ફોટોગ્રાફ''માં એક ફોટોગ્રાફરની ભૂમિકાને સારી સમજવા માટે નવાજદ્દીને પોતાની જીંદગીના પાપારાઝી પાસેથી પ્રેરણા લીધી જે મોટાભાગે કલાકારોને પોતાના કેમેરામાં કેદ કરે છે.
Feb 27,2019, 15:56 PM IST
બધાઇ હો
2018નું વર્ષ છે યાદગાર ! બેક ટુ બેક મનોરંજક મૂવીઝ માટે બોલિવૂડને 'બધાઇ હો'
બહુ સરસ કે સુપરહિટની રેન્જમાંથી આ મૂવી થોડા કારણોસર બહાર રહી જાય તેવું છે. બે પોઇન્ટ છે એક તો પુત્રની પ્રેમકહાની માટે ફાળવાયેલો સ્પેસ મૂવીના હિલેરિયસ ટોનને વચ્ચે હળવો કરે છે.
Oct 19,2018, 14:08 PM IST
સાન્યા મલ્હોત્રા
આમિર ખાનની સાથે કરિયરની શરૂઆત કરનારી સાન્યાને આ આશા ન હતી ‘દંગલ’થી
બોલીવુડમાં ચાલતી ‘નેપોટિઝ્મ’ (પરિવારવાદ)ની ચર્ચા વચ્ચે સાન્યા એવી એક્ટ્રેસ છે, જે ઇન્ડસ્ટ્રીની બહારથી હોવા છતાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના રંગમાં રંગાઇ ગઇ છે
Oct 17,2018, 9:29 AM IST
Pataakha movie review
મૂવી રિવ્યુ: પટાખા ટૂંકી વાર્તાને ખેંચવામાં દમદાર પર્ફોમન્સ વેડફાયું
દંગલની દમદાર અદાકારા સાન્યા મલ્હોત્રા, બોલિવૂડ હજુ જેની બરાબર કદર નથી કરી શક્યું એવો જબરદસ્ત અભિનેતા વિજય રાઝ. કોમિકમાં જેની સેન્સ અને ટાઇમિંગ વર્તમાન સમયમાં સૌથી શ્રેષ્ઠ માની શકાય એવો સૂનિલ ગ્રોવર, નવોદિતા પણ ગજબનો આત્મવિશ્વાસ ધરાવતી રાધિકા મદન અને આ બધા પર ગ્રામીણ અને જમીનથી જોડાયેલી વાર્તા કહેવાનો માસ્ટર સ્ટોરી ટેલર વિશાલ ભારદ્વાજ. ઘણીવાર કાસ્ટ અને ક્રૂ એટલું મજબૂત હોય કે તમે આંખ બંધ કરીને એ મૂવી જોવા દોટ લગાવો. પણ એક મૂવી તો તમામ પાસા પર ખરી ત્યારે જ ઉતરે છે જ્યારે તેની સાથે જોડાયેલાં સર્વસ્વ પોતાનું શ્રેષ્ઠ આપે. અને એવું ન થાય તો જે ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થાય તેને જ ભોગવવું પડે છે, પટાખા સાથે કંઇક એવું જ થયું છે.
Sep 28,2018, 15:51 PM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા