हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાન્યા મલ્હોત્રા
સાન્યા મલ્હોત્રા News
Bollywood Movies
ઢગલાબંધ કલાકારોથી ભરેલી 'મેદાન' ફિલ્મમાં અજય દેવગન સાથે જોવા મળશે 'ગામ આખુ'
Maidaan Screening Photos: બોની કપૂરના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ 'મેદાન'ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન ગઈકાલે રાત્રે એટલે કે 9મી માર્ચે કરવામાં આવ્યું હતું. 'મેદાન'ની સ્ટાર કાસ્ટની સાથે સાથે, બોની કપૂરની પુત્રી જ્હાન્વી કપૂર અને અર્જુન કપૂરે તેમની સ્ટાઈલિશ સ્ટાઈલથી લાઈમલાઈટ ચોરી કરવામાં કોઈ કસર છોડી નથી. આવો, અહીં 'મેદાન'ની સ્પેશિયલ સ્ક્રીનિંગ તસવીરો જોઈએ...
Apr 10,2024, 11:44 AM IST
OTT Release Movies Web Series
OTT પર રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી રહી છે આ Movies અને Web Series, જુઓ લિસ્ટ
OTT પર ગયા અઠવાડિયે ઘણી વેબ સિરીઝ અને મૂવી રિલીઝ થઈ હતી. આ ફિલ્મો અને વેબ સિરીઝે ઓટીટી પર ધમાલ મચાવી છે. જાણો OTT પર આ સિરીઝ અને મુવીઝને અત્યાર સુધીમાં કેટલા વ્યુઝ મળ્યા છે...
May 30,2023, 9:45 AM IST
સાન્યા મલ્હોત્રા
સાન્યા મલ્હોત્રાએ કર્યો માધુરીના અંદાજમાં ડાન્સ, વાયરલ થયો VIDEO
સાન્યા દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં તેને માધુરીના એક પ્રખ્યાત ગીત પર નાચતી જોઈ શકાય છે.
Oct 15,2019, 17:08 PM IST
સાન્યા મલ્હોત્રા
આ મામલે બીજી એક્ટ્રેસ કરતા અલગ છે સાન્યા, જાણો શું કહ્યું આ અંગે
‘દંગલ’થી ચર્ચિત અભિનેત્રી સાન્યા મલ્હોત્રા વિશે એક વાત જાણી તમે પણ હેરાન થઇ જશો. કેમકે, જ્યાં બીજી એક્ટ્રેસ એકવાર પહેરેલા કપડા બીજી વખત પહેરતી નથી, ત્યારે સાન્યાની આ વાતનું કોઇ ઍબસ્ટિનન્સ નથી.
May 4,2019, 10:52 AM IST
ફોટોગ્રાફ
'ફોટોગ્રાફ'માં પોતાના પાત્ર માટે નવાજુદ્દીને પાપારાઝી પાસેથી લીધી પ્રેરણા!
રિતેશ બત્રાની ફિલ્મ ''ફોટોગ્રાફ''માં અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી એક ફોટોગ્રાફરની ભૂમિકામાં જોવા મળશે. અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી ફિલ્મોમાં પોતાના પાત્ર સાથે પ્રયોગ કરવા માટે જાણીતા છે. નવાજુદ્દીન સિદ્દીકી પોતાના પાત્રમાં ઢળી જવા માટે કોઇ કસર છોડતા નથી. ફિલ્મ ''ફોટોગ્રાફ''માં એક ફોટોગ્રાફરની ભૂમિકાને સારી સમજવા માટે નવાજદ્દીને પોતાની જીંદગીના પાપારાઝી પાસેથી પ્રેરણા લીધી જે મોટાભાગે કલાકારોને પોતાના કેમેરામાં કેદ કરે છે.
Feb 27,2019, 15:56 PM IST
સાન્યા મલ્હોત્રા
આમિર ખાનની સાથે કરિયરની શરૂઆત કરનારી સાન્યાને આ આશા ન હતી ‘દંગલ’થી
બોલીવુડમાં ચાલતી ‘નેપોટિઝ્મ’ (પરિવારવાદ)ની ચર્ચા વચ્ચે સાન્યા એવી એક્ટ્રેસ છે, જે ઇન્ડસ્ટ્રીની બહારથી હોવા છતાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના રંગમાં રંગાઇ ગઇ છે
Oct 17,2018, 9:29 AM IST
Trending news
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક