satisfied

ગુજરાત સરકારની તૈયારીઓથી ગૃહમંત્રી સંતુષ્ટ, રસીકરણની અપીલ, રેમડેસિવિર મુદ્દે ડોક્ટર્સને ચેતવ્યા

આ હોસ્પિટલની તૈયારીઓનો તાગ મેળવવા અને ડ્રાયરનમાં ખુદ ગૃહમંત્રી અમિત શાહ આવ્યા છે. તેમણે ગુજરાતની કોરોના અંગેની સ્થિતિનો તાગ મેળવવા માટે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તમામ હાઇલેવલનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનાં તમામ ટોચના અધિકારીઓ સાથે ગૃહમંત્રી અમિત શાહ બેઠક યોજી રહ્યા છે. 

Apr 23, 2021, 07:46 PM IST

કચ્છની વર્ષો જૂની માંગ સંતોષાઇ, સરકાર દ્વારા આપવામાં આવી છે ખાસ ભેટ

કચ્છ સાથે દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે વિમાની સેવા ચાલુ છે, પરંતુ દેશની રાજધાની દિલ્હી સાથેની વિમાની સેવા શરૂ કરવાની લાંબા અરસાની માંગ આખરે સંતોષાતાં આનંદની લાગણી પ્રસરી. પોર્ટ અને તેને સંલગ્ન ઉદ્યોગોના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિથી ધમધમતા કંડલા કોમ્પ્લેક્ષ અને  દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે વિમાની સેવા ચાલુ છે, પરંતુ દેશની રાજધાની દિલ્હી સાથેની વિમાની સેવા શરૂ કરવાની લાંબા અરસાની માંગ આખરે સંતોષાતાં આનંદની લાગણી પ્રસરી છે. સ્પાઈસ જેટ વિમાની કંપની દ્વારા આગામી 10 ઓકટોબરથી કંડલા -દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ કરવામાં આવશે. આ સુવિધાથી કચ્છની લાંબા સમયની માંગ સંતોષાઈ છે.

Oct 2, 2020, 08:20 PM IST

93.5 % લોકોને PM મોદી પર વિશ્વાસ, કોરોના વિરુદ્ધ મજબુતીથી લડી રહી છે સરકાર

કોરોના વાયરસની મહામારી વિરુદ્ધ લડાઇમાં ગત્ત એક મહિનામાં તૈયારીનો સુચકાંક (ઇન્ડેક્સ ઓફ રેડીનેસ)માં ઝડપથી વધારો થયો છે. આત્મસંતૃષ્ટિનો સુચકાંક નીચે જતો રહ્યો છે, જ્યારે મહામારીને પહોંચી વળવા માટે સરકારનાં પ્રયાસોમાં લોકોનો વિશ્વાસ ન માત્ર નક્કર થયો છે, પરંતુ અપ્રુવલ રેટિંગમાં તોતિંગ વધારો થયો છે. આઇએએનએસ/સી વોટરનાં સર્વેમાં ગુરૂવારે આ વાત સામે આવી હતી. 

Apr 24, 2020, 12:32 AM IST
Surat Election Commisnor Is Not Satisfied With Report On Jitu Vaghani's Statement PT1M28S

જીતુ વાઘાણી સામેના કેસના રિપોર્ટથી મુખ્ય ચૂંટણી અધિકારી અસંતુષ્ટ, જાણો કારણ

સુરતમાં જીતુ વાઘાણી સામે આચારસંહિતા કેસના રિપોર્ટથી મુખ્ય ચૂંટણી અધિકારી અસંતુષ્ટ, પ્રવચનની સીડી સહિત વધુ પુરાવા મગાવ્યાં. કોંગ્રેસ પર ટિપ્પણી મામલે જીતુ વાઘાણી વિરુદ્ધ થઇ હતી અરજી

Apr 11, 2019, 02:00 PM IST