हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Satish Sharma
Satish sharma News
Satish Sharma
રિટાયર્ડ પોલીસ કમિશનર સતીશ શર્મા લૂંટાયા, ખાતામાંથી ઉપડી ગયા રૂપિયા
જનજનતા સાથે ચોરી-લૂંટના બનાવો અઢળક બનતા હોય છે. પણ સુરતના પૂર્વ પોલીસ કમિશનર સતીશ શર્મા (Satish Sharma) સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. અજાણ્યા ઈસમ દ્વારા ડિમેટ એકાઉન્ટના પાસવર્ડ ચોરી કરી તેમના એકાઉન્ટમાંથી 4899 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાયું છે. નિવૃત્ત પોલીસ કમિશનર સતીશ શર્માએ આ અંગે સાઇબર ક્રાઇમ (Cyber Crime) બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. 26 ડિસેમ્બર સવારે આશરે 7.15 કલાકે સતીશ શર્માના બેંક બેંક એકાઉન્ટમાંથી આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યારે સતીશ શર્મા સુરતના પોલીસ કમિશનર હતા, ત્યારે નિયમ બહાર પાડ્યો હતો કે 5 લાખથી વધુની છેતરપિંડી જ સાયબર ક્રાઇમમાં નોંધાવવામાં આવશે, ત્યારે તેમની સાથે થયેલી છેતરપિંડી 5000ની પણ નથી.
Dec 27,2019, 8:33 AM IST
સુરત
સુરત કસ્ટોડિયલ ડેથ કેસ: પીએસઆઈ ચિરાગ ચૌધરી અને કોન્સ્ટેબલ હરેશની અટકાયત
સુરતના ખટોદરા પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથ કેસમાં ફરાર આઠ પોલીસકર્મીઓ પૈકી એક પીએસઆઈ અને એક કોન્સ્ટેબલ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતાં. જેથી તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી તપાસ ટીમે શરુ કરી છે, મહત્વનું છે કે, ખટોદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં ખટોદરા પોલીસના આરોપી કર્મચારી એવા તત્કાલીન પીઆઈ ખીલેરી, પીએસઆઈ ચૌધરી સહિત આઠ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોધાયો હતો.
Jun 14,2019, 22:00 PM IST
સુરત
સુરત કરૂણાંતિકા: ટ્યૂશન સંચાલકની ધરપકડ, બિલ્ડીંગ માલીક ફરાર- પોલીસ કમિશ્નર
શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 20 વિદ્યાર્થીઓ મોત થયા છે. જને લઇ આજે સુરતના પોલીસ કમિશ્નર સતીશ શર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
May 25,2019, 12:07 PM IST
સુરત
સુરત પોલીસે હવે જાહેરમાં બર્થ-ડેના સેલિબ્રેશન પર લગાવ્યો પ્રતિબંધ
જન્મદિવસ દરેક વ્યક્તિના માટે ખુબ મહત્વનો હોય છે, પરતું હાલના સમયમાં જન્મદિવસે મિત્રો દ્વારા બર્થ ડે બોયને માર મારવાનો, રસ્તા વચ્ચે ઘસડવાની, કેમિકલ છાંટવા સહિતની ઘટનાઓ બને છે, જેમની એક ઘટનામાં એક યુવકનું મૃત્યુ થયું હોવાની ઘટના સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ હતી તેમજ જન્મ દિવસની ઉજવણી વખતે ફોમના ઉપયોગથી આગ લાગવાની ઘટના પણ નોંધાઇ હતી. જેની તકેદારીના ભાગરૂપે સુરત પોલિસ કમિશનર સતીશ શર્માએ જોખમી રીતે બર્થ ડે સેલિબ્રેશન કરવા પ્રતિબંધ લગાવ્યો છે.
May 14,2019, 18:04 PM IST
સુરત
ઊત્તરાયણને લઈને સુરત પોલીસનો વધુ એક તઘલખી નિર્ણય
સુરત પોલીસ દ્વારા ઊત્તરાયણના તહેવારને લઈને એક પછી એક તઘલખી નિર્ણય જાહેર કરવામાં આવી રહ્યા છે. જેને પગલે હવે સુરતીઓમાં પણ નિરાશા વ્યાપી ગઈ છે.
Jan 11,2019, 15:54 PM IST
સુરત
સુરતીઓને નિરાશ કરશે પોલીસનો ફતવો, આ સમયમાં નહિ ચગાવી શકાશે પતંગ
ઉત્તરાયણનો પર્વ આવતાની સાથે જ નાના બાળકોથી લઇ વૃદ્ધોમા ખુશીનો માહોલ જોવા મળતો હોય છે. જો કે તેમની આ ખુશી પર પોલીસ કમિશનર સતીષ શર્માએ પાણી ફેરવી દીધુ છે.
Jan 10,2019, 11:58 AM IST
Trending news
motivational quotes
વર્ષ 2025 માં મળશે ગગનચુંબી સફળતા, આ મોટિવેનશન કોટ્સ સાથે કરો નવા વર્ષની શરુઆત
lpg
નવા વર્ષના પ્રથમ દિવસે દેશવાસીઓને મળ્યા મોટા ખુશખબર; LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો
morning tips
Eating Habits: આ વસ્તુઓ ખાઈને દિવસની શરુઆત ક્યારેય ન કરો, આખો દિવસ બેચેની થયા કરશે
Year 2025
વર્ષ 2025 મંગળનું વર્ષ, આ લોકોએ લાલ રંગના કપડા પહેરવાનું ટાળવું, નહીં તો થશે અનર્થ
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ