sexual harassment

‘તારા લગ્ન નહીં થવા દઉં’ કહીને યુવતીને હેરાન કરતા રોમિયોને અભયમની ટીમે પાઠ ભણાવ્યો

  • અભયમ વડોદરાએ ધમકીભર્યા કોલ મેસેજથી પરેશાન યુવતીને ઉગારી 
  •  આરોપી યુવકને પકડીને કડક શબ્દોમાં ચેતવણી આપીને તેની પાસેથી લેખિતમાં માફી મંગાવી

Aug 20, 2021, 12:44 PM IST

અમદાવાદ : પરિણીતાને સંતાન પ્રાપ્તિ માટે શરીર સુખની માંગણી કરનાર ઠગ પકડાયો

તાંત્રિક વિધીના બહાને મહિલા સાથે અડપલાં કરનાર શખ્સની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે શરીર સુખની માંગણી કરનાર ઠગ આખરે વેજલપુર પોલીસના હિરાસતમાં આવ્યો છે. 

Aug 18, 2021, 04:19 PM IST

સસરાએ પુત્રવધુને કહ્યું, બળાત્કાર શું છે હું તને બતાવીશ... તો પતિ વીડિયો કોલમાં અર્ધનગ્ન થયો

  • લગ્ન પછી સુરતની પરિણીતાને સાસરીવાળાઓ તરફથી ત્રાસ આપવાનું શરૂ કરાયું
  • પોલીસ ફરિયાદ કરતા ગુસ્સે થયેલા સાસરીવાળાઓએ મહિલાને હેરાન કરવાનું શરૂ કર્યું 

Jul 29, 2021, 11:56 AM IST

GG હોસ્પિટલ જાતીય સતામણી મામલે આખરે બે આરોપીઓની ધરપકડ, થશે ચોંકાવનારા ખુલાસા

એક સપ્તાહ અગાઉ મહિલા એટેનડેન્ટ કર્મચારીઓ સાથે જાતીય સતામણી થતા હોવાનો ઘટસ્ફોટ થતાંની સાથે જ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી હતી.

Jun 23, 2021, 02:22 PM IST

ગાંધીનગરના રસ્તાઓ પર યુવતીઓને જોઈ ઢીંચણ સુધીનું પેન્ટ ઉતારી દેતો યુવક પકડાયો

લોકો હવે વધુને વધુ વિકૃતિ તરફ આગળ વધી રહ્યા છે. મોબાઈલ અને સોશિયલ સાઈટ્સના આવ્યા બાદ વિકૃતિનું પ્રમાણ વધી રહ્યું છે. રોજબરોજ એવા કિસ્સા સામે આવી રહ્યાં છે, જેમાં લોકો સભ્ય સમાજમાં હદ વટાવી રહ્યાં છે. પાટનગર ગાંધીનગરમાં એક યુવક પકડાયો છે, જે એક સપ્તાહથી રોડ પર  એકલી જતી મહિલાઓ અને યુવતીઓને જોઈને પોતાનું પેન્ટ ઢીંચણ સુધી ઉતારી દેતો હતો. પોલીસે વોચ ગોઠવીને આ નરાધમને પકડી પાડ્યો છે. 

Jun 17, 2021, 07:45 AM IST

એટેન્ડન્ટ યુવતીઓની જાતીય સતામણીમાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિને છોડવામાં આવશે નહી: પ્રદિપસિંહ જાડેજા

મંત્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ ઉમેર્યુ કે, રાજયભર (Gujarat) માં કોઇપણ બેન કે દિકરીઓ રોજગારી માટે જયાં પણ કામ કરતી હશે અને ત્યાં આવા પ્રકારનું શોષણ થતુ હશે તો રાજય સરકાર ચલાવી લેશે નહી અને કોઇને પણ છોડશે નહી.

Jun 16, 2021, 01:11 PM IST

રૂપાળી છોકરીને જોઈને લાળ પાડતા, આંખ મારતા, હવામાં ચુંબન ફેંકતા લોકો સાવધાન...જશો જેલમાં!

કોઈને જોઈને આંખ મારવી (Winking) કે હવામાં ચુંબનનો ઈશારો કરવો (Flying Kisses) એ પણ શારીરિક સતામણીની શ્રેણીમાં આવે છે.

Apr 11, 2021, 11:14 AM IST

Game Of Thrones ની અભિનેત્રીના પગ બાંધીને ઇલેક્ટ્રિક એડલ્ટ ટોપ વડે કર્યું યૌન શોષણ

એક્ટ્રેસ ઇસ્મે બિયાંકો (Esme Bianco) એ કહ્યું કે મ્યૂઝિશિયન મૈરીલિન મૈનસન એક મોન્સ્ટર છે. જે મારી જીંદગી સહિત બીજી મહિલાઓનું જીવન બરબાદ કરી ચૂક્યા છે.

Feb 14, 2021, 11:37 AM IST

આ નિર્દેશકે કર્યો ખુલાસો #MeToo ના આરોપ બાદ 4 રાત સૂઇ શક્યા ન હતા સુશાંત સિંહ

હવે સુશાંતના શરૂઆતી સિરિયલ 'પરિવત્ર રિશ્તા'ના ડાયરેક્ટર કુશલ જાવેરી (Kushal Zaveri) એ એક એવી જ પોસ્ટ લખીને હંગામો મચ્યો છે.  

Aug 7, 2020, 01:48 PM IST

મહિલા ખેલાડીએ નોંધાવી સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ, રિજિજૂએ આપ્યું નિવેદન

ભારત સરકારનાં રમત મંત્રાલયે કહ્યું કે, 2011થી 2019 સુધી રાષ્ટ્રીય ટ્રેનિંગ કેન્દ્રોમાં શારીરિક શોષણ સંબંધિત કથિત ઘટનાઓની 35 ફરિયાદો નોંધાઇ છે. મંત્રાલયે કહ્યું કે, ભારતીય રમતગમત મંત્રાલય (SAI) દ્વારા સંચાલિત કેન્દ્રો પર કોચની વિરુદ્ધ એથલીંટોએ 27 ફરિયાદો નોંધાવી છે. મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધી શારીરિક શોષણ મુદ્દે દોષીત 14 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે અને 15 કેસમાં પુછપરછ ચાલી રહી છે. બાકી કેસમાં કાં તો આરોપીને સંબંધિત કોર્ટ દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે અથવા તો પછી આરોપો સાબિત થયા નથી. જેથી તેમાં કાંઇ પણ થઇ શકે નથી. 

Jan 18, 2020, 09:21 PM IST

ચિન્મયાનંદે અશ્લીલ વાતોથી માંડીને બોડી મસાજ સુધીના તમામ આરોપ સ્વીકાર્યાઃ SIT ચીફ

એસઆઈટી પ્રમુખ અને પોલીસ મહાનિરીક્ષક નવીન અરોડાએ શાહજહાંપુરમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ચિન્મયાનંદને મસાજની વીડિયો ક્લિપિંગ દેખાડવામાં આવી હતી. આ વીડિયો જોતાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "હવે જ્યારે તમને બધી ખબર પડી ગઈ છે તો મારે કશું જ કહેવું નથી. હું મારા અપરાધોનો સ્વીકાર કરું છું અને મારા કૃત્ય માટે શરમ અનુભવું છું."

Sep 20, 2019, 08:01 PM IST

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જ વિવાદમાં ઘેરાયા ટ્રમ્પ, લેખિકાએ કર્યો ચોંકાવનારો દાવો

ન્યૂયોર્કમાં રહેતી એક લેખિકા અને કોલમિસ્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

Jun 22, 2019, 02:32 PM IST

જાતીય સતામણીના આરોપ મુદ્દે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ક્લિનચીટ

શારીરિક શોષણનાં આરોપમાં ઘેરાયેલ સુપ્રીમકોર્ટનાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની તપાસ કરી રહેલ ત્રણ સભ્યોની કમિટીએ ક્લિનચીટ આપી છે

May 6, 2019, 05:25 PM IST

#MeToo પર સિંધુ બોલી, આપણા પર થયેલા શોષણ પર વાત કરો, તેમાં કોઈ શરમ નથી

પીવી સિંધુએ કહ્યું કે, મીટૂ અભિયાનથી લોકોની માનસિકતમાં ઘણો ફેરફાર થયો છે. 
 

Jan 19, 2019, 12:33 PM IST

ટી સિરીઝના માલિક ભુષણ કુમાર વિરૂદ્ધ નોંધવામાં આવી સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ

થોડા સમય પહેલાં #MeToo અભિયાન અંતર્ગત તેની સામે ફરિયાદ કરવામાં આવી હતી

Jan 17, 2019, 01:03 PM IST

#MeToo : રાજકુમારના બચાવમાં બોલ્યા જાવેદ અખ્તર, હિરાણી સૌથી સન્માનનીય વ્યક્તિ

ફિલ્મ સંજૂમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરનારી એક મહિલા કર્મચારીએ રાજકુમાર ઉપર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. 
 

Jan 16, 2019, 08:47 PM IST

મહિલાને વાંદરા સાથે આવું કરવું પડ્યું ભારે, કોર્ટે ફટકારી 3 વર્ષની સજા

મહિલાના મિત્ર આ ઘટનાનો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. ત્યાર બાદ આ વીડિને તેણે ઇન્ટરનેટ પર અપલોડ કર્યો હતો. ત્યાની સ્થાનિક કોર્ટની સામે આ મામલો આવતા કોર્ટે મહિલાને કથિત રીતથી વાંદરાના યૌણ શોષણની દોષી ગણાવીને શુક્રવારે સજા ફટકારી છે.

Dec 30, 2018, 09:49 PM IST

#MeTooના આરોપોમાંથી મુક્ત થયા બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી, પરત ફરશે કામ પર

જોહરી વિરુદ્ધ સૌથી પહેલા યૌન શોષણનો આરોપ એક અજાણ્યા ઈમેલમાં લગાવવામાં આવ્યો હતો, જેને ટ્વીટર પર મુકવામાં આવ્યો. બાદમાં આ પોસ્ટને હટાવી દેવામાં આવી હતી. 

Nov 21, 2018, 07:19 PM IST

મારૂ ઘર બરબાદ કરવા માંગતી હતી પલ્લવી, આરોપો પાયાવિહોણા: અકબરના પત્ની મલ્લિકા

વોશિંગ્ટન પોસ્ટની એક પત્રકારે લેખ લખીને એમજે અકબર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો, અકબર પોતે અને તેમના પત્નીએ આરોપોનું ખંડન કર્યું

Nov 2, 2018, 04:55 PM IST

Me Too : દુષ્કર્મના આરોપો વચ્ચે એમ જે અકબરે કહ્યુ જે કાંઇ થયું તે સહમતીથી થયું

અકબરે કહ્યું કે આશરે 24 વર્ષ પહેલા અમે બંન્ને સંમતીથી રિલેશનશિપમાં હતા અને આ ઘણા મહિનાઓ સુધી ચાલ્યું

Nov 2, 2018, 04:35 PM IST