हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shashi Kapoor
Shashi kapoor News
Actor shashi kapoor
શશિ કપૂરે ધાર્મિક ફિલ્મમાં આપ્યા હતા અત્યંત બોલ્ડ સીન્સ, કોર્ટમાં પહોંચ્યો હતો મામલો
Shashi Kapoor: શશિ કપૂર પોતાના સમયમાં બોલિવૂડના સુપરસ્ટાર હતા.તેણે દેશ-વિદેશમાં પોતાના પર્ફોર્મન્સની આગવી ઓળખ મેળવી અને ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી. શશિ કપૂરે જ્યારે આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે હિન્દી સિનેમાને આઘાત લાગ્યો હતો. આજે પણ તેમની ફિલ્મો અને સંવાદો લોકોના દિલમાં જીવંત છે. આજે અભિનેતાનો જન્મદિવસ છે, આવો જાણીએ આ પ્રસંગે તેમના જીવન સાથે જોડાયેલી એક ખાસ વાત...
Mar 18,2023, 15:59 PM IST
Shashi Kapoor
શશિ કપૂરના નામથી માતા ખુબ જ ચિડાઈ જતી હતી, જાણો શું છે તેની પાછળનો કિસ્સો
બોલીવુડના દિવંગત અભિનેતા શશિ કપૂર (Shashi Kapoor) આજે ભલે આપણી વચ્ચે ન હોય પરંતુ તેમના ફેન્સના હ્રદયમાં તેઓ હંમેશા જીવિત રહેશે. શશિ કપૂરનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 18 માર્ચ 1938ના રોજ કોલકાતામાં થયો હતો. ફિલ્મી પરિવારમાંથી હોવાના કારણે તેઓ ફિલ્મો અને અભિનય તરફ ઢળેલા હતા. શશિ કપૂરે અનેક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. જેના કારણે ઘણીવાર સન્માન પણ મળ્યું. શશિ કપૂરના નામના ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ હતા.
Mar 18,2021, 12:17 PM IST
Poonam Dhillon
HBD: 16 વર્ષની ઉંમરમાં Miss India બની Poonam Dhillon, નકારી હતી આટલી મોટી ઓફર
એક્ટ્રેસ પૂનમ ઢિલ્લોં (Poonam Dhillon) બોલીવુડની એવી સુંદર અભિનેત્રી છે જેણે તેની સુંદરતાથી સૌ કોઈને પાગલ બનાવ્યા છે. પૂનમ ઢિલ્લોં આજે તેનો 58મો જન્મ દિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 18 એપ્રિલ, 1962ના ઉત્તર પ્રદેશના કાનપુર (Kanpur)માં થયો હતો. તેના પિતા ભારતીય વાયુસેનામાં એરક્રાફ્ટ એન્જીનિયર હતા. માત્ર 16 વર્ષની ઉંમરમાં પૂનમ ઢિલ્લોંએ મિસ ઈન્ડિયા (Miss India)નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ તેને ઘણી હિટ ફિલ્મો આપી હતી. પૂનમ એટલી સુંદર હતી કે ડાયરેક્ટર યશ ચોપડાએ તેને પોતાની ફિલ્મ ત્રિશૂલની ઓફર કરી હતી. પૂનમના જન્મદિવસ પર જાણીએ કેટલીક જાણી અજાણી વાતો...
Apr 18,2020, 15:01 PM IST
Shashi Kapoor
કપૂર પરિવારની 'ટેક્સી'એ બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી કરિયર
40 વર્ષ સુધી બોલિવૂડ પર રાજ કરનાર સુપરસ્ટારનો આજે બર્થ-ડે છે
Mar 18,2019, 9:58 AM IST
Trending news
Ravindra Jadeja
કોહલી, રોહિત બાદ હવે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા
Mircle
તો શું આ ચમત્કારને કારણે સાઉદી અરેબિયા આખી દુનિયા પર રાજ કરે છે!
Packaging equipment firm
35 વર્ષ જૂની ગુજરાતી કંપનીનો આવી રહ્યો છે IPO, આશરે 75 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Business
EPFOએ બદલ્યો સૌથી મોટો નિયમ! દર મહિને ખાતામા આવશે વધુ રૂપિયા, ઇન-હેન્ડ સેલરી વધી જશે
gujarat monsoon
મેઘરાજાની સટાસટી! અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર, 5 ઈંચમાં સુરતની 'સૂરત' બગડી!
National news
જીત બાદ ફોન કરીને PM Modi એ ખેલાડીઓને શું કહ્યું? જાણો કોનું-કોનું લીધું નામ
Tech
આનંદો! હવે તમે કોઈપણ ક્રિએટર સાથે વાત કરી શકશો, Instagram લાવી રહ્યું છે દમદાર ફીચર
education
હવે ઓનલાઈન થશે NEET EXAM, જાણો ભારત સરકારનો નવો પ્લાન
garlic
પગના તળિયામાં લસણ ઘસવાથી દવા વિના મટે છે આ સમસ્યાઓ, પ્રિયંકા પણ અજમાવે છે આ નુસખો
World Cup 2024
જીત બાદ કઈ રીતે ટીમ ઈન્ડિયા પર થયો કરોડોનો વરસાદ? હારીને કઈ રીતે અમીર બન્યું આફ્રિકા