વર્ષ 2026ની શરૂઆતમાં બે શક્તિશાળી ગ્રહો શુક્ર અને સૂર્યની યુતિ બની રહી છે. જેનાથી 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે....
How To Activate Shukra: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં શુક્ર ઉચ્ચ ભાવમાં હોય તો વ્યક્તિ રાજા જેવો વૈભવ ભોગવે છે. જો શુક્ર ઉચ્ચ ભાવમાં ન હોય તો તેને એક્ટિવ કરીને પણ જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. આજે તમને શુક્રને એક્ટિવ કરવાના ફાયદા અને રીત વિશે જણાવીએ.
5 નવેમ્બર 2025ના રોજ ચંદ્રમા મેષ રાશિમાં રહીને તુલા રાશિમાં ગોચર કરતા શુક્ર સાથે સમસપ્તક યોગ બનાવી રહ્યા છે. આ યોગથી કઈ 3 રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો.
Mercury Venus War: 25 નવેમ્બરના રોજ બુધ અને શુક્ર વચ્ચે ગ્રહ યુદ્ધની સ્થિતિ બની રહી છે. આ યુદ્ધ બુદ્ધિ અને વિલાસ વચ્ચે ઘર્ષણ લાવશે. ગ્રહ યુદ્ધ શું છે અને તેની અસર ખાસ કરીને કઈ રાશિઓ પર વધુ પડશે તે ખાસ જાણો.
શુક્ર ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરીને નીચભંગ રાજયોગ બનાવી રહ્યો છે. જેનાથી 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જાણો લકી રાશિઓ વિશે...
Weak Shukra in Kundli: શુક્ર ગ્રહ જીવનમાં સુખ, પ્રેમ, ધન, આકર્ષણનો કારક ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી કે દોષયુક્ત હોય તો વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યાઓ રહે છે. શુક્ર ગ્રહને કેટલાક સરળ ઉપાયોથી મજબૂત કરી શકાય છે. આ ઉપાયો કયા છે ચાલો જાણીએ.
Malavya Rajyog : વૈદિક જ્યોતિષ અનુસાર શુક્રના ગોચરને કારણે માલવ્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
Shukra Margi 2025: 2 માર્ચ 2025 થી મીન રાશિમાં શુક્ર વક્રી હતા. હવે 13 એપ્રિલ 2025 થી શુક્ર માર્ગી થશે. એટલે કે સીધી ચાલ ચાલશે. મીન રાશિમાં માર્ગી થઈને શુક્ર 5 રાશિના લોકોની આર્થિક સ્થિતિ સુધારશે અને લવ લાઈફ પણ શાનદાર કરશે. આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
Trigrahi Yuti Ashubh Asar: મીન રાશિમાં સૂર્ય, શનિ અને શુક્ર ગ્રહની ત્રિગ્રહી યુતિ બનેલી છે. આ યુતિ 14 એપ્રિલ સુધી રહેશે. આ ત્રણ પાવરફુલ ગ્રહોની યુતિ 3 રાશિના લોકોના જીવનમાં પરેશાનીઓના પહાડ ખડકી દેશે.
પંચાંગ મુજબ શનિ અને શુક્ર નવપંચમ યોગ બનાવી રહ્યા છે. જેનાથી 3 રાશિના જાતકોને આર્થિક લાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે.
Saturn Mars Mercury Sun Jupiter Venus: બુધ, સૂર્ય, મંગળ, ગુરૂ, શુક્ર, શનિની ચાલથી 5 રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. વર્ષો પછી 5 રાજયોગ બનતાં મેષ સહિત 2 રાશિઓની કિસ્મત સોનાની માફક ચમકી શકે છે.
Shash And Malavya Rajyog: હાલ શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાં છે અને બીજી બાજુ 19મી મેના રોજ શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેના કારણે શશ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે.
દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે. ગ્રહોના ગોચરથી શુભ-અશુભ યોગનું નિર્માણ થાય છે. ગ્રહોના ગોચર અને યોગની અસર દરેક જાતકો પર પડે છે. હવે શનિની રાશિમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે.
આ યુતિ 12 વર્ષ બાદ બનશે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ અને પ્રગતિના પ્રબળ યોગ છે. જાણો આ લકી રાશિઓ વિશે...
બુધ ગ્રહ હાલ ધનુ રાશિમાં ભ્રમણ કરે છે અને 18 જાન્યુઆરીના રોજ શુક્ર ગ્રહ પણ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય પલટાઈ શકે છે. તેમને વેપાર, કરિયરમાં લાભ મળી શકે છે. જાણો કોણ છે તે લકી રાશિઓ....
Saturn-Venus Conjunction: વર્ષ 2024 તમામ 12 રાશિઓ માટે શુભ અને અશુભ પરિણામ આપશે. આવનારું વર્ષ કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનું છે. તો બીજી તરફ આ વર્ષે શનિ અને શુક્રનો સંયોગ કેટલીક રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2023નો ડિસેમ્બર મહિનો ખુબ ખાસ છે. કારણ કે આ મહિનામાં એટલા બધા રાજયોગ બની રહ્યા છે કે જે આખા વર્ષમાં બનેલા નથી. આ રાજયોગ અનેક લોકોના જીવનમાં ખુશી લાવી શકે છે. હાલ શુક્ર પોતાની સ્વરાશિ તુલામાં છે. બીજી બાજુ ગુરુ મેષ રાશિમાં છે. આવામાં ગુરુ અને શુક્ર વચ્ચે સમસપ્તક દ્રષ્ટિ બની હી છે. ગુરુનો શુભ પ્રભાવ શુક્ર પર છે અને શુક્રનો પ્રભાવ ગુરુ પર પડી રહ્યો છે
Venus Transit Diwali: જલ્દી શુક્ર દેવ દિવાળી પહેલા ગોચર કરવાના છે. કન્યા રાશિમાં શુક્રના પ્રવેશથી કેટલાક જાતકોને શુભ પરિણામ મળી શકે છે.
shukra mahadsha upay: જ્યોતિષમાં દરેક ગ્રહનું પોતાનું મહત્વ છે. અને દરેક ગ્રહની પોતાની મહાદશા હોય છે. તેવી જ રીતે શુક્રની મહાદશા 20 વર્ષ સુધી ચાલે છે અને જ્યારે શુક્ર શુભ હોય છે ત્યારે વ્યક્તિને તમામ પ્રકારના ભૌતિક સુખો મળે છે.
Venus Mars conjunction in Leo: જ્યોતિષ શાસ્ત્ર મુજ તમામ ગ્રહ નિયમિત રીતે પોતાની રાશિમાં ફેરફાર કરતા રહે છે. અનેકવાર તેઓ કોઈ રાશિમાં પહોંચીને ત્યાં ગોચર કરી રહેલા અન્ય ગ્રહ સાથે યુતિ પણ બનાવી લે છે. તેમનું આમ કરવાથી તમામ 12 રાશિ પર તેનો પ્રભાવ પડતો હોય છે.
Jupiter-Venus Enters Yuva Avastha: ગુરૂ-શુક્રનો યુવા અવસ્થામાં પ્રવેશ થવા જઈ રહ્યો છે. ગ્રહોની યુવાવસ્થાનો લાભ ઘણી રાશિના જાતકોને મળશે. જાણો શું આ લિસ્ટમાં તમારી રાશિ સામેલ છે.