Venus Transit: બુધ અને શુક્રનું ગોચરથી લક્ષ્મીનારાયણ રાજયોગ બની ગયો છે, શનિની કુંભ રાશિમાં બુધ અને શુક્ર ગ્રહની ગોચરથી અનેક રાશિઓની કિસ્મત ચમકવા જઈ રહી છે.
Surya Rashifal Sun Transit Mercury Horoscope : બુધના ગોચર સાથે સૂર્યની સિંહ રાશિમાં બુધ, સૂર્ય અને કેતુની યુતિ બનશે. આ ત્રણ ગ્રહોની યુતિથી કેટલાક જાતકોને જબરદસ્ત લાભ મળવાનો છે.
Budh Gochar: વૈદિક જ્યોતિષમાં, બુધને વાતચીત, બુદ્ધિ, વિચારો અને વ્યવસાયનો ગ્રહ માનવામાં આવે છે. બુધ સમયાંતરે તેની ગતિ બદલતો રહે છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, બુધ 30 ઓગસ્ટ, 2025 ના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
Mercury Transit: પુનર્વસુ નક્ષત્રનો સ્વામી ગ્રહ ગુરુ માનવામાં આવે છે. બુધ 24 જૂન સુધી આ નક્ષત્રમાં રહેશે. ગુરુના નક્ષત્રમાં બુધના ગોચરને કારણે કેટલીક રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે.
Budh Nakshatra Gochar 2025 : વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહો સમયાંતરે પોતાની રાશિ અને નક્ષત્રોમાં ફેરફાર કરે છે, જેની અસર મનુષ્યો અને વિશ્વ પર જોવા મળે છે. ત્યારે બુધ ગ્રહોના રાજા સૂર્ય કૃતિકાના નક્ષત્રમાં ગોચર કરશે, જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે.
5 Planets Transit: જ્યોતિષ ગણતરી મુજબ, મે મહિનામાં સૂર્ય, બુધ, ગુરુ, કેતુ અને રાહુ પોતાની રાશિ બદલવાના છે. મે મહિનામાં 5 ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓના ભાગ્યને મજબૂત બનાવી શકે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે સમય થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે.
Shani and Budh Conjunction : જ્યોતિષશાસ્ત્રના બે મહત્વપૂર્ણ ગ્રહો બુધ અને શનિ એકબીજાથી 18 ડિગ્રીની કોણીય સ્થિતિમાં હશે અને અષ્ટદશા યોગ બનાવશે, જેના કારણે કેટલીક રાશિઓનું નસીબ ચમકી શકે છે.
Ashtadasha Yog: જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, 1 મે, 2025 થી, વૈદિક જ્યોતિષના બે મહત્વપૂર્ણ ગ્રહો, બુધ અને શનિ, એકબીજાથી 18 ડિગ્રીના કોણીય સ્થાને હશે અને અષ્ટધાસ યોગ બનાવશે. આ યોગના પ્રભાવથી 5 રાશિના જાતકોને મોટી આવક થવાની શક્યતા છે. ચાલો જાણીએ, આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે?
Labh Drishti Yog : ગુરુ અને બુધ 'લાભ દ્રષ્ટિ યોગ' બનાવવા જઈ રહ્યા છે, જેના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. તેમજ આ રાશિના જાતકોને કરિયર અને બિઝનેસમાં પ્રગતિ મળી શકે છે. ત્યારે જાણી લઈએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
Budh Ast 2025: મે મહિનામાં બુધ મેષ રાશિમાં અસ્ત થવાનો છે. બુધ ગ્રહના અસ્તને કારણે કેટલીક રાશિઓને શુભ ફળ મળશે. આ રાશિના લોકોને લાભની સાથે કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. તમારા રોકાણ પર તમને સારું વળતર મળશે.
Budh Uday 2025 : પંચાંગ અનુસાર, મીન રાશિમાં બુધ ગ્રહનો ઉદય થવા જઈ રહ્યો છે, જેના કારણે 3 રાશિના લોકો માટે આર્થિક લાભ અને કારકિર્દીમાં પ્રગતિની સંભાવનાઓ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ભાગ્યશાળી 3 રાશિ કઈ છે.
Panchgrahi Yog 2025 : મીન રાશિમાં બુધ, શુક્ર, સૂર્ય, રાહુ અને ચંદ્રના યુતિના કારણે પંચગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે આ ત્રણ રાશિઓ દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકે છે.
Budh Guru Yuti Rashifal: જ્યોતિષીય ગણતરી મુજબ બુધ અને ગુરુનો સંયોગ થવાનો છે. આવી સ્થિતિમાં બુધ અને ગુરુનો આ સંયોગ ત્રણેય રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
વૈદિક પંચાંગ મુજબ બુધ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. જેનાથી 3 રાશિવાળાને આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે.
ગ્રહોના રાજકુમાર બુધ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. જેના કારણે કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે પછી દ્રષ્ટિ પડતી હોય છે. અત્રે જણાવવાનું કે 29 જૂનના રોજ સવારે 6.25 વાગે બુધ અને યમ ગ્રહ એક બીજાથી આમને સામને હશે. જેનાથી કેટલીક રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. બુધ અને યમ એક બીજાથી 180 ડિગ્રી પર સ્થિત હશે જેનાથી પ્રતિયુતિ યોગ બનશે. અત્રે જણાવવાનું કે 29 જૂનના રોજ બુધ કર્ક રાશિમાં બિરાજમાન હશે અને યમ શનિની રાશિ મકરમાં બિરાજમાન છે. આવામાં બુધ અને યમને કારણે પ્રતિયુતિ યોગ બનશે જે ત્રણ રાશિવાળા માટે લકી સાબિત થઈ શકે છે.
Lakshmi Narayan Rajyog: 27 ફેબ્રુઆરીના રોજ ગ્રહોના રાજકુમાર બુધ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. અહીં પહેલાથી જ શુક્ર ગોચર કરે છે. શુક્ર અને બુધની યુતિની કારણે લક્ષ્મી નારાયણ રાજયોગ સર્જાશે. જેની સકારાત્મક અસર 5 રાશિના લોકો પર થશે.
Budh Shukra Yuti: જ્યોતિષ ગણના અનુસાર 19 ફેબ્રુઆરી 2025 ના રોજ બુધ શુક્રની યુતિથી અત્યંત શુભ દ્વિ દ્વાદશ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગની સકારાત્મક અસર 3 રાશિઓના લોકોનું ભાગ્ય બદલી દેશે. આ 3 રાશિઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
આગામી 24-25 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતના રાત્રિ આકાશમાં યોજાશે પાંચ ગ્રહોની પરેડ, જેનાથી સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા આ દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર અવલોકન કાર્યક્રમોનું આયોજન. ગુજરાત સાયન્સ સિટી, તમામ રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ ખાતે યોજાશે જાહેર અવલોકન કાર્યક્રમો, ખગોળશાસ્ત્ર સંબંધિત વર્કશોપ્સ અને વિશેષ પ્રદર્શનો.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બુધ અને મંગળને નવગ્રહમાં ખુબ સારા સ્થાને ગણાય છે. જ્યાં બુધ ગ્રહોના રાજકુમાર ગણાય છે જે તર્ક વિતર્ક, વેપાર, બુદ્ધિ, શિક્ષણ વગેરેના કારક ગ્રહ ગણાય છે ત્યાં બીજી બાજુ મંગળ ગ્રહોના સેનાપતિ ગણાય છે અને સાહસ, આત્મવિશ્વાસ, પરાક્રમ, ઉર્જા, ભૂમિ, વગેરેના કારક ગ્રહ ગણાય છે. આવામાં બંને ગ્રહોની સ્થિતિમા ફેરફારની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે ચોક્કસપણે પડે છે. બુધ અને મંગળ 8 જાન્યુઆરી એટલે કે આજે સવારે 5.55 કલાકે એક બીજાથી 150 ડિગ્રી પર હતા જેના કારણે ષડાષ્ટક નામના રાજયોગનું નિર્માણ થયું. ષડાષ્ટક યોગ બનવાથી કેટલાક રાશિના જાતકોને તેનો લાભ મળશે તો કેટલાક લોકોએ સાવધાન રહેવાની પણ જરૂર પડે છે.
Budh Ast 2024: વેપારના દાતા બુધ જલ્દી સિંહ રાશિમાં અસ્ત થવાના છે. તેવામાં કેટલાક જાતકોને શુભ ફળ મળવાનું છે. આ જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા હાસિલ થઈ શકે છે.
જો કે આ યોગનો સમયગાળો નાનો છે પરંતુ તેની અસર દુરંદર્શી અને સ્થાયી સિદ્ધ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે 7 જુલાઈના રોજ કર્ક રાશિમાં જ્યાં શુક્રની યુતિ બુધ સાથે થશે, ત્યાં ચંદ્રમાના ગોચરથી આ રાશિમાં ખુબ જ ફળદાયી ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. અત્રે જણાવવાનું કે કર્ક એ ચંદ્રમાની સ્વરાશિ છે. આ યોગનો પ્રભાવ આમ તો તમામ રાશિઓ પર પડશે પરંતુ 3 રાશિઓ તેનાથી ખુબ ફાયદો મેળવશે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે....
Budh Uday 2024: હાલ બુધ મિથુન રાશિમાં ગોચર કરે છે. ગત 2 જૂને બુધ ગ્રહ અસ્ત થયો હતો. હવે 25 જુને બુધ ગ્રહનો ઉદય થશે. બુધ ગ્રહના ઉદય થવાથી ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે. આ રાશિના લોકોને નોકરી અને વેપારમાં પ્રગતિની તક મળશે. આ ત્રણ રાશિના લોકોની આવકમાં વધારો થશે.