mars

મંગળ પર જીવનની આશા, NASA ના વૈજ્ઞાનિકોને પહાડોમાં મળ્યું મીઠું

અમેરિકી સ્પેસ એજન્સી NASA એ તાજેતરમાં જ મંગળ ગ્રહ પરથી પહાડોના સેમ્પલ કલેક્ટ કર્યા છે. સ્પેસ એજન્સીએ શુક્રવારે જણાવ્યું કે રોવરને થોડા સેમ્પલ મળ્યા છે. આ સેમ્પલ સંકેત આપે છે કે એક સામ્ય એવો હતો જ્યારે Jezero Crater પર જીવન લાયક પર્યાવરણ છે. 

Sep 11, 2021, 11:56 PM IST

Jamnagar: નભોમંડળમાં મંગળવારે જોવા મળશે વધુ એક અવકાશી નજારો, થશે આ બે ગ્રહોનું મિલન

સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દીશામાં ૩૦ થી ૪૦ મિનિટ સુધી આ નઝારો નરી આંખે જોઈ શકાશે. આ દિવસે ત્રીજના ચંદ્ર પણ આ બંને ગ્રહોની નજીક માં જ હશે.

Jul 10, 2021, 03:41 PM IST

NASA એ મંગળ પર રચ્યો ઈતિહાસ, Ingenuity હેલિકોપ્ટરે ભરી પ્રથમ ઉડાન

Ingenuity હેલિકોપ્ટરે મંગળ ગ્રહના જેજેરો ક્રેટરમાં બનેલા એક અસ્થાયી હેલિપેડથી ઉડાન ભરી, આ ધરતી સિવાય પ્રથમવાર કોઈ બીજા ગ્રહ પર હેલિકોપ્ટરની ઉડાન છે. 

Apr 19, 2021, 05:07 PM IST

મંગળ પર બે ડઝન ગુજરાતીઓના નામ પહોંચ્યા, પણ આણંદના શાહ પરિવારે જે કર્યું તે ક્યારેય ન ભૂલાય

  • આણંદના અર્જુન શાહે મંગળ પર મોકલવા ભારતના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીના નામનું રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ
  • અર્જુનભાઇ શાહ અને તેમના પત્ની લતા શાહ અને પુત્રી એકતા શાહનું નામ મંગળ પર પહોંચી ગયું છે

Mar 5, 2021, 11:01 AM IST

NASA ના Perseverance રોવરે મંગળની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના પર્સીવન્સ રોવરે મંગળની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી લીધુ છે. લગભગ 7 મહિના પહેલા આ રોવરે ધરતી પરથી ટેકઓફ કર્યું હતું. NASA એ આ સફળતા ભારતીય-અમેરિકી મૂળના વૈજ્ઞાનિક ડો.સ્વાતિ મોહનના નેતૃત્વમાં મેળવી છે. પર્સીવરેન્સ રોવર મંગળ ગ્રહ પર જીવનની સંભાવનાઓની શોધ કરશે. નાસાના જણાવ્યાં મુજબ રોવરે ગુરુવાર-શુક્રવારની રાતે મંગળની સૌથી ખતરનાક સપાટી જેજેરો ક્રેટર પર લેન્ડિંગ કર્યું જ્યાં એક સમયે પાણી હતું. 

Feb 19, 2021, 07:51 AM IST

આ iPhone ની કિંમત જાણીને ચક્કર આવી જશે, ચંદ્ર અને મંગળ સાથે છે કનેક્શન

ફોનને ડિઝાઈન કરવામાં કંપનીએ મંગળ ગ્રહ, બુધ ગ્રહ અને ચંદ્રના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યું છે. આ સીરિઝને કંપનીએ સ્પેસ ઓડિસી નામ આપ્યું છે. ફોનના નામ સ્પેસ ઓડિસી માર્સ, સ્પેસ ઓડિસી મૂન અને સ્પેસ ઓડિસી મરક્યૂરી રાખવામાં આવ્યું છે.

Jan 2, 2021, 08:59 PM IST

NASAની મંગળ ગ્રહની નવી તસવીરોથી થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો!

નાસાના માર્સ રોવર ક્યુરિયોસિટી (Mars rover Curiosity)એ હાલમાં જ મંગળ ગ્રહ (Mars) ની તસવીરો લીધી છે. જેમાં અનેક એવા તથ્યો સામે આવ્યાં છે કે જેનાથી ત્યાં એલિયન ((Alien) ) હોવાની વાત જાણવા મળે છે. 

Jun 24, 2020, 12:29 PM IST

કચ્છમાં હાથ લાગી સોનાની લગડી જેવી વસ્તુ, NASAને પણ પડ્યો રસ

ભૂસ્તરશાસ્ત્રીઓને કચ્છમાં સૌથી મોટું સંશોધન હાથ લાગ્યું છે. માતાના મઢ (mata no madh) ની જમીન મંગળ ગ્રહ જેવી હોવાની સાબિત થઈ છે, જેને કારણે હવે વિશ્વની સૌથી ટોચની સંશોધન સંસ્ખા નાસા (NASA) ને પણ આ રિસર્ચમાં ભારે રસ પડ્યો છે. કચ્છમાં આશાપુરાના સ્થાનક કહેવાતા માતાના મઢની જમીન જેરોસાઈટ (jarosite) ખનીજ ધરાવતી જમીન બની છે. ત્યારે બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ કચ્છ બન્યું છે. 7.2 કરોડ વર્ષ પહેલાં કચ્છની ધરતીમાં "જેરોસાઇટ" ધરબાયેલું હતું. નાસા કે ઇસરોના મિશન મંગળ પહેલાં રોવર લેન્ડિંગ માટે અહીં અભ્યાસ થશે. આ માટે નાસાના વિજ્ઞાનીઓ કચ્છ (Kutch) પણ આવીને ગયા છે.

Mar 7, 2020, 05:53 PM IST

chandrayaan 2: આ મહિલાઓનો સમગ્ર મિશનમાં છે મહત્વપૂર્ણ રોલ, જાણો કોણ છે આ

લેક્ટ્રોનિક સિસ્ટમ એન્જીનિયર મુથાયાએ આ પહેલાં રિમોટ સેંસિંગ સેટેલાઇટસ દ્વારા ડેટા ઓપરેશન્સમાં મહત્વપૂર્ણ કામ કર્યું છે. ઇસરના ચેરમેન ડો. કે સિવને મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે ઇસરોમાં લિંગભેદ બિલકુલ નથી. દરેક કાબેલ વ્યક્તિને સારું કામ કરવાની તક મળે છે. ચંદ્વયાન-2માં 30 ટકા મહિલા વૈજ્ઞાનિક તેનું ઉદાહરણ છે. 

Sep 7, 2019, 03:16 AM IST

મંગળ પર NASAના ક્યુરોસિટી રોવરે શોધ્યો ચિકણી માટીનો ભંડાર

અંતરિક્ષ એજન્સીએ જણાવ્યું કે, ખનિજથી સંપન્ન આ વિસ્તાર નિચેના માઉન્ટ શાર્પની બાજુમાં આવેલો છે જ્યાં 2012માં ક્યુરોસિટી યાને લેન્ડ કર્યું હતું 
 

Jun 2, 2019, 10:17 AM IST

શું તમે મંગળ ગ્રહ પર ચાલતી હવાનો અવાજ સાંભળ્યો છે? સાંભળી અહીં

નાસાના ઇનસાઇટ લેંડર દ્વારા પહેલીવાર લાલગ્રહ પર ચાલતી હવાનો અવાજ અને કંપનને રેકોર્ડ કરવામાં આવ્યો હતો

Dec 8, 2018, 05:49 PM IST

VIDEO : ઈનસાઈડ લેન્ડર યાન મંગળ પર ઉતરતા જ ખુશીથી ઝૂમી ઉઠ્યા 10 દેશોના વૈજ્ઞાનિકો

 અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાનુ માર્સ ઈનસાઈટ લેન્ડર યાન સફળતાપૂર્વક મંગળની સપાટી પર ઉતરી ગયું છે. ભારતીય સમય અનુસાર, સોમવારની રાત્રે અંદાજે 1.24 કલાકે મંગળ પર તે લેન્ડ થયું હતું. ઈનસાઈટ લેન્ડર યાનને મંગળની રહસ્યમયી દુનિયા વિશે જાણકારી મેળવવા માટે ત્યા ઉતારાયું છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ યાન મંગળ ગ્રહના નિર્માણની પ્રક્રિયાની સમજવા માટે મદદગાર સાબિત થશે. 

Nov 27, 2018, 10:37 AM IST

હવે ચંદ્વ પર રહેવાની ઇચ્છા થશે પૂરી, મંગળ ગ્રહ પણ પહોંચવું થશે આસાન

વૈજ્ઞાનિકોના અનુસાર તેનાથી આ પહેલાં ચંદ્વની માટીમાં પાણી હોવાના પુરાવા મળ્યા હતા. પરંતુ તાજા રિસર્ચમાં ચંદ્વની સપાટી પર જ જામેલા પાણીની શોધ કરવામાં આવી છે.

Aug 21, 2018, 03:46 PM IST

સદીના સૌથી લાંબા ચંદ્વગ્રહણ વિશે તમારે આ 7 વાતો જાણવી જરૂરી

આ ચંદ્વગ્રહણ લગભગ એક કલાક 43 મિનિટ સુધી રહેશે. ચંદ્વગ્રહણ દરમિયાન ચંદ્વ આછા લાલ રંગનો થઇ જાય છે. એટલા માટે દુનિયાભરમાં તેને બ્લડ મૂન (blood moon) કહેવામાં આવે છે.

Jul 27, 2018, 02:53 PM IST

મંગળનાં હૃદયને વાંચવાની તૈયારીમાં નાસા: આ અઠવાડીયે શરૂ કરશે મિશન

ભૂકંપ અને જમીનની તપાસ ઉપરાંત ઉષ્માનાં ઉપયોગ સહિતનાં મહત્વનાં પાસાઓ પર અભ્યાસ કરવામાં આવશે

Apr 30, 2018, 06:17 PM IST

પૃથ્વી કેવી રીતે બની? નાસાનું નવું અંતરિક્ષ યાન ખોલશે રહસ્યો

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા મંગળ પ્રગર એક નવું અંતરિક્ષ યાન મોકલી રહ્યું છે. જે લાલગ્રહની અંદરની સંરચનાનો ઉંડાણથી અભ્યાસ કરશે. જેના આધારે ગ્રહો અને ચંદ્રમાના નિર્માણની જાણકારી સામે આવશે

Apr 10, 2018, 03:49 PM IST

VIDEO : અમેરિકાએ લોન્ચ કર્યું 'બાહુબલી' રોકેટ, સ્પેસમાં સાથે લઈ ગયું કાર

અમેરિકાએ દુનિયાનું સૌથી જબરદસ્ત રોકેટ લોન્ચ કરી દીધું છે. આ રોકેટને પ્રાઇવેટ સ્પેસ કંપની SPACEXએ તૈયાર કર્યું છે

Feb 7, 2018, 11:14 AM IST