हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
solved case
Solved case News
gujarat
રાજકોટનો પોશ વિસ્તાર તસ્કરોના નિશાને! જાણો કોણ છે તસ્કરો? કેવી રીતે આપે છે અંજામ
રાજકોટ પોલીસના જાપતામાં રહેલા આ શખ્સોને જૂઓ...જેના નામ છે કમલેશ ફુલારામ માલી, અરવિંદસિંગ મોહબબતસિંગ ચૌહાન અને અગરરામ વરજોંગારામ ચૌધરી...આ ત્રણેય શખ્સો મુળ રાજસ્થાનના રહેવાસી છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતા હતા.
Sep 3,2024, 16:10 PM IST
gujarat
તહેવારોમાં સાચવજો! ગુજરાતના આ જિલ્લામાં ચોરીના કેસ વધ્યા, મોટી ચોરીનો ભેદ ઉકેલાયો
ગોધરા તાલુકાના ટીંબા ગામમાં આવેલી જ્વેલર્સની દુકાન અને મકાનમાં થોડા દિવસો અગાઉ સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમ મળી કુલ 50 લાખ ઉપરાંતની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
Aug 18,2024, 18:43 PM IST
gujarat
'પહેલા 100ની નોટ આપતા, પછી...', સાધુનો વેશ ધારણ કરી ઠગાઈ કરતી મદારી ગેંગ ઝડપાઈ
નાગા સાધુના વેશમાં રૂપિયા 100ની નોટ પ્રસાદી તરીકે આપી બાદમાં કાળુભાઈને પ્રસાદીની નોટના બદલામાં સામી પ્રસાદી આપવાનું કહેતા કાળુભાઈ પાસે રૂપિયા 20,000 હતા. જે આંચકીને આ નાગા સાધુના વેશમાં આવેલા ઈસમો કે જે તેમની સાથે ત્રણ અજાણ્યા ઇસમો હતા. તે પૈસા લઈને નાસી ગયા હતા.
Jul 20,2024, 17:46 PM IST
gujarat
અમદાવાદમાં બે મોટી લૂંટનો ભેદ ઉકેલાયો! મહિલા ડોક્ટરના વેશમાં ફરતી અને આ રીતે અંજામ
અમદાવાદના IIM અને એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી બે લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. આ લૂંટના ગુનામાં સંડોવાયેલ બંટી-બબલીમાંથી મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ડોક્ટરના વેશમાં ફરતી જેને અન્ય બે લૂંટને અંજામ આપ્યાની આશકા છે.
Sep 16,2023, 17:36 PM IST
gujarat
લોકોની ઉંઘ હરામ કરનાર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, મોડસ ઓપરન્ડી જોઈ તમે થઈ જશો સ્તબ્ધ
વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ઘરફોડ ચોરીમાં એક રીઢા ગુનેગારની પોલીસે ધરપકડ કરી બે ચોરીમાં ચોરાઈ ગયેલ સોના ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમ રિકવર કરી છે. કોણ છે આરોપી અને કઈ રીતે કરતો હતો ચોરી.
Jul 20,2023, 22:59 PM IST
gujarat
ફિલ્મી ઢબે ચોરીનો ભેદ ઉકેલાયો,દુકાને દાગીના માટે સોનુ આવ્યું'ને કર્મચારીની દાનત બગડી
સમગ્ર મામલે ડીસીપી ઝોન 2ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શેખ નાસુરુદીન સાઈદુલ ઇસ્લામ ઉવ.22ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 100 ટકા મુદ્દામાલ કબજે કર્યો છે.
Apr 20,2023, 22:30 PM IST
Vadodara
VADODARA: લાખો રૂપિયાની ચોરીનો કેસ પોલીસે એટલી સ્માર્ટનેસથી ઉકેલ્યો કે તમે પણ કહેશો
શહેરમાં એક CCTV કેમેરાએ લાખો રૂપિયાની રોકડની થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. સુરતથી વડોદરા આવેલા ડાયમન્ડનાં વેપારીની તબિયત અચાનક લથડતા તેઓ ફૂટપાથ પર સુઇ ગયા અને જ્યારે ઊંઘમાંથી ઉઠયા તો તેમના હોશ ઉડી ગયા. વડોદરામાં લાખો રૂ.ની એક ચોરીનો ભેદ ગણતરીની મિનિટોમાં ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઘટના વડોદરાનાં નવાં એસટી બસ ટર્મિનલ વિસ્તારની છે. જ્યાં સુરતની આવેલા હીરાનાં વેપારીનાં 3 લાખ રૂ.ની રોકડ ચોરાઇ ગઇ. વેપારીએ ફરિયાદ કરતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ, પરંતુ પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં હ્યુમન ઇન્ટેલિજન્સ કરતાં વધારે મદદ કરી એક સીસીટીવી કેમેરાએ. સુરતમાં રહેતાં હીરાનાં વેપારી જયેશ કોશિયા તેમની પત્નીને તેડવા પોતાની સાસરી હાલોલ જઇ રહ્યાં હતાં.
Sep 27,2021, 20:53 PM IST
Trending news
Trident Techlabs Share Price
35 રૂપિયાનો આ સસ્તો શેર 11 મહિનામાં પહોંચ્યા 800 રૂપિયાને પાર, 2300% ની તોફાની તેજી
gujarat
ઉ.ગુજરાત ભૂકંપથી ધ્રુજ્યું! અમદાવાદ સહિત આ શહેરોમાં આંચકા અનુભવાયા, પાટણથી 23 કિમી..
Ind vs SA
IND vs SA: સંજૂ સેમસન અને તિલક વર્માની સદી, ભારતે આફ્રિકા સામે ફટકાર્યા 283 રન
Kidney Damage Symptoms
રાત્રે વારંવાર પેશાબ આવે છે? આ 5 સંકેતો દર્શાવે છે કે હવે સડી રહી છે કિડની, અવગણશો..
relationship
શું તમને તમારી ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ સાથે થયો છે પ્રેમ? આ છે સંકેત, આ રીતે કરે દિલની..
Pakistani TikToker
પાકિસ્તાની TikToker બાદ હવે આ મશહૂર સ્ટાર્સનો પ્રાઈવેટ MMS લીક!
Maharashtra Election
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જમીન, ખેડૂત, ઉદ્યોગ અને અનામતનો મુદ્દો ગરમાયો
IPL 2025
366 ભારતીય... 208 વિદેશી, આઈપીએલ ઓક્શન માટે ખેલાડીઓની યાદી જાહેર
gujarat
અમદાવાદમાં વૃદ્ધ મહિલાની હત્યા વિથ લૂંટનો ભેદ ઉકેલાયો! બંને કાન કાપીને શરીર પરના બધા
ITBP Recruitment
12 પાસ માટે આ વિભાગમાં નોકરીની મોટી તક; મળશે 92300 રૂપિયા પગાર, ફટાફટ કરો અરજી