sony bravia xr master series 85z9j

Sony એ લોન્ચ કર્યું રૂમને થિયેટર બનાવી દેનાર Smart TV, જાણો કિંમત અને ફીચર્સ

Sony India એ શુક્રવારે નવા Sony Bravia XR Master Series 85Z9J 85- ઇંચના સ્માર્ટ ટીવીને લોન્ચ કર્યું, જે ભારતીય ગ્રાહકો માટે કોગ્નિટિવ પ્રોસેસર એક્સઆર દ્વારા સંચાલિત છે.

Sep 25, 2021, 02:02 AM IST