हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
145/ 2
(27.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sovereign gold bond scheme
Sovereign gold bond scheme News
Sovereign Gold Bond
22 ડિસેમ્બર સુધી સસ્તું સોનું ખરીદવાની તક, 1 ગ્રામ માટે ચૂકવવા પડશે ₹6,199
Sovereign Gold Bonds 2023-24 Series III: જો તમે સસ્તામાં સોનામાં રોકાણ કરવા માંગતા હોવ તો સરકાર આજથી એટલે કે 18મી ડિસેમ્બરથી 5 દિવસ માટે ખાસ સેલ શરૂ કરવા જઈ રહી છે. અહીં સોનાની કિંમત 6,199 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.
Dec 18,2023, 11:09 AM IST
sovereign gold bond scheme
આજથી સસ્તા ભાવે ખરીદી શકાશે સોનું, જાણો ક્યાંથી અને કયા ભાવે મળશે ગોલ્ડ
Sovereign Gold Bond Scheme: મોદી સરકાર આજથી સસ્તું સોનું વેચવા જઈ રહી છે. તમારી પાસે 5 દિવસ સુધી આ ચાન્સ છે. સોવરન ગોલ્ડ બોન્ડ એટલે કે SGB માં ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે રોકાણ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ ઓફ લાઈન ખરીદવા માંગતા હોય તો તેણે સિલેક્ટેડ બેંકની શાખામાં જઈને ફોર્મ ભરવાનું રહેશે અને તમામ જરૂરી ઔપચારિકતા પૂરી કરવાની રહેશે.
Jun 19,2023, 9:58 AM IST
Business
સરકાર પોતે સાવ સસ્તામાં આપી રહી છે સોનું, ખાલી 5 દિવસ માટે સરકારે ખોલ્યો છે ખજાનો!
SGB: સરકાર પાસેથી માત્ર ₹5,611માં શુદ્ધ સોનું ખરીદો, આજથી 5 દિવસ માટે તક, જાણો શા માટે તે નફાકારક સોદો છે. કેન્દ્ર સરકાર દ્વારા તમને પણ આ યોજનાનો લાભ લેવાનો મોકો આપવામાં આવ્યો છે.
Mar 6,2023, 8:42 AM IST
gold
Sovereign Gold Bond: આજથી સસ્તામાં સોનું ખરીદવાની તક, મળશે 20% નું ગેરન્ટેડ રિટર્ન
Sovereign Gold Bond : સરકારે આ યોજનાની શરૂઆત 2015માં કરી હતી. આ હેઠળ નાણાકીય વર્ષમાં 4 વખત સબ્સક્રિપ્શનની તક મળે છે. આ વર્ષે સોવરેન ગોલ્ડ બોન્ડની ત્રીજી સિરીઝ ખુલી છે, જે 19થી 23 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે.
Dec 19,2022, 15:30 PM IST
SGB Scheme
હવે 20 જૂનથી આ રીતે ખરીદો સસ્તું સોનું, કેન્દ્ર સરકાર આપી રહી છે આ તક
Sovereign Gold Bond Scheme: કેન્દ્ર સરકાર ફરી એકવાર તમને સસ્તામાં સોનું ખરીદવાની તક આપી રહી છે. સોનું ખરીદવાની આ યોજના 20 જૂનથી પાંચ દિવસ માટે શરૂ કરવામાં આવશે. આ માટે ઇશ્યુ પ્રાઈઝ 5,091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.
Jun 18,2022, 16:47 PM IST
sovereign gold bond scheme
500 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તમને મળી તક!, જલદી કરો...ફક્ત 5 દિવસ છે તમારી પાસે
સોનું ખરીદવાનું વિચારતા હોવ તો તમારા માટે આજે શાનદાર તક છે. કારણ કે સરકાર નાણાકીય વર્ષ 2021-22 માટે સોવરેન ગોલ્ડ બોન્ડનું પહેલું વેચાણ આજેથી શરૂ કરી રહી છે. જે આગામી પાંચ દિવસ સુધી ચાલશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી RBI બહાર પાડે છે.
May 17,2021, 11:20 AM IST
Sovereign Gold Bond
સસ્તા ભાવમાં Gold ખરીદવાની તક, આજે જ ઉઠાવો આ સ્કીમનો ફાયદો
Jan 9,2021, 21:54 PM IST
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ
દિવાળી પહેલા સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે સરકાર, જાણો શું છે સ્કીમ
Sovereign Gold Bond Scheme: સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ ગ્રાહક એકવાર ફરી સસ્તામાં સોનું ખરીદી શકશે. સરકાર દ્વારા જારી સોવરેન ગોલ્ડ બોલ્ડ (Sovereign Gold Bond)નું સબ્સક્રિપ્શન 12થી 16 ઓક્ટોબર સુધી લઈ શકાય છે.
Oct 11,2020, 17:12 PM IST
સોવરેન ગોલ્ડ બોન્ડ
Sovereign Gold Bond: સસ્તું સોનું ખરીદવાની છેલ્લી તક, આજથી શરૂ થઈ સરકારની સ્કીમ
ઘરમાં સોનુ ખરીદીને રાખવાની જગ્યાએ તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકો છો, તો તમે ટેક્સ પણ બચાવી શકો છો.
Aug 31,2020, 10:49 AM IST
Gold price today
સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, થોડું વધુ સસ્તું થયું...
ભારતીય માર્કેટમાં સોમવારે માર્કેટ ખૂલતાની સાથે જ સોનાના ભાવ (Gold price today) માં ઘટાડો જોવા મળ્યો. MCX પર સોનું બપોરે 1.00 કલાકની આસપાસ 110 રૂપિયાના ઘટાડાની સાથે 10869.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું હતું. તો જૂન મહિનાના વાયદા માટે સોનું 127.00 રૂપિયાના ઘટાડાની સાથએ 41021.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું હતું. તો ચાંદી (Silver price today) 173 રૂપિયાની તેજી સાથે લગભગ 46400.00 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી હતી.
Feb 17,2020, 17:41 PM IST
sovereign gold bond scheme
મકર સંક્રાતીએ સોનુ ખરીદવાથી થશે અનેક ગણો ફાયદો, મળશે મોટુ ડિસ્કાઉન્ટ
Sovereign Gold Bond દ્વારા સસ્તુ સોનુ ખરીદવા ઇચ્છો છો તો તમારા માટે સૌથી સારી તક છે, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં 14-18 જાન્યુઆરી સુધી એક ગ્રામ સોનું 3214 રૂપિયામાં મળશે
Jan 13,2019, 13:31 PM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર