हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
SRH vs RR
Srh vs rr News
IPL 2024
ખરાબ બેટિંગ નહીં પરંતુ 'શબનમ'ના કારણે રાજસ્થાન હાર્યું? જાણો કેમ આવું કહ્યું સંજૂએ
SRH Vs RR: આઈપીએલની પહેલી ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સનું ત્રીજીવાર ફાઈનલ રમવાનું સપનું રોળાઈ ગયું. સંજૂ સેમસનની કેપ્ટનશીપવાળી ટીમ શુક્રવારે આઈપીએલ 2024ની ક્વોલિફાયર 2માં સનરાઈઝર્સ હૈદરાબાદના હાથે 36 રનથી હારી. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને આ હાર માટે શબનમને જવાબદાર ઠેરવી.
May 25,2024, 8:41 AM IST
IPL 2024
રાજસ્થાનને હરાવીને ફાઈનલમાં પહોંચ્યું હૈદરાબાદ, KKR અને SRH વચ્ચે હવે ખિતાબી જંગ થશે
ક્વોલિફાયર 2 મેચમાં SRH ની ટીમ RRને 36 રનથી હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. હૈદરાબાદે આપેલો ટાર્ગેટ રાજસ્થાન ચેઝ કરી શક્યું નહીં અને નિર્ધારિત 20 ઓવરમાં 139 રન જ કરી શક્યું. હવે ફાઈનલમાં કેકેઆર અને એસઆરએચ ટીમો વચ્ચે ખિતાબી જંગ થશે.
May 24,2024, 23:26 PM IST
IPL 2024
SRH vs RR: રોમાંચક મેચમાં સનરાઇઝર્સે કર્યો કમાલ, રાજસ્થાન રોયલ્સને 1 રને હરાવ્યું
IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે અંતિમ બે ઓવરમાં કમાલની બોલિંગ કરી રાજસ્થાન રોયલ્સને 1 રને પરાજય આપ્યો છે. હૈદરાબાદની આ સીઝનમાં છઠ્ઠી જીત છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે.
May 2,2024, 23:32 PM IST
વિજય શંકર
IPL 2020 SRH vs RR: વિજય શંકર માટે કેમ આ મેચ 'કરો યા મરો'ની હતી?
ઓલરાઉન્ડર વિજય શંકર (Vijay Shankar)એ કહ્યું કે, તેમણે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની વિરૂદ્ધ મેચને પોતાના માટે 'કરો યા મરો'ની જેમ લીધી હતી તથા તે જાણતો હતો કે, બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરવા પર તે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની પ્લેઇંગ XI માં પોતાની જગ્યા બચાવી શકે છે.
Oct 23,2020, 16:47 PM IST
સનરાઇઝર્સ હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સ
RRvsSRH: રાજસ્થાનનો 8 વિકેટે પરાજય, શંકર-પાંડેએ હૈદરાબાદની પ્લેઓફની આશા જીવંત રાખી
મનીષ પાંડે અને વિજય શંકરની અણનમ અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવી છે.
Oct 22,2020, 23:00 PM IST
સનરાઇઝર્સ હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સ
RRvsSRH: રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે ટક્કર, ઓસ્ટ્રેલિયન કેપ્ટનોની આબરૂ લાગી દાવ પર
આઈપીએલ 13 (IPL 2020)નો 40મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Rajasthan vs Hyderabad) વચ્ચે ગુરૂવારે રમાશે. બંન્ને ટીમો માટે આ મેચ કરો યા મરો સાબિત થવાની છે.
Oct 22,2020, 9:00 AM IST
સનરાઇઝર્સ હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સ
SRHvsRR: તેવતિયા-રિયાન પરાગ બન્યા હીરો, રાજસ્થાને હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું
રાહુલ તેવતિયાએ ફરી એક વખત દમદાર બેટિંગ કરીને ટીમને હારેલી મેચમાં જીત અપાવી છે. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે સતત ચાર મેચમાં મળેલા પરાજય બાદ વાપસી કરી છે.
Oct 11,2020, 19:20 PM IST
સનરાઇઝર્સ હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સ
SRHvsRR: સનરાઇઝર્સ વિરુદ્ધ બેન સ્ટોક્સ કરશે વાપસી, રોયલ્સને માત્ર જીતની જરૂર
બેન સ્ટોક્સની ગેરહાજરીમાં રાજસ્થાન રોયલ્સનું સંતુલન બગડી ગયું છે અને તેના વગર ટીમને યોગ્ય કોમ્બિનેશન મળી શક્યું નથી. સ્ટોક્સ રવિવારે ટીમમાં વાપસી કરશે અને રોયલ્સને આશા છે કે તે ટીમની ગાડી જીતના પાટા પર લાવશે.
Oct 11,2020, 8:00 AM IST
IPL 2019
IPL 2019: સંજુ સેમનની સદીને પગલે રાજસ્થાનનો 198 રનનો વિશાળ સ્કોર
સંજૂ સેમસન ઇન્ડિયાની ટી20 લીગ (IPL)ની 12મી સીઝનમાં શતક લગાવનાર પ્રથમ બેટસમેન બની ગયો છે. રાજસ્થાનનાં આ બેટ્સમેને હૈદરાબાદની વિરુદ્ધ શુક્રવારે (29 માર્ચ)નાં રોજ સદી ફચકારી હતી. વિકેટકીપર બેટ્સમેન સંજુએ 55 બોલમાં 102 રન ફટકાર્યા હતા. સંજુની મદદથી રાજસ્થાન રોયલ્સે 2 વિકેટનાં નુકસાને 198નો સ્કોર ઉભો કર્યો હતો.
Mar 29,2019, 22:20 PM IST
આઇપીએલ
IPL 2019, SRHvRR: આજે હૈદ્વાબાદ અને રાજસ્થાન ટકરાશે,
સનરાઇઝર્સ હૈદ્વાબાદ (SRH) આજે ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL)ના 12મા સીઝનના જૂના બીજા મુકાબલામાં હૈદ્વાબાદમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. બંને ટીમોને આ સીઝન પોતાના પહેલાં મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદ્વાબાદને કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે અને રાજસ્થાનને કિંગ્સ ઇલેવન પંજાબ સામે માત મળી હતી.
Mar 29,2019, 18:09 PM IST
Trending news
RCB
IPLના ઓક્શન પહેલા RCBમાં આ દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી, મુંબઈને બનાવ્યું છે ચેમ્પિયન
smart city
સ્માર્ટ સિટી અંતર્ગત ગુજરાતના આ શહેરની થઈ રહી છે કાયાપલટ, બની રહ્યું છે આધુનિક
Buying a home
Property Knowledge: ઘર ખરીદવું કે ભાડા પર લેવું શું છે ફાયદાકારક, અહીં જાણો
Divorce Hotel
આ હોટલમાં બુકિંગ કરતા પહેલા વિચારજો... અહીં રોકાવાથી જ કપલના થઈ જાય છે છૂટાછેડા
Ahmedabad
નખમાં ય રોગ નહોતો તેવા દાદાનું દિલ ચીરી નાંખ્યું, ડો.વજીરાણીનું વધુ એક કારસ્તાન
ntpc green gmp
ફાયદો થશે કે નુકસાન જશે? NTPC Green Energy IPO માં રોકાણ કરતા પહેલા જાણો મોટી વાતો
whatsapp news update
OMG! WhatsApp લાવ્યું Gmail વાળું આ ફીચર; ફટાફટ જાણો ઉપયોગની સાચી રીત
surat
ઝોલાછાપ તબીબોએ ઉભી કરી દીધી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઉદઘાટનના 24 કલાકમાં સીલ
Chest Pain
છાતીના દુખાવોને ક્યારે અવગણશો નહીં, આ ઘરેલું ઉપચારથી મેળવો તાત્કાલિક રાહત
Sunset
સૂર્યાસ્ત બાદ ભૂલેચૂકે ન કરતા આ 5 કામ, નહીં તો જીવનમાં 'ભૂકંપ' આવી જશે, નુકસાન થશે!