हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
157/ 0
(36.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chest Pain
Chest pain News
Chest Pain
છાતીના દુખાવોને ક્યારે અવગણશો નહીં, આ ઘરેલું ઉપચારથી મેળવો તાત્કાલિક રાહત
Chest Pain: આપણામાંથી ઘણાને લોકોને પોતાની જીંદગીમાં કોઈક સમયે છાતીમાં દુખાવો અનુભવાયો જ હશે. ઘણી વખત આ ખતરનાક સાબિત થઈ શકે છે, તેથી સમસ્યાને ઓળખવી જોઈએ અને ઉપચારાત્મક પગલાં લેવા જોઈએ.
Nov 18,2024, 16:08 PM IST
Chest Pain
Chest Pain: માત્ર હાર્ટ એેટેકમાં જ નહીં આ ગંભીર બીમારી હોય તો પણ થાય છાતીમાં દુખાવો
Chest Pain Causes: 99% લોકો છાતીના દુખાવાને હાર્ટ અટેક સાથે જોડીને જ જુએ છે. છાતીમાં દુખાવો થવાનું અન્ય ગંભીર કારણ પણ હોઈ શકે છે. આ સમસ્યા પણ એટલી ગંભીર છે કે જો સમયસર તેના લક્ષણોને ઓળખીને સારવાર કરાવવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી આ બીમારી વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે.
May 13,2024, 7:35 AM IST
Chest Pain
Chest Pain: ફક્ત હાર્ટ એટેકમાં જ નહીં આ ગંભીર બીમારીમાં પણ થાય છે છાતીમાં દુખાવો
Chest Pain: જરૂરી નથી કે દર વખતે છાતીમાં દુખાવો હાર્ટ સંબંધિત બીમારીના કારણે થાય. છાતીમાં દુખાવો પણ અલગ અલગ બીમારીના કારણે થઈ શકે છે. ખાસ કરીને એક ગંભીર બીમારી છે જેના લક્ષણમાંથી એક છાતીમાં દુખાવો છે.
Apr 12,2024, 8:00 AM IST
gujarat
એક ભૂલ છીનવી શકે છે જીવ! ગુજરાતમાં 6 માસમાં હાર્ટ એટેકથી અધધ મોત, આ આંકડો વધારશે BP
ગુજરાતમાં હાર્ટ એટકેની ઘટનાઓમાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે રોજેરોજ ગુજરાતમાં હાર્ટ એટેકથી ચારથી પાંચ લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે ગુજરાતના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે શુક્રવારે પોતાના એક નિવેદનમાં હાર્ટ એટેકના આંકડાઓ જણાવી ખળભળાટ મચાવી દીધો છે.
Dec 2,2023, 18:59 PM IST
Gujarati News
ગુજરાતમાં જીવલેણ બન્યો હાર્ટ એટેક! વધુ બેના હૃદય બંધ પડ્યા! 24 કલાકમા 10થી વધુના મોત
સુરતમાં આજે બે લોકોનું હાર્ટ એટેકથી મૃત્યુ...સચિન GIDCમાં 36 વર્ષીય આબીદા ખાતુન અને કામરેજમાં 40 વર્ષીય સુશાંત નામના વ્યક્તિનું મૃત્યુ. અચનાક છાતીમાં દુખાવો થયા પછી મૃત્યુ નિપજ્યુ. બંનેને કોઈ ગંભીર બિમારી નહોતી.
Oct 22,2023, 12:45 PM IST
cholesterol
Bad Cholesterol ઓછું કરવા માટે ડાયેટમાં સામેલ કરો 2 વસ્તુઓ, હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યા
Foods For Bad Cholesterol: કોલેસ્ટ્રોલ ઓછું કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ તેનાથી બચવાના 2 સરળ ઉપાય..
Jul 10,2023, 11:05 AM IST
Gujarati News
હાહાકાર મચાવ્યો! સુરતમાં 45 વર્ષીય વ્યક્તિ ખુરશી પરથી ઢળી પડ્યા બાદ મોત
સુરત શહેરમાં છેલ્લા કેટલા સમયથી હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને નાની વયમાં અચાનક છાતીમાં દુખાવો કે બેભાન થયા બાદ મોત કિસ્સાઓ વધુ સામે આવી રહ્યા છે જ્યારે આજે વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક થી મોત નીપજ્યું છે.
May 12,2023, 15:21 PM IST
body pain
World Health Day 2023: શરીરના આ 5 દર્દને અવગણશો નહીં, બાકી વધી શકે છે બીમારી
We Should Never Ignore These Pain: દર્દ એ દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ છે, પરંતુ તેને સમયસર ઓળખી લેવું જરૂરી છે, નહીં તો તે કોઈ મોટી બીમારીનું સ્વરૂપ લઈ શકે છે, તેથી સાવધાન થઈ જાવ.
Apr 6,2023, 14:53 PM IST
health tips
Chest Pain: છાતીમાં રહે છે દુખાવો? અપનાવો આ ઘરેલૂ ઉપાય, મળશે તત્કાલ આરામ
How To Get Rid Of Chest Pain: જો તમને પણ છાતીમાં દુખાવો છો તો તે તમારા માટે ચિંતાની વાત છે. તેવામાં અમે અહીં તમને જણાવશું કે છાતીમાં દુખાવો થવા પર તમારે શું કરવું જોઈએ.
Dec 15,2022, 19:57 PM IST
Coronavirus
કોરોનાકાળમાં આ લક્ષણોને અવગણવું ભારે પડી શકે છે, ગણતરીના દિવસોમાં થઈ જાય છે મોત!
કોરોના વાયરસની બીજી લહેર અનેક વેરિએન્ટ લઈને આવી છે અને આ વેરિએન્ટ ખુબ ઘાતક સાબિત થઈ રહ્યા છે. જેમાંથી કેટલાક કેસમાં તો દર્દી જલદી ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે અને મોત થઈ જાય છે.
May 9,2021, 15:19 PM IST
Vivek
તમિલ એક્ટર Vivek નું નિધન, છાતીમાં દુખાવા બાદ ચેન્નાઈની હોસ્પિટલમાં થયા હતા દાખલ
લોકપ્રિય તમિલ એક્ટર વિવેકનું (Tamil actor Vivek) શનિવારે સવારે ચેન્નાઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. વિવેકના મૃત્યુના કિસ્સામાં હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં એવી માહિતી આપવામાં આવી છે કે એક્ટરનું સવારના 4:30 વાગ્યે અવસાન થયું હતું
Apr 17,2021, 9:41 AM IST
ramnath kovind
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડી, છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ આર્મી હોસ્પિટલમા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ની શુક્રવારે સવારે અચાનક તબિયત લથડી. ત્યારબાદ તેમને આર્મી હોસ્પિટલ (Army Hospital) માં દાખલ કરાયા. આર્મી હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, રાષ્ટ્રપતિની હાલત હાલ સ્થિર છે અને તેમનું રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું છે. જો કે હાલ તેઓને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે.
Mar 26,2021, 14:09 PM IST
Trending news
ipo
રૂપિયા તૈયાર રાખો!આવતા અઠવાડિયામાં IPOની ભરમાર, 7 કંપનીઓની શેરમાર્કેટમાં થશે એન્ટ્રી
gujarat weather forecast
ગુજરાતમાં ઉત્તરાયણ બગાડશે કમોસમી વરસાદ? જાણો આવી ગઈ નવી આગાહી
Ahmedabad
ગર્લફ્રેન્ડે પોલીસની નોકરીની ના પાડી તો બની ગયો નકલી પોલીસ, લોકો સાથે છેતરપિંડી કરતો
pm modi
અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર
Karsan Patel Patidar
પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરસન પટેલ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ