st bus

ઇતિહાસમાં સૌ પ્રથમવાર ST વિભાગે ધાંસૂ રેકોર્ડ નોંધાયો, એક જ દિવસમાં 90 હજારથી વધુ ટિકિટ બુક

7મી નવેમ્બર એટલે કે ભાઈબીજના બીજા દિવસે રવિવારે ST નિગમના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 90 હજારથી વધારે ઓનલાઇન કે એડવાન્સ ટિકિટ બુક થઈ હતી.

Nov 9, 2021, 03:37 PM IST

નવા વર્ષના દિવસે કાળ બનીને આવી એસટી બસ, યુવકનું તોતિંગ પૈડા નીચે કચડાતા મોત

નવા વર્ષના દિવસે (gujarati new year) પણ અનેક પરિવારોમાં માતમ છવાય તેવી ઘટનાઓ બની છે. નવા વર્ષે ગુજરાતભરમાં થયેલા અકસ્માતો (accident) ને પગલે કેટલાક પરિવારોમાં દુખની લાગણી ફેલાઈ ગઈ છે. રાજકોટમાં નવા વર્ષ પર એસટી બસ (st bus) ની નીચે કચડાઈ જતા યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે.

Nov 6, 2021, 08:13 AM IST

દિવાળીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત જતા મુસાફરો માટે વડોદરા એસટી વિભાગે કરી ખાસ વ્યવસ્થા

દિવાળીનો તહેવાર આવતા જ લોકો પોતાના વતન ફરવા જતા હોય છે. જેથી એસ.ટી., પ્રાઈવેટ ટ્રાવેલ્સ અને રેલવે સહિતના પરિવહનના સાધનોમાં મુસાફરોની સંખ્યામાં સતત વધારો થતો હોય છે. ત્યારે વડોદરામાં પણ દિવાળીના તહેવારોને પગલે મુસાફરોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. એ જોતાં વડોદરા એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું છે.

Nov 1, 2021, 12:50 PM IST

ST ડ્રાઈવર-કંડક્ટરને દિવાળી પહેલા મળ્યા Good News, સરકારે વધાર્યો ગ્રેડ પે

દિવાળી પહેલા એસટીના ડ્રાઈવર અને કંડક્ટરને સારા સમાચાર મળ્યા છે. એસટીના ડ્રાઈવર-કંડક્ટરના ગ્રેડ-પેમાં વધારાનો ઠરાવ કરાયો છે. ત્યારે આ નિર્ણય સાથે જ ડ્રાઈવરને 1800ના બદલે 1900 ગ્રેડ પે ગણાશે. કંડકટરને 1650 ના બદલે હવેથી 1800 ગ્રેડ પે ગણાશે. 1 નવેમ્બરથી આ સુધારો અમલી બનશે.

Oct 29, 2021, 11:38 AM IST

Ahmedabad માં વધુ એક લૂંટનો બનાવ: ST બસમાં આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો, શંકાસ્પદ વ્યક્તિ CCTVમાં કેદ

અમદાવાદમાં ગીતામંદિર એસટી બસમાં આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા લઈ જવાતા સોના ચાંદીના દાગીના ભરેલી બેગની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આંગડીયા પેઢીનો કર્મી લૂંટાયો હોવાની સનસનીખેજ ઘટના બનતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 

Oct 28, 2021, 05:09 PM IST

દિવાળીએ એસટીનો મોટો નિર્ણય, મુસાફરો પાસેથી વસૂલશે સવા ગણું વધુ ભાડુ

કોરોના મહામારીમાં પૂરા બે વર્ષ ઘરમાં પૂરાયા બાદ હવે લોકો ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે. આ વર્ષે ગુજરાતીઓએ દિવાળી (Diwali vacation) પર ફરવા જવાનું મન બનાવી લીધુ છે, ત્યારે હવે લોકોને દિવાળી પર મોંઘવારીનો સામનો કરવો પડશે. પેટ્રોલ-ડીઝલ તથા અન્ય જીવન જરૂરિયાતી વસ્તુઓમાં તોતિંગ ભાવ વધારા બાદ હવે એસટીએ (ST bus) ભાવ વધારો જાહેર કર્યો છે. હવે વધારાની બસ માટે મુસાફરોએ સવા ગણું ભાડું ચૂકવવું પડશે. 

Oct 23, 2021, 04:29 PM IST

ખેડામાં એસટી બસ ટ્રકમાં ઘૂસી ગઈ, અકસ્માતમાં 32 મુસાફરો થયા ઈજાગ્રસ્ત

ખેડાના કઠલાલના અનારા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 32 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે. જેમાં 6 મુસાફરો ગંભીર ઘવાયા છે. તો અન્ય મુસાફરોને સામાન્ય ઈજા થતાં સારવાર માટે ખસેડાયા છે. 

Aug 14, 2021, 01:37 PM IST

જામનગર: શાળાએ જવા માટે સમયસર બસ ના મળતા સીદસર ગામ પાસે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ

જામજોધપુર તાલુકાના સીદસર ગામે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને લઇને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતા. જો કે, ઘટના સ્થળ પર પહોંચી પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો

Aug 12, 2021, 06:25 PM IST

મહેસાણા એસટીએ પૂરતી બસો ચાલુ ન કરતા ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા લોકો

કોરોના કાળમાં અમદાવાદ કે ગાંધીનગરથી આવતી એસ.ટી. બસો મહેસાણામાં ન આવે તે આશયથી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યાર બાદ ધીરે-ધીરે બસો શરૂ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી મહેસાણાની ઘણી બધી બસો બંધ રાખવામાં આવી હોવાથી મુસાફરોને હાલાકી પડી રહી છે.

Jul 8, 2021, 02:29 PM IST

KUTCH: રાપર નજીક ST બસ અને જીપ વચ્ચે જોરદાર ટક્કર, ગમખ્વાર અકસ્માતમાં જીપ ચાલકનું મોત, 25 ઇજાગ્રસ્ત

વરસાદી માહોલમાં ઠેકઠેકાણે વરસાદ પડી રહ્યો છે, બીજી તરફ રસ્તાઓ પણ ભીના થવાને કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે આવી જ એક ઘટના કચ્છના રાપર નજીક ઘટના હતી. અહીં એક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને જીપ વચ્ચે જોરદાર ટક્કરથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે 25થી 30 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત લોકોને અલગ અલગ 108 અને અલગ અલગ વાહનો મારફરે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. 

Jun 20, 2021, 01:39 AM IST

Bhavnagar Accident: બાળકોના માથેથી છીનવાઈ છત્રછાયા, નજર સામે માતા-પિતાનું મોત

ભાવનગરના તળાજા મહુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 3 ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, અકસ્માતના પગલે પોલીસ કાફલો અને 108 ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી

May 26, 2021, 09:32 PM IST

ST બસોને ફરી નડ્યું કોરોનાનું ગ્રહણ, 3 રાજ્યોમાં લોકડાઉન હોવાથી રૂટ બંધ કરાયા

કોરોનાકાળ વચ્ચે ગાંધીનગર (Gandhinagar) અમદાવાદ (Ahmedabad) વચ્ચે અવરજવર કરતી વિકાસ રૂટ એસટીની બસોને ફરીથી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. વકરેલા કોરોનાના કારણે અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મોટાભાગની ટ્રિપો ખાલીખલ દોડી રહી છે.

May 10, 2021, 03:11 PM IST

લોકડાઉનની શક્યતા વચ્ચે થંભી ગયા ગુજરાતથી 3 રાજ્યોમાં જતી એસટી બસોના પૈડા

 • આ કારણે એસટી નિગમની આવકમાં પણ ઘટાડો થયો છે. ત્યારે પરિસ્થિતિ મુજબ નવો નિર્ણય કરવામાં આવશે તેવુ કહેવાયું
 • ગુજરાતના વિવિધ શહેરોમાંથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ તથા રાજસ્થાન જતી બસોને અસર થઈ

Apr 17, 2021, 09:11 AM IST

આ કેવી ચોરી? એસટી બસ લઇને આરોપી ફરાર, જો કે પોલીસે બસનાં GPS થી ફિલ્મી ઢબે પકડ્યો આરોપી

ગુજરાતમાં પણ હવે ચિત્ર વિચિત્ર ઘટનાઓ સામે આવતી રહે છે. આવી ઘટનાઓ જાણીને એક તરફ હસવું પણ આવે છે અને એક તરફ ગુસ્સો પણ આવતો હોય છે. છોટાઉદેપુર જિલ્લામાં આવી જ એક વિચિત્ર ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાનાં એસ.ટી ડેપોમાંથી એક ઠગે બસ જ ઉઠાવી લીધી હતી. છોટાઉદેપુર-માંડવી બસને અજાણ્યો વ્યક્તિ એસ.ટી બસ લઇને મધ્યપ્રદેશ તરફ લઇને ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ બસને ખડકવાડા તરફ વાળીને તે ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. 

Mar 21, 2021, 09:36 PM IST

ST નિગમે લીધો મહત્વનો નિર્ણય, ચારેય મહાનગરોમાં કર્ફ્યૂ સમયે બસની એન્ટ્રી પર પ્રતિબંધ

રાત્રિ કર્ફ્યૂનો સમય વધારતા એસટી નિગમ (GSRTC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ચારેય કર્ફ્યૂગ્રસ્ત શહેરોમાં (Curfew In Metro City) રાતના 10 વાગ્યા બાદ એસટીની એકપણ બસને (ST Bus) શહેરની અંદર પ્રવેશ મળશે નહીં

Mar 16, 2021, 02:44 PM IST

‘જો બકા સાઈડ તો નહિ મળે...’ વાક્ય લખેલી બસ સોશિયલ મીડિયા પર ચર્ચાના ચગડોળે ચઢી

 • ઝી 24 કલાકમાં બસમાં લખાયેલા લખાણ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો
 • અહેવાલ બાદ AMTS દ્વારા બસ પરથી તાત્કાલિક લખાણ હટાવી લેવામાં આવ્યું 

Feb 3, 2021, 01:48 PM IST

અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ, પોલીસનો કાફલો રસ્તા પર ઉતર્યો,  એરપોર્ટ પર આવેલા મુસાફરો અટવાયા 

 • અમદાવાદ એરપોર્ટ પર ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો આવી રહ્યા છે. પરંતુ ટેક્સી કારચાલકો મુસાફરોને લૂંટી રહ્યા છે.
 • મધ્ય પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનના લોકો રોજગાર માટે ગાંધીધામ અને કચ્છ જવાના હતા, પરંતું અમદાવાદમા કરફ્યૂ લાગતાં ફસાયા

Nov 21, 2020, 02:25 PM IST

કરફ્યૂમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બંધ હોવાની વાત અફવા નીકળી

 • અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બંધ થયાના વાયરલ મેસેજ મામલે ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું.
 • અમદાવાદમાં કરફ્યુના પગલે ફક્ત વાહનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો

Nov 21, 2020, 01:17 PM IST

કરફ્યૂમાં વાહન ન મળતા હાથમાં બેગો ઉઠાવી ચાલતા નીકળ્યા મુસાફરો, રીક્ષાચાલકોએ ત્રણ ગણું ભાડું માંગ્યું

 • અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચી રહેલા મુસાફરો આજે સવારથી જ પરેશાન થયા છે.
 • અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડથી પદયાત્રા કરવા મુસાફરો મજબૂર બન્યા

Nov 21, 2020, 09:27 AM IST

દિવાળીમાં બહાર ગયેલા સુરતીઓને કોરોના ટેસ્ટીંગ બાદ જ પ્રવેશ મળશે

 • કોવિડની સ્થિતિમાં સંક્રમણને ધ્યાને લઇ આ નિર્ણય કરાયો.
 • સુરતથી અમદાવાદ જતી એસટી બસો પર પણ પ્રતિબંધ મૂકાયો

Nov 20, 2020, 03:30 PM IST