stefanos tsitsipas

French Open: જોકોવિચે કરિયરનું 19મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું, પાંચ સેટના સંઘર્ષ બાદ સિતસિપાસને હરાવ્યો

સર્બિયાના નંબર-1 ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે બીજીવાર ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતવાની સિદ્ધિ મેળવી છે. 

Jun 13, 2021, 11:08 PM IST

AUS OPEN માં મોટો અપસેટ, 22 વર્ષના સિતસિપાસે રાફેલ નડાલને હરાવી રચ્યો ઈતિહાસ

સ્ટેફાનોસ સિતસિપાસની આ જીતને ટેનિસ ઈતિહાસની સર્વશ્રેષ્ઠ વાપસીના રૂપમાં યાદ રાખવામાં આવશે કારણ કે ઈતિહાસમાં માત્ર બીજીવાર થયું જ્યારે સ્પેનના રાફેલ નડાલે શરૂઆતી બે સેટ જીત્યા બાદ કોઈ મેચ હારી છે. 
 

Feb 17, 2021, 08:32 PM IST

ATP finals: ડોમિનિક થીમને હરાવી સિત્સિપાસ બન્યો ચેમ્પિયન, મળ્યું 19 કરોડનું ઇનામ

ATP World Tour Finals: ગ્રીસના સ્ટેફનોસ સિત્સિપાસે રવિવારે લંડનમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમને હરાવ્યો હતો. 
 

Nov 18, 2019, 03:11 PM IST

Australian open: 20 વર્ષનો સિતસિપાસ સેમીફાઇનલમાં, હવે નડાલ સામે ટક્કર

સ્પેનના રાફેલ નડાલનો સેમીફાઇનલમાં ગ્રીસના સ્ટાફાંસો સિતસિપાસ સામે મુકાબલો થશે. સિતસિપાસ પ્રથમવાર કોઈ ટૂર્નામેન્ટના સેમીફાઇનલમાં પહોંચ્યો છે. 

Jan 23, 2019, 08:15 AM IST

ફેડરરને OUT કરી ટેનિસ જગતમાં છવાઇ જનાર કોણ છે યૂનાની ખેલાડી?

સ્ટીપાસે પોતાનાથી 17 વર્ષ સીનિયર રોજર ફેડરરને હરાવીને મોટો અપસેટ સર્જયો છે. 

Jan 21, 2019, 02:28 PM IST