novak djokovic

વર્લ્ડ નંબર 1 ખેલાડીનું સપનું તૂટ્યું, ડેનિલ મેદવેદેવે જીત્યો US Open નો ખિતાબ

રશિયાના ટેનિસ ખેલાડી ડેનિલ મેદવેદેવે દુનિયાના નંબર વન ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચને સીધા સેટમાં 6-4, 6-4, 6-4 થી હરાવીને યુએસ ઓપનનો ખિતાબ જીતી લીધો છે.

Sep 13, 2021, 08:25 AM IST

Wimbledon 2021: નોવાક જોકોવિચ છઠ્ઠીવાર વિમ્બલ્ડનમાં ચેમ્પિયન બન્યો, કરિયરનું 20મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ કબજે કર્યું

સર્બિયાના સ્ટાર ખેલાડી જોકોવિચે વિમ્બલ્ડનનું ટાઇટલ જીતવાની સાથે રોજર ફેડરર અને રાફેલ નડાલના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. 
 

Jul 11, 2021, 10:33 PM IST

French Open: જોકોવિચે કરિયરનું 19મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું, પાંચ સેટના સંઘર્ષ બાદ સિતસિપાસને હરાવ્યો

સર્બિયાના નંબર-1 ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે બીજીવાર ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતવાની સિદ્ધિ મેળવી છે. 

Jun 13, 2021, 11:08 PM IST

Italian Open માં જોકોવિચને હરાવીને નડાલે ટાઈલ પોતાના નામે કર્યું, નંબર વન ટેનિસ સ્ટારને હરાવીને સર્જ્યો અપસેટ

રાફેલ નડાલ તેના કરિયરની શરૂઆતથી જ ખુબ જ ચાલાક અને આક્રામક ખેલાડી રહ્યો છે. ટેનિસની રમતમાં એક પલખ જપકાવતા જ વિરોધી ખેલાડી જે ભૂલ કરે એનો લાભ ઉઠાવવામાં નડાલ સૌથી આગળ છે.

May 17, 2021, 02:33 PM IST

Sex Scandal: આ સ્ટાર ખેલાડી સાથે સુવા અને Sex Video બનાવવા માટે 50 લાખની ઓફર થઈ હોવાનો મોડલનો દાવો

ઝી બ્યૂરો, અમદાવાદઃ હંમેશા જાહેર જીવનની જાણીતી હસ્તીઓ, સ્ટાર ખેલાડીઓ કે ફિલ્મી હસ્તીઓ વિરોધીઓ અને ગુનેગારોના નિશાના પર હોય છે. આવા લોકોને ફસાવવા માટે અને તેમની કોઈને કોઈ પ્રકારે હાનિ પહોંચાડવા માટે લોકો જાત-જાતના નુસખા અજમાવતા હોય છે. આવું જ કંઈક દુનિયાના નંબર વન ટેનિસ સ્ટાર સાથે પણ બન્યું છે. સર્બિયાની મોડલ નતાલીઝા સ્કેકિકએ સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છેકે, દુનિયાના નંબર-1 ટેનિસ સ્ટાર નોવાક ઝોકોવિચ (Novak Djokovic) સાથે સેક્સ ટેપ બનાવવામાં માટે તેને 50 લાખ રૂપિયાની ઓફર કરાઈ હતી.

 

Mar 24, 2021, 11:19 AM IST

French Open: ક્લે કોર્ટ પર નડાલે રચ્યો ઈતિહાસ- 20મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું, ફેડરરની બરોબરી

રોલાં ગૈરોના બાદશાદ સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલે રવિવારે રેકોર્ડ 13મી વખત ફ્રેન્સ ઓપન સિંગલ્સનું ટાઇટલ જીતી લીધુ છે. તેણે ફાઇનલમાં નોવાક જોકોવિચને પરાજય આપ્યો છે. 

Oct 11, 2020, 10:00 PM IST

ફ્રેન્ચ ઓપનઃ જોકોવિચ સતત 11મા વર્ષે ચોથા રાઉન્ડમાં, ક્લે કોર્ટ પર ફેડરરને પછાડ્યો

ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે 153મી રેન્કિંગ ધરાવતા કોલંબિયાઈ ખેલાડી ડેનિયલ ઇલાહી ગાલાનને હરાવીને સતત 1મા વર્ષે ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. 
 

Oct 4, 2020, 03:21 PM IST

US OPEN: ડિસ્ક્વોલિફાઇ થયા બાદ નોવાક જોકોવિચ બોલ્યો, 'આઈ એમ સોરી'

જોકોવિચે કહ્યુ કે, તેણે અજાણતા આ ભૂલ કરી છે. આ ખોટું હતું. તેણે પોતાની ભૂલ માટે માફી માગી છે. તો પોતાને સમર્થન આપનારા ફેન્સનો આભાર માન્યો છે. 

Sep 7, 2020, 10:31 AM IST

હવે વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ આવ્યો કોરોનાની ઝપેટમાં

વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. તેનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

Jun 23, 2020, 06:33 PM IST

યૂએસ ઓપન પર વાયરસનો ખતરો, દર્શકો વિના રમાઇ શકે છે ગ્રાન્ડસ્લેમ

ફોર્બ્સે સૂત્રોના હવાલાથી લખ્યુ કે, પુરૂષોનું એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ (એટીપીઞ) અને વુમન્સ ટેનિસ એસોસિએશન (ડબ્લ્યૂટીએ) વચ્ચે જલદી બેઠક થશે.

Jun 16, 2020, 10:17 AM IST

શાકાહાર, યોગ અને ધ્યાન... ખુલ્યું ઓસ્ટ્રેલિયન ઓપનના ચેમ્પિયન જોકોવિચની ફિટનેસનું રાઝ

સર્બિયાના નોવાક જોકોવિચે રવિવારે 8મું ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. પાછલા વર્ષે આશરે પાંચ કલાક ચાલેલી વિમ્બલ્ડન ફાઇનલ અને 2012માં પાંચ કલાક 53 મિનિટ સુધી ચાલેલ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ તેણે જીતી હતી. તેણે પોતાના ફોર્મ અને ફિટનેસનો શ્રેય શાકાહાર, યોગ અને ધ્યાનને આપ્યો છે. 

Feb 3, 2020, 04:11 PM IST

ઓસ્ટ્રેલિયન ઓપનનો કાલથી પ્રારંભ, સેરેનાની પાસે માર્ગરેટની બરોબરી કરવાની તક

વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન સોમવારથી અહીં રમાશે. ટૂર્નામેન્ટ 20 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી રમાશે. પ્રથમવાર આ ટૂર્નામેનટ્ 1905માં રમાઇ હતી. 

Jan 19, 2020, 04:32 PM IST

ATP Finals: ફેડરર 16મી વખત સેમિમાં પહોંચ્યો, જોકોવિચને હરાવ્યો

રોજર ફેડરરે સર્બિયાના નોવાક જોકોવિચને હરાવીને એટીપી ફાઇન્લસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 

Nov 15, 2019, 03:17 PM IST

Tennis : નાદાલ જોકોવિચને પછાડી ફરી બન્યો નંબર-1, વિમેન્સમાં એશ્લે બાર્ટી ટોચે

રાફેલ નાદાલ સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવામાં રોજર ફેડરર પછી બીજા નંબરે છે. ફેડરરના નામે 20 અને નાદાલના નામે 19 ગ્રાન્ડસ્લેમ ટાઈટલ છે. 

Nov 4, 2019, 11:29 PM IST

ટેનિસઃ જોકોવિચે એક કલાકમાં જીત્યું પેરિસ માસ્ટર્સ ટાઈટલ, હવે નંબર વન પર નજર

મેચ પછી જોકોવિચે કહ્યું કે, "મને લાગે છે કે આ ટૂર્નામેન્ટની મારી સર્વશ્રેષ્ઠ રમત હતી, જેમાં મારી સર્વિસ શ્રેષ્ઠ રહી હતી અને તેના કારણે મેચ પણ ટૂંકી રહી. મેં શાપોવાલોવને બીજી સર્વ પર દબાણ નાખ્યું. હું કોર્ટમાં ખુબ જ મજબૂત રહ્યો, તેમ છતાં તેણે મને વધુ તક આપી ન હતી."

Nov 4, 2019, 04:45 PM IST

US OPEN: વર્લ્ડ નંબર-1 જોકોવિચ ઈજાને કારણે બહાર, ફેડરર જીત્યો, સેરેના 16મી વખત અંતિમ-8મા

જોકોવિચે છેલ્લા પાંચ ગ્રાન્ડસ્લેમમાંથી ચાર પર કબજો કર્યો હતો. તેના નામે કુલ 16 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. આ વર્ષે જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ તેના નામે કર્યું હતું.

Sep 2, 2019, 03:18 PM IST

US Open: રોજર ફેડરર, નોવાક જોકોવિચ અને સેરેના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં

નોવાક જોકોવિચ અને રોજર ફેડરરે અમેરિકી ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમના અંતિમ-16મા પ્રવેશ કર્યો જ્યારે કેઈ નિશિકોરી બહાર થઈ ગયો અને મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ પણ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. 
 

Aug 31, 2019, 03:21 PM IST

વિમ્બલ્ડનની સૌથી લાંબી ફાઇનલ, જોકોવિચે પાંચ કલાક સુધી ચાલેલા મુકાબલામાં ફેડરરને હરાવ્યો

આ જોકોવિચનું પાંચમું વિમ્બલ્ડન ટાઇટલ છે. આ જીતની સાથે તેણે સ્વીડનના બ્યોર્ન બોર્ગના 5 વિમ્બલ્ડન જીતવાના ટાઇટલની બરોબરી કરી લીધી છે.
 

Jul 15, 2019, 01:13 AM IST

Wimbledon 2019: વિમ્બલ્ડન ફાઇનલમાં આજે જોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર

37 વર્ષીય ફેડરર અને 32 વર્ષીય જોકોવિચ વચ્ચે અત્યાર સુધી કુલ 47 મેચ રમાઇ છે. તેમાં જોકોવિચે 25 અને ફેડરરે 22મા જીત હાસિલ કરી છે.

Jul 14, 2019, 12:36 PM IST

Wimbledon 2019: નડાલને હરાવી ફેડરર ફાઇનલમાં, હવે જોકોવિચ સામે ટકરાશે

20 ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કરી ચુકેલ રોજર ફેડરર વિમ્બલ્ડન ફાઇનલમાં સર્બિયાના નોવાક જોકોવિચ સામે ટકરાશે. 

Jul 13, 2019, 01:30 PM IST