sterling hospital

કેનેડાથી શરૂ થયેલા પ્રેમને કોરોનાએ હરાવ્યો... લગ્નના 8 મહિનામાં જ પતિ મરણશય્યા પર આવી ગયો

ગઈકાલે ગુજરાતનો એક કિસ્સાએ દેશભરમા ચર્ચા જગાવી. પત્નીના પ્રેમનો કિસ્સા હાઈકોર્ટ સુધી પહોંચ્યો. હાઈકોર્ટના જજ પણ પતિપત્નીનો પ્રેમ જોઈને ભાવુક થઈ ગયા અને એવા આદેશ કર્યા જે હાઈકોર્ટના ઈતિહાસમાં આજદિન સુધી ન થયા. આ કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં આવેલો રેરેસ્ટ ઓફ ધ રેર કેસ બની રહ્યો, પણ દેશભરમાં તેના વખાણ થયા. એક નજર કરીએ પતિ પત્નીના આ પ્રેમ પર.... 

Jul 22, 2021, 08:58 AM IST

ગુજરાતી દંપતીએ સંતાનપ્રાપ્તિની એવી અરજી કરી કે હાઈકોર્ટના જજ પણ ભાવુક થઈ ગયા

  • હાઇકોર્ટે માત્ર 15 મિનિટમાં સુનાવણી પૂરી કરીને યુવકના વીર્યનાં સેમ્પલ લેવાની મંજૂરી આપતો ચુકાદો આપ્યો
  • સ્થિતિની ગંભીરતા પારખીને ચુકાદાની ટેલિફોનિક જાણ હૉસ્પિટલને કરવામાં આવી

Jul 21, 2021, 11:09 AM IST

વડોદરા : ઘરે જવાની જીદ કરતા દર્દીએ સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી કૂદીને આત્મહત્યા કરી

  • બે દિવસથી દર્દી તેમના સગાને ફોન પર જણાવતા હતા કે, મને રજા આપી દો, પણ તબીબોએ રજા આપી ન હતી
  • જે સ્ટર્લિંગ હોસ્પિટલના ત્રીજા માળ પરથી નાની બારીમાંથી છલાંગ લગાવીને આપઘાત કર્યો

Jun 6, 2021, 11:57 AM IST
Rare Medical Condition Treated At Ahmedabad PT4M24S

અમદાવાદમાં સારવાર કરાઈ અત્યંત જટિલ તબીબી સારવાર

જોધપુરના 14 વર્ષિય કિશોર દિનેશ પરિહારને પોતાના ખેતરમાં કરંટ લાગતા વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરવામાં આવ્યો. સ્ટર્લિંગ હૉસ્પિટલના બર્ન્સ યુનિટની ડોક્ટર્સ ટીમને દર્દીના જીવનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને અત્યંત જોખમી અને જટિલ સર્જરીઝ કરવામાં સફળતા મળી છે.

Nov 10, 2019, 12:30 PM IST

વિચિત્ર કિસ્સો : હાઈટેન્શન વાયરના કરંટથી કિશોરનું હૃદય પણ દાઝ્યું, જટિલ સર્જરી કરીને બચાવી લેવાયો જીવ

મેડિકલ સાયન્સ (Medical Science) માં જેને રેર કેસની શ્રેણીમાં ગણવામાં આવે છે તેવા હાઈ ટેન્શન ઈલેક્ટ્રીક બર્ન્સને કારણે હૃદય સુધી અસર થવાના કિસ્સાઓમાં કરંટ લાગ્યા પછી દર્દીની બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. દાઝેલી વ્યક્તિને જો સમસયસર સારવાર ન મળે તો અનેક કોમ્પલિકેશન્સ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. આવી સ્થિતિમાં જોઘપુરના 14 વર્ષના કિશોરને પોતાના ખેતરમાં કરંટ લાગતા વધુ સારવાર અર્થે અમદાવાદ (Ahmedabad) રીફર કરવામાં આવ્યો હતો. સ્ટર્લિંગ હૉસ્પિટલ (Sterling Hospital) ના બર્ન્સ યુનિટની ડૉક્ટર્સ ટીમને દર્દીના જીવનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને અત્યંત જોખમી અને જટિલ સર્જરી કરવામાં સફળતા મળી છે. 

Nov 6, 2019, 08:04 AM IST

‘મા કાર્ડ યોજના’નો મુદ્દો વિધાનસભા, સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાધીશે કહ્યું ‘સરકાર ખોટી’

ગરીબ દર્દીઓ ગંભીર બીમારીઓમાં વિનામૂલ્યે સરળતાથી સારવાર મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘મા અમૃતમ કાર્ડ યોજના’ શરૂ કરવામાં આવી. પરંતુ વિધાનસભામાં વિરોધ પક્ષ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો કે 17 જેટલી હોસ્પિટલ દ્વારા ‘મા અમૃતમ કાર્ડ’ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા હોય તેવી ફરિયાદ મળી હતી. અને તેમની તપાસમાં ફરિયાદ સાચી હોવાનું સામે પણ આવ્યું હતું. જેને લઈને 17 નામાંકિત હોસ્પિટલને ‘મા અમૃતમ કાર્ડ’ અંતર્ગત લાભો આપવામાંથી દુર પણ કરાયા હતા.

Jul 19, 2019, 11:18 PM IST

વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલમાં પીરસેલા ફૂડમાંથી નીકળ્યો વંદો, Viral Videoમાં હકીકત આવી સામે

વડોદરા શહેરની પ્રખ્યાત ખાનગી હોસ્પિટલમાં દર્દીને અપાયેલ ભોજનમાંથી વંદો નીકળતા હોબાળો થયો હતો. ભોજનમાં નીકળેલા વંદાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. 

Jun 11, 2019, 11:10 AM IST

અમદાવાદ-મહેસાણા હાઇવે પર થયેલા અકસ્માતમાં હાર્ટ સર્જન ડૉક્ટર તુષાર પટેલનું નિધન

અમદાવાદ મહેસાણા હાઇવે પર થયેલા એક અક્સમાતમાં મહેસાણા શહેરના હાર્ટ સર્જન ડૉ તુષાર પટેલનું મોત થયું છે. આ અક્સમાતમાં તેમની સાથે કારમાં સવાર અન્ય ડ્રાઇવરનું પણ મોત થયું છે. મહેસાણા-અમદાવાદ હાઇવે પર આઇસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા. 
 

May 4, 2019, 07:10 PM IST