Shah Rukh Khan Dog Story : શાહરૂખ ખાનનો એક જૂનો કિસ્સો હાલ સોશિયલ મીડિયા પર ડોગ લવર્સમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ગૌરી ખાને જણાવ્યું હતું કે, શાહરૂખ ખાને અડધી રાતે પોતાના પાળતૂ શ્વાનને કબરમાંથી કાઢીને તેનો મૃતદેહ ઘર લઈ આવ્યા હતા. રખડતા શ્વાન પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ કિસ્સો વાયરલ થઈ રહ્યો છે
Dog Counting By Doctors : ગુજરાત આરોગ્ય કમિશ્નર શ્વાન મુદ્દે એકશન મોડમાં આવ્યું. ડોક્ટરોએ પોતાના PHC,CHC સેન્ટરમાં કેટલા સ્વાન છે તે ગણતરી કરીને આપવાના રહેશે. રાજ્ય સરકારના પરિપત્રના પગલે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીએ આદેશ આપ્યા. ગુજરાત તમામ સરકારી હોસ્પિટલમાં કેટલા શ્વાન રખડે છે માહિતી માંગી. ડોક્ટરોએ પોતપોતાના હેલ્થ સેન્ટરમાં કેટલા સ્વાન છે, તેની ગણતરી કરીને જિલ્લા આરોગ્ય વિભાગને સોમવાર સુધીમાં મોકલવાની રહેશે
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં હડકારા કૂતરાએ આચંક મચાવ્યો છે. કૂતરાના હુમલાને કારણે બાળકો, મહિલાઓ સહિત ઘણા લોકોને ઈજા પહોંચી છે. હડકાયા કૂરતાના આતંકને લીધે ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
Surat Street Dog Attack : સુરત શહેર સ્માર્ટ, સ્વચ્છ, ટેક્સટાઇલ, ડાયમંડ સિટીની સાથે હવે શ્વાન અટેક સિટી બની. એક વર્ષમાં 19 હજારથી વધુ કેસ, 3 બાળકો સહિત 4 ના મોત, છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેતું નથી
Surat Street Dog Attack : સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત.... 1 વર્ષમાં કુલ 19 હજાર 898 લોકો ડોગ બાઈટના શિકાર બન્યા.... ZEE 24 કલાક પૂછે છે સવાલ, રખડતા શ્વાન સામે તંત્ર ક્યારે કરશે કાર્યવાહી?.
Surat Street Dog Attack : સુરતમાં ઘર પાસે રમી રહેલી એક બાળકીને રખડતા શ્વાનો ખેંચીને લઈ ગયા... થોડા સમય બાદ વાડીમાંથી બાળકીની લાશ મળી હતી
Street Dog Attack : ગુજરાતમાં એક વર્ષમાં શ્વાન કરડવાના કેસમાં 40 ટકાનો વધારો... રોજ 700થી વધુ લોકોને કરડી રહ્યા છે શ્વાન... આ વર્ષે 2 લાખ 41 હજાર જેટલા લોકોને કરડ્યા શ્વાન...
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે.નાના બાળકોથી ઉમર લાયક લોકો પર શ્વાનના હુમલો વધી રહ્યા છે. ત્યારે હવે તો રોડ પર વાહન ચાલકો પણ સુરક્ષીત નથી.
અમદાવાદ શહેરમાં હાલ કુલ શ્વાન ૩,૭૫,૦૦૦, છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનના ખસીકરણ કરવા પાછળ કરેલ કુલ રૂા. ૯.૩૬ કરોડનો ખર્ચ, તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાન કરડવાના કુલ ૧,૬૩,૬૪૩ કેસો આનું નામ વિકાસ?
Wagh Bakri's Parag Desai passes away : બ્રેન હેમરેજને કારણે વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈનું નિધન... વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈ રખડતા કૂતરાના હુમલાનો ભોગ બન્યા
Street Dog Attack : રહીશો તરફથી ઓનલાઈન ફરિયાદ કરવામા આવ્યા બાદ પણ કૂતરા પકડવા કોઈ કામગીરી કરવામા આવતી નથી. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાંથી રખડતા કૂતરા પકડવામા આવ્યા બાદ ફરી પાછા એ જ સ્થળે પાછા છોડી દેવામા આવતા હોવાથી સમસ્યા ઠેરની ઠેર છે
Street Dog Attack : ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં ધરખમ વધારો... છેલ્લા 3 વર્ષમાં 7 લાખ 93 હજાર લોકોને કરડ્યાં શ્વાન... નઘરોળ તંત્ર શ્વાનના આતંક પર લગામમાં સદંતર નિષ્ફળ..
Street Dog Attack : સુરતમાં શ્વાનનો ત્રાસ વધ્યો... વરરાજાને પગના ભાગે કરડ્યું શ્વાન... પીઠી લગાવેલી હાલતમાં વરરાજા પહોંચ્યા સિવિલ હોસ્પિટલ... વરરાજા બાદ 3 અન્ય લોકોને શ્વાને ભર્યા બચકાં
Street Dog Attack : રહીશો તરફથી ઓનલાઈન ફરિયાદ કરવામા આવ્યા બાદ પણ કૂતરા પકડવા કોઈ કામગીરી કરવામા આવતી નથી. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાંથી રખડતા કૂતરા પકડવામા આવ્યા બાદ ફરી પાછા એ જ સ્થળે પાછા છોડી દેવામા આવતા હોવાથી સમસ્યા ઠેરની ઠેર છે
Dog Attack : સુરતમાં હડકાયા શ્વાનના કરડવાથી વૃદ્ધનું મોત.. 4 મહિના પહેલાં વૃદ્ધને હડકાયું શ્વાન કરડ્યું હતું.. વૃદ્ધ રસી ન લેતા તબિયત બગડી.. સારવાર દરમિયાન વૃદ્ધનું મોત..
હૈદરાબાદમાંથી હચમચાવી દેતા સમાચાર સામે આવ્યા છે. અહીં શેરીમાં જઈ રહેલા એક ચાર વર્ષના બાળક પર ત્રણ કુતરા તૂટી પડ્યા હતા. કુતરાઓએ મળીને આ બાળકને રસ્તા વચ્ચે ઢસેડ્યો હતો. ત્યારબાદ બાળકનું મોત થયું હતું.
રતન ટાટાને એ હદે લગાવ કે કદર છે કે તેમણે ટાટા ગ્રુપના વૈશ્વિક હેડક્વાર્ટર એટલે કે બોમ્બે હાઉસનો અમુક ભાગ સ્ટ્રીટ ડોગ્સ માટે બનાવ્યો છે.
મેગા સિટી અમદાવાદમાં રખડતા કૂતરાનો ત્રાસ તો સામાન્ય થઇ ગયો છે. ગઈકાલે અમદાવાદનાં જમાલપુર વિસ્તારમાં એક માસુમને હડકાયેલા કુતરાએ પીંખી નાખતા ચકચાર મચી ગઈ છે. જમાલપુર વિસ્તારમાં બનેલી ઘટનાથીલોકોમાં કૂતરાઓના આતંક સામે ભયનો માહોલ ઉભો થઇ ગયો છે.