हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Suez Canal
Suez canal News
Container Ship Ever Given
‘Ever Given’ ફરી મુસીબતમાં, જહાજને છોડવા માટે ઈજિપ્તે માંગ્યું તોતિંગ વળતર
ઈજિપ્તની સુએઝ નહેરમાં ફસાયેલા વિશાળકાય જહાજ એવર ગિવનને ભલે બહાર કાઢવામાં સફળતા મળી હોય પરંતુ હજુ તેને ઈજિપ્ત છોડવાની મંજૂરી મળી નથી. સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે જ્યાં સુધી જહાજનો માલિક વળતર તરીકે એક અબજ ડોલરની ચૂકવણી ન કરે ત્યાં સુધી જહાજને છોડવામાં આવશે નહીં. પ્રશાસનનું કહેવું છે કે લગભગ એક અઠવાડિયા સુધી જહાજ નહેરમાં ફસાયેલું રહ્યું હતું. જેના કારણે અનેક પ્રકારની પરેશાની વેઠવી પડી. આથી જહાજના માલિક વળતર ચૂકવવું પડશે.
Apr 12,2021, 8:15 AM IST
Ever Given
કોરોના મહામારીમાં એક વિશાળકાય જહાજે કેવી રીતે આખી દુનિયાના શ્વાસ કર્યા અદ્ધર
Suez Canal માં 23 માર્ચના રોજ એક કાર્ગો શિપ ફસાઈ જવાથી જામ લાગી ગયો હતો આ શિપનું નામ હતું Ever Given.
Apr 7,2021, 17:41 PM IST
Ever Given Ship
6 દિવસથી સુએઝ નહેરમાં ફસાયેલું વિશાળકાય જહાજ આખરે દોડવા લાગ્યું
સુએઝ કેનાલમાં છેલ્લા 6 દિવસથી ફસાયેલું વિશાળકાય માલવાહક જહાજ એવર ગિવન આખરે બહાર નીકળી ગયું છે અને ધીરે ધીરે પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યું છે. કહેવાય છે કે સોમવારે સ્થાનિક સમય મુજબ સવારે 4.30 વાગે આ માલવાહક જહાજ બહાર નીકળ્યું. કન્ટેનરશિપ એવર ગિવનના બહાર નીકળવાથી આખી દુનિયાએ રાહતના શ્વાસ લીધા છે. આ અગાઉ સુએઝ કેનાલમાં ફસાયેલા આ વિશાળકાય જહાજને હટાવવાના કામમાં બે ખાસ નૌકાઓ કામે લગાડવામાં આવી હતી.
Mar 29,2021, 10:47 AM IST
Suez Canal
નહેરમાં એક જહાજ ફસાઈ જવાથી આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર અસર, જાણો ભારતની સ્થિતિ
Suez Canal માં 23 માર્ચના રોજ એક કાર્ગો શિપ ફસાઈ જવાથી જામ લાગી ગયો છે. આ શિપનું નામ છે Ever Given. આ નહેરમાં જામ થઈ જવાના કારણે દુનિયાની અર્થવ્યવસ્થા પર અસર પડવાની આશંકા છે. આ બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તેઓ પણ હાલાત પર નજર રાખી રહ્યા છે.
Mar 28,2021, 10:16 AM IST
Trending news
Rohit Sharma
સ્ટંમ્પ માઈકમાં કેપ્ચર થયો રોહિત શર્માનો અવાજ, લિવિંગસ્ટોનને આ શબ્દો કહી મારી સિક્સ
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી