Summer Fruits: ઉનાળાની ગરમીમાંશરીરને ઠંડુ અને તાકાતથી ભરપૂરરાખવા માટે, આ ફળોને તમારા આહારમાં ચોક્કસ સામેલ કરવા જોઈએ. આ તમને ફક્ત હાઇડ્રેટેડ જ રાખશે નહીં પણ ગરમીથી થતી અનેક સમસ્યાઓથી પણ બચાવશે.
Bad Food for Diabetes: ડાયાબિટીસનો અર્થ એ નથી કે તમારે બધા ફળો ટાળવા જોઈએ. સંતુલિત આહારના ભાગ રૂપે યોગ્ય ફળ પસંદ કરીને તમે ફળોનો આનંદ માણી શકો છો. ફક્ત એ વાતનું ધ્યાન રાખો કે કયા ફળો તમારા માટે ફાયદાકારક છે અને તેને કેટલી માત્રામાં ખાવા જોઈએ.
Summer Fruits: ઉનાળાની સિઝનમાં મળતા ફળો અદ્ભુત હોય છે. તેમનો સ્વાદ રસદાર, ખાટો અને મીઠો હોય છે. ખાસ વાત એ છે કે, આ એવા દુર્લભ ફળો છે, જે ઉનાળાના 2-3 મહિના જ મળે છે. જ્યારે ઉનાળાની ઋતુની વાત આવે છે ત્યારે લોકોને કેરી, તરબૂચ કે સરકટેટીની યાદ આવે છે, પરંતુ આ સિવાય બીજા પણ ઘણા ફળો છે, જે તમને ઉનાળાની બપોરના સમયે રાહત આપે છે. ચાલો તમને આવા જ 7 ફળો વિશે જણાવીએ.
Summer Fruits : ઉનાળાની ઋતુમાં પાણીની ઉણપને કારણે શરીરમાં ઝડપથી ડિહાઈડ્રેશન થઈ જાય છે. આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે તમે ફળ ખાઈ શકો છો. આનાથી તમારું શરીર હાઇડ્રેટ રહેશે અને સાથે જ તમારા શરીરમાં એનર્જી પણ રહેશે.
કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ શતક બની છે, ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગે કેરીના વેપારીઓ પર દરોડા પાડ્યા છે. કાર્બાઈડથી કેરી પકવતા વેપારીઓની તપાસ કરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે પગલાં લવાઈ શકે છે.
These Summer fruits will give you wonderful health benefits
This fruit must be eaten in summer, to avoid dehydration problem