kbc

KBC શોમાં રડવા લાગ્યા Jackie, Sunil Shetty ની આ વાત પર ઇમોશનલ થયા Shroff

કોન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) એક હિટ ટીવી શો છે. સવાલોના જવાબ આપવા પર તમને અહીં કરોડપતિ બનાવાની તક મળે છે. ઘણા લોકો અહીંયા આવે છે અને પોતાનું ભાગ્ય આજમાવે છે

Sep 25, 2021, 10:08 PM IST

KBC 13: કોઈ બિઝનેસ કરે છે અને કોઈ અધિકારી બન્યા, જાણો KBCના વિજેતાઓ હાલ ક્યાં છે

પ્રખ્યાત રિયાલિટી ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની સીઝન 23 ઓગસ્ટથી શરૂ થઈ ચૂકી છે. હંમેશાની જેમ, આ શોને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. જોકે, કોરોના મહામારી વચ્ચે શરૂ કરવામાં આવેલા આ વખતે KBCની 13મી સીઝનમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. 2001 માં શરૂ થયેલો, શો KBC ઘણા વર્ષોથી લોકપ્રિય શો રહ્યો છે. KBCમાં ભારતના ખૂણે ખૂણેથી લોકો પોતાનું નસીબ અજમાવવા આવે છે.

Sep 24, 2021, 04:50 PM IST

Surat: સુરતમાં રહેતા નિલેશ બોડાવાલાને અમિતાભ બચ્ચને પત્ર મોકલ્યો, માન્યો આભાર

સુરતમાં રહેતા નિલેશ બોડાવાલા અમિતાભ બચ્ચનના મોટા ફેન છે. તેણે પોતાના શરીર પણ બચ્ચનનું ટેટુ પણ બનાવ્યું છે. 

Sep 2, 2021, 05:27 PM IST

કોન બનેગા કરોડપતિનો કાર્યક્રમ જાહેર, જાણો કેટલા વાગે અને ક્યારથી ટીવી પર આવશે KBC-13

કોન બનેગા કરોડપતિ 13'  (KBC) નું ટેલીકાસ્ટ 23 ઓગસ્ટથી સોની ટીવી પર શરૂ થઈ જશે. કેબીસી વીકમાં પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર રાત્રે 9 કલાકે પ્રસારિત થશે. 

Aug 11, 2021, 08:03 AM IST

KBC 13: આ તારીખથી શરૂ થશે કોન બનેગા કરોડપતિનું રજીસ્ટ્રેશન, અમિતાભ બચ્ચને કરી જાહેરાત

મુશ્કેલ સમયમાં ફિલ્મ, ફેવરેટ સીરિયલ્સ અને ઓટીટી સિરીઝે પણ લોકોના મુશ્કેલ સમયને થોડો હળવો બનાવ્યો છે. તેવામાં સોની ટીવીના બમ્પર ટીઆરપી શો કેબીસીની 2021 એડિશનનો પ્રોમો લોન્ચ થયો છે. 

May 5, 2021, 10:35 PM IST

ગોંડલનો જુગલ ભટ્ટ KBCમાં ચમકયો, આ પહેલાં જીત્યો હતો એક કોન્ટેસ્ટ

જુગલ ભટ્ટ આ અગાઉ 2008 માં મામા સાથે એક કોન્ટેસ્ટમાં વિજેતા બનતા શ્રીલંકા ખાતે 3 દિવસ ભારતીય ક્રિકેટ ટીમના યુવરાજસિંહ સાથે રહેવાનો મોકો પણ મળ્યો હતો.

Dec 31, 2020, 04:05 PM IST

KBC છોડો...ફક્ત 100 રૂપિયા રોજ બચાવીને તમે પણ બની શકો છો કરોડપતિ 

કોન બનેગા કરોડપતિ (KBC)માં ગણ્યાગાંઠ્યા લોકોને જ પોતાનું નસીબ ચમકાવવાની તક મળે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે જે કેબીસીમાં નથી જતા તેઓ કરોડપતિ નથી બની શકતા. જે પ્રકારે KBCમાં સ્પર્ધક પોતાના જ્ઞાનના કારણે એક કરોડની રકમ જીતે છે તમે પણ બસ થોડું દિમાગ લગાવીને કરોડપતિ બની શકો છો. 

Dec 2, 2020, 02:58 PM IST

KBC-12માં ભાગ લેવા માટે થઈ જાઓ તૈયાર, Big B તમને રોજ પૂછશે 1 સવાલ

ટેલિવિઝન પર તમારો મનપસંદ કેબીસી પ્રોગ્રામ અને બિગ બીને જોવા માટે ફરીથી તૈયાર થઈ જાઓ, કેમ કે, ટૂંક સમયમાં તેની નવી સિઝન શરૂ થવા જઈ રહી છે. તેમાં ભાગ લેવા માટે 9 મે, 2020થી નોંધણી શરૂ થઈ રહી છે. કેબીસી 12માં ભાગ લેવા માટે લોકડાઉન વચ્ચે 9 મે 2020ના રોજ હોસ્ટ અમિતાભ બચ્ચન ટેલિવિઝન પર રાત્રે 9:00 વાગે કેબીસીનો પ્રથમ નોંધણી પ્રશ્ન પૂછશે. આ પ્રક્રિયા 22 મે, 2020 સુધી ચાલુ રહેશે. દરરોજ રાત્રે, બીગ બી એક નવો સવાલ પૂછશે. આ બધા પ્રશ્નોના જવાબ એસએમએસ અથવા SonyLIV દ્વારા આપવા પડશે.

May 8, 2020, 09:45 PM IST

બીમારીની અફવાથી નારાજ થયા બિગબી, હોસ્પિટલમાંથી આવીને સૌથી પહેલા લખ્યો blog

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હોવાથી મીડિયા દ્વારા અનેક અટકળો લગાવાઈ હતી. જોકે, આ અટકળો પર બિગબીએ પોતાના બ્લોગ (Amitabh Bachchan blog) પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મેડિકલ સ્થિતિ કોઈ વ્યક્તિનો ગુપ્ત વ્યક્તિગત અધિકાર હોય છે અને તેથી જ તેનું વ્યવસાયીકરણ થવું ન જોઈએ. અમિતાભ બચ્ચન આ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈ (Mumbai) ની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તો શુક્રવારે રાત્રે તેઓને હોસ્પિટલમાંથી રજા મળી હતી. 

Oct 20, 2019, 10:13 AM IST

KBCમાં સોનાક્ષીએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, 'રામાયણ' સંબંધિત સવાલનો ન આપી શકી જવાબ

કોન બનેગા કરોડપતિના શુક્રવારના સ્પેશિયલ એપિસોડમાં કેબીસી કર્મવીરમાં રાજસ્થાનના બાડમેરની રહીશ રૂમા દેવી આવ્યાં હતાં. જેમને રાષ્ટ્રપતિના હાથે નારીશક્તિ પુરસ્કાર પણ મળેલો છે. તેમની બાજુમાં બોલિવૂડ સેલિબ્રિટી સોનાક્ષી સિન્હા પણ બેઠેલી જોવા મળી હતી જે તેમને સપોર્ટ કરવા આવી હતી. સોનાક્ષીએ જોકે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે કેબીસીના એપિસોડમાં એક સવાલનો જવાબ ન આવડવાને કારણે તેને સોશિયલ મીડિયામાં આટલી બધી ટ્રોલ કરવામાં આવશે. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે સોનાક્ષી સિન્હા, જેમના પિતા શત્રુધ્ન સિન્હા છે અને તેઓ પોતે રામાયણ નામના બંગલામાં રહે છે. રામાયણ સંબંધિત એક સરળ પ્રશ્નનો જવાબ સોનાક્ષીને આવડ્યો નહતો. 

Sep 21, 2019, 11:23 AM IST

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન બાળપણમાં જૂતા ઓશિકા નીચે સંતાડતા, કારણ કે...

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન બાળપણમાં પણ નટખટ હતા. એમનો અંદાજ એવો છે કે આજના યુવાનો પણ એની નકલ કરે છે. 

Aug 29, 2019, 04:18 PM IST

અમિતાભ બચ્ચનની તબિયત અંગે ચોંકાવનારો ખુલાસો, ટીબી બાદ હવે આ છે બિમારી...

અમિતાભ બચ્ચનના ચાહકો માટે દુ:ખ થાય એવા સમાચાર છે. ચાહકોને ઝટકો ત્યારે લાગ્યો હતો કે જ્યારે તેમણે પોતાની ટીબીની બીમારી અંગે જાણકારી આપી હતી, પરંતુ હવે તેમણે પોતાની વધુ એક બીમારી અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે...

Aug 21, 2019, 11:30 AM IST

ટીબીની બિમારી બાદ બચ્ચને ખોલ્યું એક બીજું રહસ્ય, કહ્યું- મારું 75 ટકા...

બોલીવુડ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનના ચાહકો હમેશા તેમના સ્વાસ્થયને લઇને પ્રાર્થના કરતા હોય છે. આ ઉંમરમાં પણ એક્શન સીન્સથી ના ખચકાતા અમિતાભ બચ્ચનના ચાહકોને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેમણે તેમના ટીબીના રોગ વિશે જાણકારી આપી

Aug 21, 2019, 10:11 AM IST

ભાગ લેવો છે KBCમાં? આ રહ્યો રસ્તો

ટીવી પર આવતો લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ(KBC) તેની 11મી સીઝન સાથે ફરી આવી રહ્યો છે. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે

May 2, 2019, 10:12 AM IST

ફ્લેશબેક Video : જ્યારે સૈફની લાઇમલાઇટ ચોરી લીધી હતી ટચુકડી સારાએ

સારા અલી ખાનનો બાળપણનો આ વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે

Mar 7, 2019, 06:09 PM IST

KBCના આ કન્ટેસ્ટેન્ટની સામે બિગ-બીની બોલતી થઇ બંધ, કર્યાં કંઇક આ સવાલ

કોન બનેગા કરોડપતિના ફિનાલે એપિસોડમાં કોમેડી કિંગ કપિલ શર્મા મહેમાન તરીકે જોવા મળ્યા હતો.

Nov 27, 2018, 10:52 AM IST

VIDEO : આમિરે બિગ બીને પુછ્યું, 'મોડા પહોંચવાના કારણે ઘરમાં પ્રવેશ બંધ થયો કે શું?'

આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ અને ફાતિમા સના શેખ સ્ટારર ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' 12 નવેમ્હરના રોજ રિલીઝ થઈ રહી છે 

Oct 30, 2018, 08:04 PM IST

KBC 10ની હોટ સીટ પર બેઠેલા આ કંટેસ્ટેંટને 20 વખત થયું 7 કરોડનું નુકસાન, જાણો કેવી રીતે

સપના તો દરેક જોવા છે પરંતુ બોલીવુડના જાણીતા અમિતાભ બચ્ચન જે તેમના શો ‘કોન બનેગા કરોડપતિ’ દ્વારા લોકના સપના પૂરા કરવામાં મદદ કરે છે.

Sep 13, 2018, 11:07 AM IST

Jioવાળા બની શકે છે કરોડપતિ, ઘરેબેઠા કરવું પડશે આ આસાન કામ

અન્ય ટેલીકોમ કંપનીના યૂજર્સ એસએમએસ, કોલ, કેબીસી મોબાઇલ એપ, વેબસાઇટ અથવા આઇવીઆર સિસ્ટમ અને સોની લાઇવ એપ દ્વારા શો દરમિયાન લાઇમ રમીને ઇનામ જીતી શકે છે. 

Sep 4, 2018, 03:12 PM IST

અમિતાભ બચ્ચને 'KBC-10' સિઝનનું શૂટિંગ શરૂ કર્યું, શોના પ્રારંભિક દિવસો વાગોળ્યા

75 વર્ષીય સુપરસ્ટારે પોતાના બ્લોગમાં તેમણે જ્યારે 2002માં કેબીસી દ્વારા નવી ઈનિંગની શરૂઆત કરી હતી એ દિવસો યાદ કર્યા 

Aug 19, 2018, 09:32 PM IST